હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, ચુંટણી ૨૦૨૪

એનડીએનો આંકડો 275 થી 305ની વચ્ચે પહોંચી જશે :યોગેન્દ્ર યાદવ પ્રશાંત કિશોરે પણ યોગેન્દ્ર યાદવની આગાહીને સમર્થન આપ્યું ઈન્ડિયા એલાયન્સને 120 થી ૧૩૫ બેઠકની ધારણા :યોગેન્દ્ર યાદવ

Posted 2 years ago with 41 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: પ્રશાંત કિશોર બાદ હવે ચૂંટણી વિશ્લેષકમાંથી રાજકારણમાં આવેલા યોગેન્દ્ર યાદવે પણ આ ચૂંટણીમાં ભાજપને કેટલી સીટ મળશે એ બાબતે આગાહી કરી

એનડીએનો આંકડો 275 થી 305ની વચ્ચે પહોંચી જશે :યોગેન્દ્ર યાદવ પ્રશાંત કિશોરે પણ યોગેન્દ્ર યાદવની આગાહીને સમર્થન આપ્યું  ઈન્ડિયા એલાયન્સને 120 થી ૧૩૫ બેઠકની   ધારણા :યોગેન્દ્ર યાદવ
1/2
એનડીએનો આંકડો 275 થી 305ની વચ્ચે પહોંચી જશે :યોગેન્દ્ર યાદવ પ્રશાંત કિશોરે પણ યોગેન્દ્ર યાદવની આગાહીને સમર્થન આપ્યું  ઈન્ડિયા એલાયન્સને 120 થી ૧૩૫ બેઠકની   ધારણા :યોગેન્દ્ર યાદવ
2/2

એનડીએનો આંકડો 275 થી 305ની વચ્ચે પહોંચી જશે :યોગેન્દ્ર યાદવ

પ્રશાંત કિશોરે પણ યોગેન્દ્ર યાદવની આગાહીને સમર્થન આપ્યું 
ઈન્ડિયા એલાયન્સને 120 થી ૧૩૫ બેઠકની  
ધારણા :યોગેન્દ્ર યાદવ

પ્રશાંત કિશોર બાદ હવે ચૂંટણી વિશ્લેષકમાંથી રાજકારણમાં આવેલા યોગેન્દ્ર યાદવે પણ આ ચૂંટણીમાં ભાજપને કેટલી સીટ મળશે એ બાબતે આગાહી કરી છે. પ્રશાંત કિશોરે પણ યોગેન્દ્ર યાદવની આગાહીને સમર્થન આપતા કહ્યું હતું કે, "યાદવના મતે ભાજપ 240 થી 260 સીટ જીતી શકે છે. આ સિવાય ભાજપના સહયોગી પક્ષો 35 થી 45 સીટ જીતી શકે છે. આવી સ્થિતિમાં એનડીએનો આંકડો 275 થી 305ની વચ્ચે પહોંચી જશે, જે સરકાર બનાવવા માટે પૂરતો હશે.

યોગેન્દ્ર યાદવે કોંગ્રેસને 85 થી 100 સીટ અને ઈન્ડિયા એલાયન્સને 120 થી 135 સીટ આપી છે. 2019ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 52 સીટ મળી હતી. પ્રશાંત કિશોરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ભાજપ બહુમતનો આંકડો સરળતાથી હાંસલ કરશે. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર પ્રત્યે અસંતોષનું કોઈ મોટું કારણ નથી

પ્રશાંત કિશોરે સોશિયલ મીડિયા પર લખ્યું, ચૂંટણી અને સામાજિક-રાજકીય મુદ્દાઓને ઊંડાણપૂર્વક સમજનારા લોકોમાંથી એક યોગેન્દ્ર યાદવે પણ પોતાનું વિશ્લેષણ શેર કર્યું છે. તેમણે 2024ની લોકસભા ચૂંટણી માટે ભવિષ્યવાણી કરી છે.

 તેમના મતે ભાજપને 240થી 260 બેઠકો મળી શકે છે. તે જ સમયે, એનડીએમાં તેના સાથી પક્ષો પણ 35 થી 45 બેઠકો જીતી શકે છે. આવી સ્થિતિમાં ભાજપ પાસે 275થી 305 બેઠકો હશે.

દેશમાં સરકાર બનાવવા માટે 272 સીટ જરૂરી છે. આ લોકસભામાં ભાજપ પાસે 303 અને એનડીએ પાસે 323 સીટ છે. શિવસેનાએ એનડીએનો હિસ્સો રહીને પણ 18 સીટ જીતી હતી.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.