હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, ચુંટણી ૨૦૨૪, રાજનૈતિક

મોદી સરકારના પાંચ મંત્રીઓને હારનો સામનો કરવો પડ્યો ભાજપના 400 પ્લસના દાવા પોકળ સાબિત થયા ભાજપને ભારે નુકસાન અને ઈન્ડિયા એલાયન્સ માટે નફો

Posted 2 years ago with 63 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: આંકડાઓ અનુસાર એનડીએ ગઠબંધન ભલે બહુમતનો આંકડો પાર કરી ગયો હોય, પરંતુ ભાજપ પોતાના દમ પર બહુમતીથી દૂર જણાઈ રહ્યું છે.

મોદી સરકારના પાંચ મંત્રીઓને હારનો સામનો કરવો પડ્યો ભાજપના 400 પ્લસના દાવા પોકળ સાબિત થયા  ભાજપને ભારે નુકસાન અને ઈન્ડિયા એલાયન્સ માટે નફો
1/1

મોદી સરકારના પાંચ મંત્રીઓને હારનો સામનો કરવો પડ્યો ભાજપના 400 પ્લસના દાવા પોકળ સાબિત થયા 

ભાજપને ભારે નુકસાન અને ઈન્ડિયા એલાયન્સ માટે નફો

લોકસભા 2024ની ચૂંટણીના પરિણામો મંગળવારે જાહેર થઈ ગયા હતા. જેમાં ભાજપના 400 પ્લસના દાવા પોકળ સાબિત થયા છે. અને જનતાએ પોતના મતથી જવાબ આપી દીધો છે. લોકસભા ચૂંટણીના પરિણામની વાત કરીએ તો મોદી સરકારના પાંચ મંત્રીઓને હારનો સામનો કરવો પડ્યો હતો. જેમાં સ્મૃતિ ઈરાનીનો પણ સમાવેશ થાય છે. તો કેટલાક મંત્રીઓ જીત્યા તો ખરાં પણ તેની જીતનું માર્જિન ખૂબ જ ઓછું રહ્યું છે.

ભાજપને ભારે નુકસાન અને ઈન્ડિયા એલાયન્સ માટે નફો
લોકસભા ચૂંટણી-2024ના પરિણામોમાં ભાજપને ભારે નુકસાન અને ઈન્ડિયા એલાયન્સ માટે નફો થયો છે. આંકડાઓ અનુસાર એનડીએ ગઠબંધન ભલે બહુમતનો આંકડો પાર કરી ગયો હોય, પરંતુ ભાજપ પોતાના દમ પર બહુમતીથી દૂર જણાઈ રહ્યું છે. ભાજપના ઘણા મોટા નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓએ પણ હારનો સ્વાદ ચાખ્યો છે. જેમાં કેટલાક કેબિનેટ મંત્રીઓ પણ સામેલ છે. મોદી સરકારના એવા ઘણા મંત્રીઓને લોકસભા ચૂંટણીમાં મોટો ઝટકો લાગ્યો છે કે, જેઓ પોતાની ખુરશી પણ બચાવી શક્યા નથી. કેટલાક નેતાઓએ ખૂબ જ ઓછા માર્જિનથી જીત થઈ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ટ્વીટ કરીને કહ્યું હતું કે જનતાએ સતત ત્રીજી વખત એનડીએ પર વિશ્વાસ રાખ્યો છે. જે બદલ હું જનતા જનાર્દનનો આભાર વ્યક્ત કરું છું. સાથે જ મોદીએ ભાજપના કાર્યકર્તાઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. મોદીએ સાથે જ ઓડિશામાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત અંગે ખુશી વ્યક્ત કરી હતી.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.