હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, ચુંટણી ૨૦૨૪

લોકસભા ઇલેક્શનના પ્રથમ તબક્કાનું બપોર સુધીમાં સૌથી વધુ મતદાન ત્રિપુરામાં 53.04% નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછું મતદાન 29.91% લક્ષદ્વીપમાં નોંધાયું

Posted 2 years ago with 40 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: Lok Sabha Elections 2024: વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં આજથી લોકસભા 2024ની ચૂંટણીના મતદાનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે.

લોકસભા ઇલેક્શનના પ્રથમ તબક્કાનું બપોર સુધીમાં સૌથી વધુ મતદાન ત્રિપુરામાં 53.04% નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછું મતદાન 29.91% લક્ષદ્વીપમાં નોંધાયું
1/4
લોકસભા ઇલેક્શનના પ્રથમ તબક્કાનું બપોર સુધીમાં સૌથી વધુ મતદાન ત્રિપુરામાં 53.04% નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછું મતદાન 29.91% લક્ષદ્વીપમાં નોંધાયું
2/4
લોકસભા ઇલેક્શનના પ્રથમ તબક્કાનું બપોર સુધીમાં સૌથી વધુ મતદાન ત્રિપુરામાં 53.04% નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછું મતદાન 29.91% લક્ષદ્વીપમાં નોંધાયું
3/4
લોકસભા ઇલેક્શનના પ્રથમ તબક્કાનું બપોર સુધીમાં સૌથી વધુ મતદાન ત્રિપુરામાં 53.04% નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછું મતદાન 29.91% લક્ષદ્વીપમાં નોંધાયું
4/4

Lok Sabha Elections 2024 લોકસભા ઇલેક્શનના પ્રથમ તબક્કાનું બપોર સુધીમાં સૌથી વધુ મતદાન ત્રિપુરામાં 53.04% નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછું મતદાન 29.91% લક્ષદ્વીપમાં નોંધાયું 

Lok Sabha Elections 2024: વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં આજથી લોકસભા 2024ની ચૂંટણીના મતદાનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. સાત તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં આજે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 102 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.
આસામમાં ઈવીએમના 150 સંપૂર્ણ સેટ બદલવા પડ્યાં : ચૂંટણી અધિકારી 

આસામમાં પાંચ લોકસભા બેઠકો પર ઇવીએમમાં ખામીના કારણે 150 જેટલાં ઈવીએમના સંપૂર્ણ સેટ બદલવાની ફરજ પડી હતી. અલગ અલગ ઈવીએમની વીવીપેટ તથા બેલેટ એકમો સહિત 400થી વધુ ઉપકરણોને પણ ખામીને લીધે બદલવામાં આવ્યા હતા. ચૂંટણી વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે મોટાભાગની ખામીઓ મોક પોલિંગ દરમિયાન જોવા મળી હતી. જે વાસ્તવિક મતદાનથી 90 મિનિટ પહેલા શરૂ કરાયું હતું. વાસ્તવિક મતદાન શરૂ થયા બાદ સમગ્ર સેટ સાથે 6 ઈવીએમ બદલવામાં આવ્યા હતા. જ્યારે જુદા જુદા મતદાન કેન્દ્રો પર વધુ 40 વીવીપેટ બદલવામાં આવ્યા હતા. 

મણિપુરમાં પાંચ મતદાન મથકો પર મતદાન અટકાવાયું

મણિપુરમાં કુલ 5 બૂથ પર મતદાન અટકાવવામાં આવ્યું છે. જેમાં ઇમ્ફાલ પૂર્વમાં 2 અને ઇમ્ફાલ પશ્ચિમમાં 3 મતદાન મથકો સામેલ છે. અહીં લોકો દ્વારા ગેરરીતિનો આક્ષેપ કરાતાં હોબાળો મચ્યો હતો. પોલિંગ ઓફિસરે આ જાણકારી આપી છે.

1 વાગ્યા સુધીમાં ક્યાં કેટલું મતદાન? 

અત્યાર સુધીમાં એટલે કે 1 વાગ્યા સુધીમાં સૌથી વધુ મતદાન ત્રિપુરામાં 53.04% નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછું મતદાન 29.91% લક્ષદ્વીપમાં નોંધાયું હતું. જ્યારે બીજી બાજુ અરુણાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી માટે 37.53% તથા સિક્કિમમાં 36.88% મતદાન નોંધાયું હતું. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.