સમાચાર સારાંશ: પોલિસ જવાનોએ વહેલી સવારે મા કુળદેવી ઉમિયા માતાજીના ચરણોમાં શિશ ઝુકાવ્યું
ઉંઝા મા ઉમિયાધામ ખાતે એસપી તરુણ દુગ્ગલ સહિત પોલિસ અધિકારીઓ અને પોલીસ જવાનોએ ૨૧ ધજા ચઢાવી પોલિસની મા ઉમિયા પ્રત્યે અતૂટ આસ્થા-શ્રધ્ધા
સામાન્ય રીતે પોલિસ શબ્દ કાન પર પડતાં જ આપણા માનશપટલ પર નકારાત્મક દ્રશ્યો ઉપસી આવે છે. પોલિસના શરીરમાં પણ લાગણીશીલ હ્રદય ધબકે છે. પોલિસ પણ શક્તિના ઉપાસક હોય છે.

તે વાતની પ્રતિતિ કરાવતી ઘટના ઉંઝા માં બની છે. મહેસાણા જીલ્લા પોલિસ વડા તરુણ દુગ્ગલ,ડીવાયએસપી મિલાપ પટેલ, ડીવાયએસપી ધ્રુવ સુતરીયા, ડીવાયએસપી ડી એમ ચૌહાણ, પીઆઈ રોમા ધડુક, પીએસઆઈ આર બી બોદર, પીએસઆઈ ડી પી ભાટી અને પોલિસ જવાનોએ વહેલી સવારે મા કુળદેવી ઉમિયા માતાજીના ચરણોમાં શિશ ઝુકાવ્યું હતું. ભવ્યાતિભવ્ય ધજા મહોત્સવના શુભારંભના પ્રથમ દિવસે પ્રથમ સ્લોટ માં એસપી તરુણ દુગ્ગલ સહિત પોલિસ અધિકારીઓ અને પોલીસ જવાનોએ ૨૧ ધજા ચઢાવી હતી.
મા કુળદેવી ઉમિયા માતાજીની પ્રત્યેની અતૂટ આસ્થા અને શ્રધ્ધા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે પોલિસ અધિકારીઓ અને પોલિસ જવાનો યુવનિફોર્મમાં મંદિર પર પધાર્યા હતા.
મા કુળદેવી ઉમિયા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી સૌના સાથ સૌનો વિકાસ અને દરેક નાગરીકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. મા કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાનના પદાધિકારીઓ એ પોલિસ ટીમનું સ્વાગત કર્યું હતું.
At Unjha Maa Umiyadham, SP Tarun Duggal, along with police officers and police personnel, carried out 21 raids.
Umiya's unwavering faith in the police
Usually as soon as the word polish falls on the ears, negative scenes appear on our mind. The emotional heart beats in the body of the policeman also.
The police are also the custodians of power. The incident took place in Unnao. Deputy Inspector General of Rangpur Range Police, Devdas Bhattacharya, Rangpur Metropolitan Police Commissioner Abdul Alim Mahmud, District Council Chairman Advocate Chhafia Khanom, Police Super Mizanur Rahman, Acting President of district Awami League Mamtaz Uddin Ahmed, and its city unit President Shafiur Rahman Shafi also spoke on the occasion as special guests. On the first day of the opening of the grand festival, 21 police officers and police personnel, including SP Tarun Duggal, climbed the first slot. He expressed his reverence and faith in Maa Durga.
It is worth mentioning that police officers and police personnel reached the temple in youth form.
He bowed at the feet of Maa Kuldevi Umiya Mataji and prayed for the development of all and the well-being of every citizen. The officials of Maa Kuldevi Umiya Mataji Sansthan welcomed the police team.
(Jyoti Patel, Media Committee)
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



