હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, દુનિયા, વાઇલ્ડલાઈફ

લોસ એન્જલસના જંગલોમાં ફરી આગ ભડકીઃ હજારો લોકોને સ્થળાંતર કરવાનો આદેશ દક્ષિણ કેલિફોર્નિયામાં પહેલાથી જ સળગી રહેલી બે મોટી આગ ભારે પવનોને કારણે હજી પણ ભડકી રહી છે

Posted 1 year ago with 16 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: લોસ એન્જલસ કાઉન્ટીના ફાયર ચીફ એન્થોની મેરોને જણાવ્યું કે આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ છે, પરંતુ અગ્નિશામકો સંપૂર્ણ તાકાતથી કામ કરી રહ્યા છે. તેમજ તેમણે કહ્યું કે આંતરરાજ્યના પાંચ હાઇ-વે બંધ કરવામાં આવ્યા છે. જે ટૂંક સમયમાં ફરી ખુલ્લા મૂકવામાં આવશે.

લોસ એન્જલસના જંગલોમાં ફરી આગ ભડકીઃ હજારો લોકોને સ્થળાંતર કરવાનો આદેશ દક્ષિણ કેલિફોર્નિયામાં પહેલાથી જ સળગી રહેલી બે મોટી આગ ભારે પવનોને કારણે હજી પણ ભડકી રહી છે
1/1

લોસ એન્જલસના જંગલોમાં ફરી આગ ભડકીઃ હજારો લોકોને સ્થળાંતર કરવાનો આદેશ

કેલિફોર્નિયાઃ લોસ એન્જલસના ઉત્તરમાં આવેલા પર્વતોમાં ફરી વિકરાળ આગ ભડકી ઉઠી છે. આ ઝડપથી ફેલાતી આગને કારણે બુધવારે ૫૦,૦૦૦થી વધુ લોકોને સ્થળાંતર કરવાનો આદેશ અને ચેતવણી આપવામાં આવી હતી. આ દરમિયાન દક્ષિણ કેલિફોર્નિયામાં પહેલાથી જ સળગી રહેલી બે મોટી આગ ભારે પવનોને કારણે હજી પણ ભડકી રહી છે. જેને ઓલવવી મુશ્કેલ બની ગયું છે.

લોસ એન્જલસના જંગલોમાં ફરી આગ ભડકીઃ હજારો લોકોને સ્થળાંતર કરવાનો આદેશ દક્ષિણ કેલિફોર્નિયામાં પહેલાથી જ સળગી રહેલી બે મોટી આગ ભારે પવનોને કારણે હજી પણ ભડકી રહી છે

'હ્યુજીસ ફાયર' નામની આ આગ મોડી સવારે ફાટી નીકળી હતી અને થોડા કલાકોમાં ૩૯ ચોરસ કિલોમીટરથી વધુના વિસ્તારમાં ફેલાયેલા વૃક્ષો અને ઝાડીઓ બળીને ખાક થઇ ગયા હતા. જેના કારણે કાસ્ટિક તળાવ નજીક કાળા ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા. 

આ તળાવની આસપાસની આગ ત્રીજા અઠવાડિયે પણ સતત સળગી રહી છે. લોસ એન્જલસ કાઉન્ટી શેરિફ રોબર્ટ લુનાએ જણાવ્યું કે ૩૧,૦૦૦થી વધુ લોકોને તેમના ઘર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને અન્ય ૨૩,૦૦૦ લોકોને સ્થળાંતર કરવાની ચેતવણી આપવામાં આવી છે.

લોસ એન્જલસ કાઉન્ટીના ફાયર ચીફ એન્થોની મેરોને જણાવ્યું કે આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ છે, પરંતુ અગ્નિશામકો સંપૂર્ણ તાકાતથી કામ કરી રહ્યા છે. તેમજ તેમણે કહ્યું કે આંતરરાજ્યના પાંચ હાઇ-વે બંધ કરવામાં આવ્યા છે. જે ટૂંક સમયમાં ફરી ખુલ્લા મૂકવામાં આવશે.

Thousands of people evacuated as wildfires rage in Los Angeles

California: A massive fire has broken out in the mountains north of Los Angeles. More than 50,000 people were ordered to evacuate on Wednesday due to the rapid spread of the fire. Meanwhile, two large fires already burning in Southern California are still raging due to strong winds. Which has become difficult to remove.

The fire, named 'Hughes Fire', broke out late in the morning and within a few hours, trees and shrubs spread over an area of more than 39 square kilometers were burnt. Thick plumes of black smoke were seen rising near the caustic lake. 

The fire around the lake continues to burn for the third week. Los Angeles County Sheriff Robert Luna said more than 31,000 people have been ordered to evacuate their homes and another 23,000 have been warned to evacuate.

Los Angeles County Fire Chief Anthony Marrone said that it is difficult to control the fire, but firefighters are working with full force. He also said that five inter-state highways have been closed. It will be re-opened soon.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.