હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, ચુંટણી ૨૦૨૪, રાજનૈતિક

ભાજપે ઉત્તર પ્રદેશની આ બેઠક પર મોટો રાજકીય ખેલ કરવાની યોજના બનાવી ? જાણો શું થશે આ બેઠક પર ,કોંગ્રેસે પણ ઉમેદવાર જાહેર કર્યો નથી.

Posted 2 years ago with 50 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: ભાજપ સ્થાનિક ઉમેદવારના દૃષ્ટિકોણથી પણ પોતાની તૈયારીઓ કરી રહ્યું છે, પરંતુ જો જરૂર પડશે તો ભાજપ કોઈપણ રાજ્યમાંથી પોતાના પક્ષના કોઈપણ મોટા નેતાને રાયબરેલીમાં ઉતારી શકે છે. ભાજપ રાયબરેલી બેઠક પર કોઈ ડમી ઉમેદવાર અથવા નબળા ઉમેદવારને ચૂંટણીના મેદાનમાં ઉતારશે નહીં.

ભાજપે ઉત્તર પ્રદેશની આ બેઠક પર   મોટો રાજકીય ખેલ કરવાની યોજના બનાવી ? જાણો શું થશે આ બેઠક પર ,કોંગ્રેસે પણ ઉમેદવાર જાહેર કર્યો નથી.
1/4
ભાજપે ઉત્તર પ્રદેશની આ બેઠક પર   મોટો રાજકીય ખેલ કરવાની યોજના બનાવી ? જાણો શું થશે આ બેઠક પર ,કોંગ્રેસે પણ ઉમેદવાર જાહેર કર્યો નથી.
2/4
ભાજપે ઉત્તર પ્રદેશની આ બેઠક પર   મોટો રાજકીય ખેલ કરવાની યોજના બનાવી ? જાણો શું થશે આ બેઠક પર ,કોંગ્રેસે પણ ઉમેદવાર જાહેર કર્યો નથી.
3/4
ભાજપે ઉત્તર પ્રદેશની આ બેઠક પર   મોટો રાજકીય ખેલ કરવાની યોજના બનાવી ? જાણો શું થશે આ બેઠક પર ,કોંગ્રેસે પણ ઉમેદવાર જાહેર કર્યો નથી.
4/4

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી નજીક આવી ગઈ છે. ત્યારે આ વખતે ભાજપે ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠકથી મોટો રાજકીય ખેલ કરવાની યોજના બનાવી રહી છે. ભાજપે હજી સુધી રાયબરેલીથી કોઈને ટિકિટ નથી. સૂત્રોના જણાવ્યાનુસાર, ભાજપના વ્યૂહરચનાકારો આ બેઠક પર ઉત્તર પ્રદેશ સિવાય કોઈપણ અન્ય રાજ્યના મોટા નેતાને મેદાનમાં ઉતારી શકે છે. ગયા અઠવાડિયે યોજાયેલી ભાજપની બેઠકમાં પણ આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જો કે, આ બેઠક પર કોંગ્રેસે પણ ઉમેદવાર જાહેર કર્યો નથી.

ભાજપના વ્યૂહરચનાકારોનું માનવું છે કે, વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં જે રીતે અમેઠી બેઠક જીતી હતી, આ વખતે રાયબરેલી બેઠક જીતવા માટે ભાજપ એ જ વ્યૂહરચના સાથે કામ કરી રહી છે. ભાજપે આ બેઠક પર મજબૂત ઉમેદવાર ઊભો રાખવાની સાથે મજબૂતીથી ચૂંટણી લડવા માટે તમામ સમીકરણો પણ ગોઠવી દીધા છે.

સૂત્રોના જણાવ્યાનુસાર, ભાજપ દ્વાર રાયબરેલી લોકસભા બેઠક જીતવાના તમામ સમીકરણોને ધ્યાનમાં રાખવામાં આવી રહ્યા છે. આમાં ભાજપ સ્થાનિક ઉમેદવારના દૃષ્ટિકોણથી પણ પોતાની તૈયારીઓ કરી રહ્યું છે, પરંતુ જો જરૂર પડશે તો ભાજપ કોઈપણ રાજ્યમાંથી પોતાના પક્ષના કોઈપણ મોટા નેતાને રાયબરેલીમાં ઉતારી શકે છે. ભાજપ રાયબરેલી બેઠક પર કોઈ ડમી ઉમેદવાર અથવા નબળા ઉમેદવારને ચૂંટણીના મેદાનમાં ઉતારશે નહીં.

ભાજપે રાયબરેલી બેઠક માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. હજુ પણ જોવાનું એ રહે છે કે કોંગ્રેસના ઉમેદવાર કોણ હશે. ભાજપના વ્યૂહરચનાકારોનું માનવું છે કે ટૂંક સમયમાં ભાજપ રાયબરેલી અને કૈસરગંજમાં પોતાના ઉમેદવારોની જાહેરાત કરશે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ રાયબરેલી અને અમેઠીની બેઠકો માટે પણ ખૂબ જ વિચાર વિમર્શ કરીને ઉમેદવારોની પસંદગી કરવાની તૈયારી કરી રહી છે. આ વખતે ગાંધી પરિવારનો વારસો ગણાતી ઉત્તર પ્રદેશની આ બે બેઠકો પરનો ચૂંટણી જંગ રસપ્રદ રહેશે. 19મી એપ્રિલે પ્રથમ તબક્કાના મતદાન બાદ બંને પક્ષો તેમના ઉમેદવારોની જાહેરાત કરી શકે છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.