હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, રાજનૈતિક, સિનેમા-TV અને OTT

જોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ ધ ડિપ્લોમેટ ગત શુક્રવારે સિનેમાઘરોમાં સિલીઝ પહેલા દિવસે અંદાજે 4 કરોડ રૂપિયાની કમાણી કરી

Posted 1 year ago with 16 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: ધ ડિપ્લોમેટે સારી શરૂઆત નોંધાવી, ત્યારે લક્ષ્મણ ઉતેકર દિગ્દર્શિત ફિલ્મ 'છાવા' હજુ મજબૂત કમાણી કરી રહી છે. છાવાની રિલીઝના ઘણા અઠવાડિયા થઇ ચુક્યા છે. રિલીઝના પાંચમા શુક્રવારે છાવાએ રૂ. 7.25 કરોડની કમાણી કરી હતી.

જોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ ધ ડિપ્લોમેટ ગત શુક્રવારે સિનેમાઘરોમાં સિલીઝ  પહેલા દિવસે અંદાજે 4 કરોડ રૂપિયાની કમાણી કરી
1/2
જોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ ધ ડિપ્લોમેટ ગત શુક્રવારે સિનેમાઘરોમાં સિલીઝ  પહેલા દિવસે અંદાજે 4 કરોડ રૂપિયાની કમાણી કરી
2/2

જોન અબ્રાહમની 'ધ ડિપ્લોમેટ'એ પહેલા દિવસે આટલી કમાણી કરી; છાવા હજુ પણ છવાયેલી
મુંબઈ: જોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ ધ ડિપ્લોમેટ (The Diplomat Film) ગત શુક્રવારે સિનેમાઘરોમાં સિલીઝ થઇ છે, બોક્સ ઓફિસ પર ફિલ્મે સારી શરૂઆત (Box Office Collection) નોંધાવી છે, ફિલ્મે રિલીઝના પહેલા દિવસે અંદાજે 4 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મને હોળીની રજાના ફાયદો થયો અને દર્શકો ફિલ્મ જોવા થીયેટર્સમાં પહોંચ્યા હતાં. બીજી તરફ વિકી કૌશલની ફિલ્મ છાવા (Chhaava) હજુ પણ બોક્સ ઓફિસ પર છવાયેલી છે, જેને કારણે ધ ડિપ્લોમેટની કમાણીને પણ અસર પહોંચી.
એક અહેવાલ મુજબ, ધ ડિપ્લોમેટે ભારતમાં રિલીઝના પહેલા દિવસે રૂ. 4 કરોડનું નેટ કલેક્શન કર્યું હતું. ઓપનિંગ ડે પર એકંદરે ઓક્યુપન્સી રેટ 20.45 ટકા હતો, જેમાં આખા દિવસ દરમિયાન ફેરફાર જોવા મળ્યો. સવારના શોમાં સામાન્ય 7.31 ટકા ઓક્યુપન્સી રહી હતી, જયારે બપોર દરમિયાન 19.42 ટકા રહી. સાંજના શોમાં ઓક્યુપન્સી 28.50 ટકા અને રાતના શોમાં ઓક્યુપન્સી 26.56 ટકા રહી હતી.

છાવા હજુ પણ છવાયેલી:
ધ ડિપ્લોમેટે સારી શરૂઆત નોંધાવી, ત્યારે લક્ષ્મણ ઉતેકર દિગ્દર્શિત ફિલ્મ 'છાવા' હજુ મજબૂત કમાણી કરી રહી છે. છાવાની રિલીઝના ઘણા અઠવાડિયા થઇ ચુક્યા છે. રિલીઝના પાંચમા શુક્રવારે છાવાએ રૂ. 7.25 કરોડની કમાણી કરી હતી.

જોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ ધ ડિપ્લોમેટ ગત શુક્રવારે સિનેમાઘરોમાં સિલીઝ  પહેલા દિવસે અંદાજે 4 કરોડ રૂપિયાની કમાણી કરી


ધ ડિપ્લોમેટ સત્ય ઘટના પર આધારિત:
શિવમ નાયર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘ધ ડિપ્લોમેટ’ ભારતીય મહિલા ઉઝમા અહમદ સાથે જોડાયેલી વાસ્તવિક ઘટના પર આધારિત છે, ઉઝમાના પાકિસ્તાનમાં બળજબરીથી લગ્ન કરવામાં આવ્યા હતા અને બાદમાં ભારતીય રાજદ્વારીની મદદથી તેને બચાવી લેવામાં આવી હતી. 

આ ફિલ્મમાં જોન અબ્રાહમ વરિષ્ઠ રાજદ્વારીય અધિકારી જેપી સિંહનું પાત્ર ભજવી રહ્યો છે, જે ઉઝમાને ભારત પરત લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. સાદિયા ખતીબે ઉઝમા અહમદનું પાત્ર ભજવ્યું છે, જેના અભિનયની પ્રશંસા થઈ છે. આ ફિલ્મમાં ભારત-પાકિસ્તાન રાજદ્વારીય સંબંધ ખુબ સારી દર્શાવવામાં આવ્યા છે.

John Abraham's' The Diplomat 'earned so much on the first day; the shadow is still
Mumbai: John Abraham-starrer The Diplomat, which released in theatres last Friday, has registered a good start at the box office, earning around Rs 4 crore on the first day of its release. The film was released on the occasion of Holi and fans thronged the theatres to watch the film. On the other hand, Vicky Kaushal's film Chhaava is still dominating the box office, which also affected the earnings of The Diplomat.

According to a report, the film has collected Rs. 4 crore nett. The overall occupancy rate on the opening day was 20.45 per cent, which saw a change throughout the day. The morning shows had a normal occupancy of 7.31 per cent, while it was 19.42 per cent in the afternoon. The occupancy was 28.50 per cent in the evening shows and 26.56 per cent in the night shows.

The shadow still lurks:
While The Diplomat registered a good start, Laxman Utekar-directed Chhava is still going strong. Several weeks have passed since the release of the camp. On the fifth day of its release, Rs. Rs 7.25 crore.

The Diplomat is based on true events:
"Directed by Shivam Nair," "The Diplomat" "is based on a real-life incident involving Indian woman Uzma Ahmed, who was forcibly married in Pakistan and later rescued with the help of an Indian diplomat." 

In the film, John Abraham plays the role of senior diplomat JP Singh, who plays a key role in bringing Uzma back to India. Sadia Khatib plays the role of Uzma Ahmed, whose performance has been praised. India-Pakistan relations stand at a cusp.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.