હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, ગુજરાત, ચુંટણી ૨૦૨૪

ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર ભગવો લેહરાય માટે ભાજપની તૈયારી વહેલી સવારે વધુમાં વધુ મતદાન થાય તે પ્રમાણેનું પણ આયોજન કરવામાં આવ્યું

Posted 2 years ago with 78 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો મતદારોને રીઝવવા માટે ગુજરાત પ્રવાસ શરૂ કરી દીધો છે

ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર ભગવો લેહરાય માટે ભાજપની તૈયારી  વહેલી સવારે વધુમાં વધુ મતદાન થાય તે પ્રમાણેનું પણ આયોજન કરવામાં આવ્યું
1/4
ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર ભગવો લેહરાય માટે ભાજપની તૈયારી  વહેલી સવારે વધુમાં વધુ મતદાન થાય તે પ્રમાણેનું પણ આયોજન કરવામાં આવ્યું
2/4
ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર ભગવો લેહરાય માટે ભાજપની તૈયારી  વહેલી સવારે વધુમાં વધુ મતદાન થાય તે પ્રમાણેનું પણ આયોજન કરવામાં આવ્યું
3/4
ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર ભગવો લેહરાય માટે ભાજપની તૈયારી  વહેલી સવારે વધુમાં વધુ મતદાન થાય તે પ્રમાણેનું પણ આયોજન કરવામાં આવ્યું
4/4

ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર ભગવો લેહરાય માટે ભાજપની તૈયારી 

વહેલી સવારે વધુમાં વધુ મતદાન થાય તે પ્રમાણેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો મતદારોને રીઝવવા માટે ગુજરાત પ્રવાસ શરૂ કરી દીધો છે આવતીકાલથી વડાપ્રધાન પણ બે દિવસ ગુજરાત પ્રવાસે છે પ્રથમ અને દ્વિતીય ચરણનું મતદાન પૂર્ણ થઈ ગયેલ છે આગામી 7 મે ના રોજ ત્રુતીય ચરણનું મતદાન થવા જઈ રહ્યું છે જેમાં 19 રાજ્યો 1 એક કેન્દ્રશાસિત પ્રદેશનો સમાવેશ થાય છે પરંતુ સૌ કોઈની નજર ગુજરાત ઉપર રહેલી છે 

છેલ્લા ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં એક હથું શાસન છે. ચૂંટણી પહેલા જ સુરતમાં ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે એટલે ભાજપ ને 25 માંથી 25 બેઠક હાંસલ કરવા અને 5 લાખ ની લીડ માટે કમર કસી છે. કોંગ્રેસ દ્વારા જે રીતે ભાજપને મેન્યુફેસ્ટોને જુમલાપત્ર કહેવામાં આવ્યું છે તેને લઈ ભાજપ એ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે મોદી સરકાર દ્વારા આ સંકલ્પ પત્ર નથી પરંતુ ગેરંટી પત્ર છે જે વાયદા અથવા જે સંકલ્પ લેવામાં આવે છે તે પૂર્ણ કરવામાં આવે છે કોંગ્રેસ સરકારમાં માત્ર સંકલ્પ પત્રમાં વાયદા કરવામાં આવતા હતા 

કોંગ્રેસના આગેવાનો જે રીતે લોકસભાની ચૂંટણી નજીક આવે એમ જાહેર મંચ ઉપરથી ક્ષત્રિય સમાજ હોય કે પાટીદાર સમાજ હોય કે અન્ય કોઈ સમાજ હોય તેને લઈને જે પ્રમાણે વિવાદિત નિવેદનો કરે છે તેને વખોડતા ભાજપે જણાયું કે હવે કોંગ્રેસ ક્યાંય જમીનની સ્તર પર રહી નથી કોંગ્રેસ હવે હાર ભાળી ગઈ છે માટે તેમના નેતાઓ આ પ્રમાણેનો નિવેદન કરી પોતાની છબી ખરીડી રહ્યા છે જેમને રાજા રજવાડા અને ગુજરાતના ઇતિહાસની ખબર નથી એ હવે આ પ્રમાણેની વાતો કરે તે ગળે ઉતરે તેમ નથી. 
?ref_src=twsrc%5Etfw">April 30, 2024
ત્રીજા તબક્કાનો મતદાન જે થવાનું છે તેને લઇ ભાજપના દેવ દુર્લભ કાર્યકરોની ફોજ તૈયાર છે ઘરે ઘરે જઈને લોકોને  વધુમાં વધુ મતદાન કરે તેના માટે કામ શરૂ કરી દેવામાં આવ્યું છે આ વખતે ફરી એકવાર મોદી સરકાર આવવાની છે અને તમામ બેઠકો પર જંગી લીડના માધ્યમથી ફરી ભગવો લહેરાશે. વહેલી સવારે વધુમાં વધુ મતદાન થાય તે પ્રમાણેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન