હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, રમત-ગમત

33મી ગાંધીનગર શૂટિંગ ચેમ્પિયનશીપનો મેડલ વિતરણ કાર્યક્રમ યોજાયો.38 શૂટર્સને વિવિધ કેટેગરીમાં મેડલ એનાયત કરવામાં આવ્યા.શૂટિંગ ક્ષેત્રે પ્રોત્સાહન અપાયુ

Posted 2 years ago with 118 views

Story by Kajal Vaishnav Gandhinagar | 3 mins read

સમાચાર સારાંશ: 38 શૂટર્સએ વિવિધ કેટેગરીમાં મેડલ પ્રાપ્ત કર્યા છે.

33મી ગાંધીનગર શૂટિંગ ચેમ્પિયનશીપનો મેડલ વિતરણ કાર્યક્રમ યોજાયો.38 શૂટર્સને વિવિધ કેટેગરીમાં મેડલ એનાયત કરવામાં આવ્યા.શૂટિંગ ક્ષેત્રે પ્રોત્સાહન અપાયુ
1/4
33મી ગાંધીનગર શૂટિંગ ચેમ્પિયનશીપનો મેડલ વિતરણ કાર્યક્રમ યોજાયો.38 શૂટર્સને વિવિધ કેટેગરીમાં મેડલ એનાયત કરવામાં આવ્યા.શૂટિંગ ક્ષેત્રે પ્રોત્સાહન અપાયુ
2/4
33મી ગાંધીનગર શૂટિંગ ચેમ્પિયનશીપનો મેડલ વિતરણ કાર્યક્રમ યોજાયો.38 શૂટર્સને વિવિધ કેટેગરીમાં મેડલ એનાયત કરવામાં આવ્યા.શૂટિંગ ક્ષેત્રે પ્રોત્સાહન અપાયુ
3/4
33મી ગાંધીનગર શૂટિંગ ચેમ્પિયનશીપનો મેડલ વિતરણ કાર્યક્રમ યોજાયો.38 શૂટર્સને વિવિધ કેટેગરીમાં મેડલ એનાયત કરવામાં આવ્યા.શૂટિંગ ક્ષેત્રે પ્રોત્સાહન અપાયુ
4/4

33મી ગાંધીનગર શૂટિંગ ચેમ્પિયનશીપનો મેડલ વિતરણ કાર્યક્રમ યોજાયો.38 શૂટર્સને વિવિધ કેટેગરીમાં મેડલ એનાયત કરવામાં આવ્યા રાઇફલ અને પિસ્તોલ શૂટિંગ ક્ષેત્રે વધુ મુકામો હાસિલ કરવા પ્રોત્સાહન અપાયું 

ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ રાયફલ એસોશિએશન દ્વારા આયોજિત 33મી ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ શૂટિંગ ચેમ્પિયનશીપનો મેડલ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. તારીખ 08/06/2024 થી 09/06/2024 દરમિયાન કર્મવીર એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફેડરેશન, પી.ડી.ઈ.યુ. રોડ, ગાંધીનગરના યજમાન પદે યોજાઈ હતી, જેમાં ગાંધીનગરના તથા અન્ય જિલ્લાના શૂટરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં ટોટલ 38 શૂટર્સએ વિવિધ કેટેગરીમાં મેડલ પ્રાપ્ત કર્યા છે.

33મી ગાંધીનગર શૂટિંગ ચેમ્પિયનશીપનો મેડલ વિતરણ કાર્યક્રમ યોજાયો.38 શૂટર્સને વિવિધ કેટેગરીમાં મેડલ એનાયત કરવામાં આવ્યા.શૂટિંગ ક્ષેત્રે પ્રોત્સાહન અપાયુ

મેડલ વિતરણ કાર્યક્રમમાં કોર્પોરેટર પોપટસિંહજી ગોહિલ, કોર્પોરેટર માણેકજી ઠાકોર , વોર્ડ 10ના મહામંત્રી રાજેન્દ્રસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શૂટર્સને પ્રોત્સાહિત કર્યા હતા. એસોશિએશનના પ્રમુખ મહેશભાઈ સોલંકી, સેક્રેટરી હિતેન્દ્રસિંહ રાઠોડ, જોઇન્ટ સેક્રેટરી હિરલબેન સોલંકી, ખજાનચી હરિસિંહ રાઠોડ તથા કર્મવીર એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફેડેરેશનના અધ્યક્ષ ગજેન્દ્રસિંહ બારડની ઉપસ્થિતિ અને માર્ગદર્શનથી શૂટર્સને રાઇફલ અને પિસ્તોલ શૂટિંગ ક્ષેત્રે વધુ મુકામો હાસિલ કરવા માટેની પ્રેરિત કર્યા હતા.

આપને જણાવી દઈએ કે ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ રાયફલ એસોશિએશન દ્વારા આયોજિત 33મી ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ શૂટિંગ ચેમ્પિયનશીપ સ્પર્ધામાં જયુરી અધિકારી તરીકે હાર્દિકસિંહ રાજપૂત, રેન્જ ઓફિસર તરીકે વિમલ પ્રજાપતિ અને ઓર્ગનાઇજિંગ મેનેજર તરીકે હિરેનસિંહ મસાણીએ સેવા આપી હતી. સ્પર્ધાના આયોજનમાં અમિતસિંહ મસાણી, ભાવિક જોશી, કાજલ વૈષ્ણવ, ઇશા ખરાડી, યુગ પારેખ, હેમાંગી પરમાર, હિના રાવળ, દિપીકા ઝાલા, ખુશી રાવળ અને અન્ય શૂટરોએ પ્રારંભથી લઈ અંત સુધી વ્યવસ્થા સંભાળી હતી. કર્મવીર શૂટિંગ એકેડેમી દ્વારા સ્પર્ધકો માટે સુંદર વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.