હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, કલા અને સંસ્કૃતિ, રંગોના તરંગો

ગુજરાત વુમન્સ આર્ટિસ્ટ એસોશિએશન દ્વારા મોનસૂન ચિત્ર પ્રદર્શન અમદાવાદની ગુફા આર્ટ ગેલેરી પરિસરમાં આવેલી અમદાવાદ આર્ટ ગેલેરીમાં યોજાયું

Posted 2 years ago with 378 views

Story by વિનય પંડ્યા અમદાવાદ | 3 mins read

સમાચાર સારાંશ: આ ચિત્ર પ્રદર્શન ૩૦ જૂન ૨૦૨૪ સુધી નિહાળી શકાશે.

ગુજરાત વુમન્સ આર્ટિસ્ટ એસોશિએશન દ્વારા મોનસૂન ચિત્ર પ્રદર્શન અમદાવાદની ગુફા આર્ટ ગેલેરી પરિસરમાં આવેલી અમદાવાદ આર્ટ ગેલેરીમાં યોજાયું
1/4
ગુજરાત વુમન્સ આર્ટિસ્ટ એસોશિએશન દ્વારા મોનસૂન ચિત્ર પ્રદર્શન અમદાવાદની ગુફા આર્ટ ગેલેરી પરિસરમાં આવેલી અમદાવાદ આર્ટ ગેલેરીમાં યોજાયું
2/4
ગુજરાત વુમન્સ આર્ટિસ્ટ એસોશિએશન દ્વારા મોનસૂન ચિત્ર પ્રદર્શન અમદાવાદની ગુફા આર્ટ ગેલેરી પરિસરમાં આવેલી અમદાવાદ આર્ટ ગેલેરીમાં યોજાયું
3/4
ગુજરાત વુમન્સ આર્ટિસ્ટ એસોશિએશન દ્વારા મોનસૂન ચિત્ર પ્રદર્શન અમદાવાદની ગુફા આર્ટ ગેલેરી પરિસરમાં આવેલી અમદાવાદ આર્ટ ગેલેરીમાં યોજાયું
4/4

ગુજરાત વુમન્સ આર્ટિસ્ટ એસોશિએશન દ્વારા મોનસૂન ચિત્ર પ્રદર્શન અમદાવાદની ગુફા આર્ટ ગેલેરી પરિસરમાં આવેલી અમદાવાદ આર્ટ ગેલેરીમાં યોજાયું 

ગુજરાત વુમન્સ આર્ટિસ્ટ એસોશિએશન દ્વારા મોનસૂન ચિત્ર પ્રદર્શન અમદાવાદની ગુફા આર્ટ ગેલેરી પરિસરમાં આવેલી અમદાવાદ આર્ટ ગેલેરીમાં યોજાયું છે. 

ગુજરાત વુમન્સ આર્ટિસ્ટ એસોશિએશન દ્વારા મોનસૂન ચિત્ર પ્રદર્શન અમદાવાદની ગુફા આર્ટ ગેલેરી પરિસરમાં આવેલી અમદાવાદ આર્ટ ગેલેરીમાં યોજાયું

તારીખ ૨૫ જૂનના રોજ જાણીતા ચિત્રકાર તૃપ્તિ બહેન દવે અને ડો.પ્રો.શિવાંગી ખાંડવાલાની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને પ્રદર્શન ખુલ્લું મુકાયું . ચિત્રકાર હંસા પટેલ અને ચિત્રકાર નયના મેવાડાની આગેવાનીમાં આ ચિત્રપ્રદર્શન યોજાયું . તેમણે જણાવ્યું કે પરિવારની જવાબદારી સાચવીને અહીં ભાગ લીધેલ મહિલાઓએ સુંદર ચિત્રોનું સર્જન પોતાની આગવી શૈલીમાં કર્યું છે . મહિલાઓને મંચ પૂરું પાડવાના ઉમદા હેતુ સાથે ગુજરાત વુમન્સ આર્ટિસ્ટ એસોશિએશન હમેશા તત્પર છે . અને દરવર્ષે અલગ અલગ થીમ પર ચિત્ર પ્રદર્શનનું આયોજન કરે છે . જેમાં મુખ્યત્વે ગણેશ મહોત્સવ અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત ચિત્ર પ્રદર્શનનું આયોજન કરે છે . આ વર્ષે મોનસૂન થીમ પર ચિત્ર પ્રદર્શનમાં મહિલાઓએ ખુબ સુંદર કલાકૃતિઓનું સર્જન કરીને આર્ટ ગેલેરીમાં પ્રદર્શિત કરી છે. 

મહિલા આર્ટિસ્ટમાં છુપાયેલી સુષુપ્ત કલાને જાગૃત કરીને તેમની સર્જનાત્મક શક્તિઓને નવી દિશા બતાવવાનો પ્રયત્ન સફળ થયો છે. 

આ ચિત્રપ્રદર્શનમાં ૨૩ મહિલા ચિત્રકારોએ ૪૬ ચિત્રો પ્રદર્શિત કર્યા છે. અલગ અલગ વિષય અંતર્ગત રજુ કરેલા ચિત્રો કલા રસિકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ ચિત્ર પ્રદર્શન દરમિયાન કલા વિષયક ચર્ચા , લાઈવ પેઇન્ટિંગ ડેમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે .

આ ચિત્ર પ્રદર્શન ૩૦ જૂન ૨૦૨૪ સુધી નિહાળી શકાશે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન