હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક

ચાણસ્મા શહેર ખાતે પટેલ લાલજીદાસ લક્ષ્મીદાસ સદાવત સંસ્થા ટ્રસ્ટ , ચાણસ્મા નવા રામજી મંદિર ચાણસ્માની અસ્મિતા શતાબ્દી મહોત્સવ 2019 ના સ્મૃતિ ગ્રંથ વીમોચન સમારંભ યોજાયો

Posted 1 year ago with 35 views

Story by Sanjiv Rajput | 3 mins read

સમાચાર સારાંશ: આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મંત્રી કનુભાઈ દેસાઈ અને ઋષિકેશભાઇ પટેલ હાજર રહ્યા

ચાણસ્મા શહેર ખાતે પટેલ લાલજીદાસ લક્ષ્મીદાસ સદાવત સંસ્થા ટ્રસ્ટ , ચાણસ્મા નવા રામજી મંદિર ચાણસ્માની અસ્મિતા શતાબ્દી મહોત્સવ 2019 ના સ્મૃતિ ગ્રંથ વીમોચન સમારંભ યોજાયો
1/2
ચાણસ્મા શહેર ખાતે પટેલ લાલજીદાસ લક્ષ્મીદાસ સદાવત સંસ્થા ટ્રસ્ટ , ચાણસ્મા નવા રામજી મંદિર ચાણસ્માની અસ્મિતા શતાબ્દી મહોત્સવ 2019 ના સ્મૃતિ ગ્રંથ વીમોચન સમારંભ યોજાયો
2/2

ચાણસ્મા શહેર ખાતે પટેલ લાલજીદાસ લક્ષ્મીદાસ સદાવત સંસ્થા ટ્રસ્ટ , ચાણસ્મા નવા રામજી મંદિર ચાણસ્માની અસ્મિતા શતાબ્દી મહોત્સવ 2019 ના સ્મૃતિ ગ્રંથ વીમોચન સમારંભ યોજાયો

પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે બે મંત્રીઓની ઉપસ્થિતિમાં સ્મૃતિ ગ્રંથ વીમોચન સમારંભ યોજાયો હતો.

 ચાણસ્મા શહેર ખાતે પટેલ લાલજીદાસ લક્ષ્મીદાસ સદાવત સંસ્થા ટ્રસ્ટ , ચાણસ્મા નવા રામજી મંદિર ચાણસ્માની અસ્મિતા શતાબ્દી મહોત્સવ 2019 ના સ્મૃતિ ગ્રંથ વીમોચન સમારંભ યોજાયો હતો.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મંત્રી કનુભાઈ દેસાઈ અને ઋષિકેશભાઇ પટેલ હાજર રહ્યા હતા આ પ્રસંગે આશીર્વચન માટે મહંત શ્રી મારુતિ ચરણદાસજી મહારાજ અને બીજા અતિથિ વિશેષ મહારાજ શ્રીઓ હાજર રહ્યા હતા સાથે સાથે ચાણસ્મા ગામના વતની જેઓ વાપી, અંકલેશ્વર અને સુરત માં વ્યવસાય ધરાવે છે અને સ્થાયી થયા છે એ લોકોએ પણ આ ગ્રંથ વિમોચન પ્રસંગમાં હાજરી આપી હતી

ગ્રંથ વિમોચન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે હાજરી આપતા કેબિનેટ મંત્રીઓ ઋષિકેશભાઈ પટેલ અને કનુભાઈ દેસાઈએ શ્રી લાલજીલાસ લક્ષ્મીદાસ પટેલ પરિવાર ટ્રસ્ટનો આભાર માન્યો હતો. 

આ ગ્રંથ ના સૌજન્ય તથા સમારંભના ભોજનના દાતા શ્રી સ્વર્ગસ્થ કાંતાબેન નારણભાઈ પટેલ પરિવાર હસ્તે એવા કમલેશભાઈ નારણભાઈ પટેલ અને રાજેન્દ્રભાઈ નારણભાઈ પટેલ નિકુર પરિવાર વાપી રહ્યા હતા.

આ ગ્રંથ વિમોચન પ્રસંગે ગામના લોકો એ મોટી સંખ્યામાં ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો અને કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી

Patel Laljidas Laxmidas Sadavat Sanstha Trust, Chanasma Nava Ramji Mandir at Chanasma City Commemoration of the Centenary Celebrations of Chanasma Asmita 2019

The commemoration ceremony was held at Chanasma in Patan district in the presence of two ministers.

Patel Laljidas Laxmidas Sadavat Sanstha Trust, Chanasma Nava Ramji Mandir held the commemoration ceremony of Chanasma Asmita Centenary Mahotsav 2019 at Chanasma city.

Ministers Kanubhai Desai and Hrishikeshbhai Patel were the chief guests on the occasion.

Cabinet ministers Hrishikeshbhai Patel and Kanubhai Desai, who were the chief guests at the book launch, thanked the Shri Laljilas Laxmidas Patel Parivar Trust. Kamleshbhai Naranbhai Patel and Rajendrabhai Naranbhai Patel were returning to the Nikur family from the family of late Kantaben Naranbhai Patel, the donor of the book and the meal of the ceremony.

On the occasion of the book release, a large number of villagers received food offerings and also attended the program.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.