સમાચાર સારાંશ: મુંબઈ પોલીસે મલાઈકા અરોરાના ઘરે પહોંચીને તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત મલાઈકાનો એક્સ હસબન્ડ અરબાઝ ખાન પણ તેના ઘરે પહોંચી ગયો હતો
મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ છત પરથી કૂદીને આત્મહત્યા કરી આ સમાચાર વાયુવેગે ફેલાઈ જતા ફિલ્મ ઉદ્યોગ પણ શોકમાં ગરકાવ મુંબઈ પોલીસે તપાસ હાથ ધરી
Malaika Arora's father commits suicide: બોલિવૂડ જગતમાંથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવી રહ્યા છે. 'મુન્ની' તરીકે જાણીતી મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ છત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાથી તેમનો પરિવાર શોકમાં ગરકાવ છે. એટલું જ નહીં, આ સમાચાર વાયુવેગે ફેલાઈ જતા ફિલ્મ ઉદ્યોગ પણ શોકમાં ગરકાવ છે.
આ દરમિયાન મુંબઈ પોલીસે મલાઈકા અરોરાના ઘરે પહોંચીને તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત મલાઈકાનો એક્સ હસબન્ડ અરબાઝ ખાન પણ તેના ઘરે પહોંચી ગયો હતો. અરબાઝ ખાન અને મલાઈકા ઘરની બહાર પોલીસ અને અન્ય લોકો સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. આ ઘટના વખતે મલાઈકા પૂણેમાં હતી. આ આઘાતજનક સમાચાર મળતાં જ તે વહેલી સવારે મુંબઈ જવા રવાના થઈ હતી.
મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાનો જન્મ પંજાબી હિન્દુ પરિવારમાં થયો હતો. તેમનો પરિવાર પંજાબ સરહદે આવેલા ફાઝિલ્કા જિલ્લાનો વતની છે. તેમણે ભારતીય મર્ચન્ટ નેવીમાં નોકરી કરી હતી. તેમણે મલયાલમ ખ્રિસ્તી પરિવારની યુવતી જોયસ પોલીકોર્પ સાથે લગ્ન કર્યા હતા.
मलाइका अरोड़ा के पिता अनिल अरोड़ा ने छत से कूदकर अपनी जान दे दी। कारण अभी पता नही चल पाया है।
— Ankit Verma (@TechAndCricket) September 11, 2024
आजकल आत्महत्या के केस बढ़ते ही जा रहे हैं। #MalaikaArora
pic.twitter.com/jX0iBT92rp
Malaika Arora's father Anil Arora commits suicide
Mumbai Police is investigating.
Malaika Arora's father commits suicide: A shocking news is coming from the Bollywood world. Malaika Arora's father, Anil Arora, committed suicide by jumping off a building. His family is shattered by the incident. Not only this, the film industry is also in shock due to this news.
Meanwhile, the Mumbai Police reached Malaika Arora's house and conducted an investigation. Malaika's ex-husband Arbaaz Khan also arrived at the venue. Arbaaz Khan and Malaika were seen interacting with the police and others outside the house. Malaika was in Pune at the time of the incident. He left for Mumbai in the morning.
Malaika Arora's father Anil Arora was born in a Punjabi Hindu family. His family hails from Fazilka district, bordering Punjab. He served in the Indian Navy. He married Joyce Polycorp, a girl from a Malayalam Christian family.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



