સમાચાર સારાંશ: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગાંધીનગરમાં સેક્ટર સેક્ટર 24 ખાતે મહા યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું જેમાં જાહેર જનતા મોટી સંખ્યામાં આવીને લાભ લીધો હતો.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગાંધીનગરમાં સેક્ટર સેક્ટર 24 ખાતે મહા યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે બ્રહમ અગ્રણી ડૉ અશ્વિન ત્રિવેદી વિષ્ણુભાઈ પ્રજાપતિ હોમ ગાર્ડ કમાંન્ડર અને શ્રીમતી સોનાલીબેન છાયાબેન ત્રિવેદી અરુણાબેન ચૌધરી. પૂજા લખવારા સામાજિક કાર્યકર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોર્ડીનેટર ભાવનાબેન જોશી યોગેશ જનસારી. દ્વારા દીપ પ્રાગટ્ય કર્યું અને મોટી સંખ્યા માં નગરજનો હાજર રહ્યા હતા ત્યારબાદ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર ના કોર્ડીનેટર ભાવનાબેન જોશી . દ્વારા અને કોચ અને ટ્રેનરો આશાબેન. નીતા રાજગોર. પૂનમ ગજ્જર દ્વારા યોગાસન પ્રાણાયામ કરવામાં આવ્યા હતા ધ્યાન કરાવવામાં આવ્યું હતું. આસન પ્રાણાયામ અને ધ્યાન કરવામાં આવ્યું હતું. તેમાં જાહેર જનતા મોટી સંખ્યામાં આવીને લાભ લીધો હતો સંચાલન અશોકભાઈ ત્રિવેદી એ કરેલ.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



