હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત

મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહના સરકારી બંગલાની નજીક એક ઈમારતમાં ભીષણ આગ લાગી આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી.

Posted 2 years ago with 29 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: પોલીસ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું કે આગ ઓલવવા માટે ત્રણ ફાયર ટેન્ડરો તહેનાત કરવામાં આવ્યા છે. જોકે હજુ સુધી આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી.

મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહના સરકારી બંગલાની નજીક એક ઈમારતમાં ભીષણ આગ લાગી આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી.
1/1

મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહના સરકારી બંગલાની નજીક એક ઈમારતમાં ભીષણ આગ લાગી આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી.

હિંસાગ્રસ્ત મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહના સરકારી બંગલાની નજીક આવેલા રાજ્યના સચિવાલયની નજીકમાં જ એક ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. પોલીસ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું કે આગ ઓલવવા માટે ત્રણ ફાયર ટેન્ડરો તહેનાત કરવામાં આવ્યા છે. જોકે હજુ સુધી આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે મે મહિનામાં મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 200 લોકો માર્યા ગયા છે, જ્યારે મોટા પાયે આગ લાગવાને કારણે હજારો લોકો વિસ્થાપિત થયા છે. તાજેતરની આગની ઘટનામાં ઘર અને સરકારી ઈમારતો પણ લપેટમાં આવતા રાખ થઈ ગયા હતા. અહીં છેલ્લા કેટલાક દિવસોમાં જીરીબામમાં હિંસાનો નવો દોર શરૂ થયો છે. મણીપુરમાં છેલ્લા એક વર્ષથી બે સમુદાય વચ્ચે ફાટી નીકળેલી હિંસા હજી પણ બંધ થઈ નથી તેને કારણે દેશ સહિત દુનિયાભરમાં મણીપુર હિંસાને લઈને ટીકાઓ પણ થઈ રહી છે. લોકસભા ચૂંટણી 2024 માં પણ મણીપુર મુદ્દો તમામ રાજકીય પક્ષોએ આવ્યો હતો. વિપક્ષનો હંમેશા આક્ષેપ રહ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણીપુર હિંસાને લઈને તેના લોકો સાથે મુલાકાત કરીને નથી તે કરવી જોઈએ તાજેતરમાં મણીપુરના મુખ્યમંત્રી ના કાફલા ઉપર પણ હુમલો થયાના સમાચાર હતા આ અકસ્માત હતો કે હુમલો તે અંગે પણ સવાલો ઉઠ્યા છે

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન