હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, દુનિયા, વેપાર

માલદીવના રાષ્ટ્રપતિની પોલ ખુલ્લી પડી.માલદીવના માલદીવના સંરક્ષણ મંત્રીએ કહ્યું દેશમાં અનેક મુશ્કેલીઓ ભારત દ્વારા દાનમાં મળેલા વિમાન માટે પાઈલટ નથી

Posted 2 years ago with 63 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુની તેમના જ દેશના લોકોએ પોલ ખોલી નાખી છે.

માલદીવના રાષ્ટ્રપતિની પોલ ખુલ્લી પડી.માલદીવના માલદીવના સંરક્ષણ મંત્રીએ કહ્યું દેશમાં અનેક મુશ્કેલીઓ ભારત દ્વારા દાનમાં મળેલા વિમાન માટે પાઈલટ નથી
1/2
માલદીવના રાષ્ટ્રપતિની પોલ ખુલ્લી પડી.માલદીવના માલદીવના સંરક્ષણ મંત્રીએ કહ્યું દેશમાં અનેક મુશ્કેલીઓ ભારત દ્વારા દાનમાં મળેલા વિમાન માટે પાઈલટ નથી
2/2

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડાક મહિનાઓ પહેલા ભારતના ટાપુઓ અંદમાન અને નિકોબાર પર પ્રવાસ કરીને આ ટાપુઓ પર કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને માણવા માટે આમંત્રણ આપ્યું હતું અને કહ્યું હતું કે દેશ અને દુનિયાના પ્રવાસીઓએ ભારતના આ સુંદર ટાપુઓની મુલાકાત લેવી જોઈએ ત્યારબાદ ભારત અને માલદીવના સંબંધોમાં ખટાશ આવી હતી. માલદીવના એક મંત્રીએ ભારતના વડાપ્રધાન વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી કરી હતી ત્યારબાદ માલદીવ ના પ્રવાસે જનાર ભારતીયોની સંખ્યામાં મોટા પાયે ઘટાડવા આવ્યો હતો. 

?ref_src=twsrc%5Etfw">May 13, 2024

માત્ર પ્રવાસન ઉદ્યોગ ઉપર જ નિર્ભર અને ભારતીય પ્રવાસીઓ ઉપર માલદીવ નું અર્થતંત્ર નિર્ભર છે ત્યારે માલદીવની હવે ઠેકાણે આવતી હોય તેવું લાગી રહ્યું છે

માલદીવના રાષ્ટ્રપતિની પોલ ખુલ્લી પડી.માલદીવના માલદીવના સંરક્ષણ મંત્રીએ કહ્યું દેશમાં અનેક મુશ્કેલીઓ ભારત દ્વારા દાનમાં મળેલા વિમાન માટે પાઈલટ નથી 

માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુની તેમના જ દેશના લોકોએ પોલ ખોલી નાખી છે. માલદીવના સંરક્ષણમંત્રી ઘાસન મૌમુને સ્વીકાર્યું હતું કે ભારતીય સૈનિકોના વતન પરત ફરી જવાના કારણે માલદીવ હવે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. 

ચીન તરફી નેતા ગણાતા મુઈજ્જુએ માલદીવમાં ત્રણ ઉડ્ડયન પ્લેટફોર્મનું સંચાલન કરતા તમામ ભારતીય સૈન્ય કર્મચારીઓને 10 મે સુધીમાં ભારત પરત મોકલવાનો આગ્રહ કર્યા પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં ગંભીર તણાવની સ્થિતિ પેદા થઇ હતી. ભારતે પહેલા જ 76 સૈનિકોને પાછા બોલાવી લીધા છે. જોકે, માલદીવ સરકારનો સેન્હિયા મિલિટરી હોસ્પિટલમાં તૈનાત ભારતીય ડોક્ટરોને હટાવવાનો કોઈ ઈરાદો નથી તેવો એક મીડિયા અહેવાલમાં દાવો કરાયો હતો. 

માલદીવના ચીન તરફી રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુના આદેશ પર 76 ભારતીય સુરક્ષા કર્મચારીઓએ માલદીવ છોડી દીધાના થોડાક જ દિવસો બાદ ત્યાંના સંરક્ષણમંત્રી ઘાસન મૌમુને સ્વીકાર્યું કે માલદીવની સેના પાસે ભારત દ્વારા દાનમાં મળેલા 3 વિમાનને ઉડાડવા માટે સક્ષમ પાઈલટ પણ નથી.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.