હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક

ભાયાવદર શહેરમાં રાહત દરે નોટબુક વિતરણ વ્યવસ્થા શરૂ કરાઈ શ્રીવલ્લભ ફાઉન્ડેશન દ્વારા સામાન્ય તથા મધ્યમ વર્ગના પરિવારો માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી

Posted 2 years ago with 65 views

Story by ARSHIBHAI AHIR BHAYAVADAR | 3 mins read

સમાચાર સારાંશ: શ્રીવલ્લભ ફાઉન્ડેશન દ્વારા સામાન્ય તથા મધ્યમ વર્ગના પરિવારો માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી

ભાયાવદર શહેરમાં રાહત દરે નોટબુક વિતરણ વ્યવસ્થા શરૂ કરાઈ શ્રીવલ્લભ ફાઉન્ડેશન દ્વારા સામાન્ય તથા મધ્યમ વર્ગના પરિવારો માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી
1/2
ભાયાવદર શહેરમાં રાહત દરે નોટબુક વિતરણ વ્યવસ્થા શરૂ કરાઈ શ્રીવલ્લભ ફાઉન્ડેશન દ્વારા સામાન્ય તથા મધ્યમ વર્ગના પરિવારો માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી
2/2

ભાયાવદર શહેરમાં રાહત દરે નોટબુક વિતરણ વ્યવસ્થા શરૂ કરાઈ શ્રીવલ્લભ ફાઉન્ડેશન દ્વારા સામાન્ય તથા મધ્યમ વર્ગના પરિવારો માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી

વર્તમાન સમયમાં શિક્ષણ મોઘુદાટ થયેલું છે. સામાન્ય તથા મધ્યમ વર્ગના પરિવારો  શિક્ષણની ફી અને ખર્ચ કાઢી શકતા નથી આ ઉપરાંત બજેટ બહારની શૈક્ષણિક સામગ્રીઓ પોતાના બાળકો માટે ખરીદી શકતા નથી. 

આ પરિસ્થિતિને જોતા ભાયાવદર શહેરમાં રાહત દરે નોટબુક વિતરણ વ્યવસ્થા પરમ પૂજ્ય શ્રી મદન શ્રી મદન ગોવિંદ રાયજી મહારાજના આશીર્વાદથી તથા પરમ પૂજ્ય શ્રીમદ મધુદાસ શ્રીવલ્લભ ફાઉન્ડેશન શ્રી બાબા શ્રી ના આશીર્વાદથી શ્રી વલ્લભ ફાઉન્ડેશન ઉપલેટા તાલુકા શાખા દ્વારા દરેક પ્રકારના ચાલુ કરેલ એ વન વરસ ક્વોલિટી પેજમાંથી બનેલી નોટબુક ચોપડા જેવા કે 200 પેજ ના ચોપડા સિંગલ લાઈન નોટબુક ઓનલાઈન નોટબુક ચોક્સા નોટબુક કોરી નોટબુક તથા દરેક જાતના ફૂલ સ્કેપનાં ચોપડા નોટબુક રાહત ભાવે હાજર સ્ટોક હશે ત્યાં સુધી મળશે 

તો વહેલી તકે વહેલા તે પહેલાના ધોરણે નોટબુક ચોપડાની ખરીદી કરી લેશો. સાંગાણી એજન્સી રમેશભાઈ સાંગાણી પત્રકાર ની દુકાન બાબા પાન પાસે મેન બજાર ભાયાવદર મોબાઈલ નંબર 97 2 59 42 53 સમય સવારે ૯ થી ૧ સાંજે ૪ થી ૮ નોંધ ટૂંક સમયમાં ઉપલેટા મોટી પાનેલી ભીમોરા લાઈટ થાકી જાડિયા ગામમાં નોટબુકનું રાહત ભાવે વિતરણ કરવામાં આવશે નિતીન ઉપપ્રમુખ શ્રી દેવેન્દ્રભાઈ લાઠીગડા પ્રમુખશ્રી રમેશભાઈ સાંગાણી શ્રી વલ્લભ ફાઉન્ડેશન ઉપલેટા તાલુકા શાખા ઉપસ્થિતિ રહી હતી 

રિપોર્ટ અરશી.ભાઈ.આહિર.ભાયાવાદર

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન