સમાચાર સારાંશ: રંગોળી કલાકાર દિપેન જોષી દ્વારા pm નરેન્દ્ર મોદીની રંગોળી તૈયાર કરવામાં આવી . 12 કલાકની જહેમત બાદ ચિરોડીના રંગો દ્વારા આબેહૂબ રંગોળીમાં વડાપ્રધાનનું ચિત્ર બન્યું છે
વડાપ્રધાનના જન્મ દિવસને ઉજવતું ગુજરાત ગાંધીનગરમાં PM મોદીના જન્મદિવસે
કલાકારે બનાવ્યું રંગોળીમાં પોટ્રેઈટ

વડાપ્રધાનના જન્મ દિવસને ઉજવતા કલાકાર
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસને અનુલક્ષીને ગાંધીનગરના સરગાસણ ખાતે ગુજરાતના પ્રખ્યાત રંગોળી કલાકાર દિપેન જોષી દ્વારા pm નરેન્દ્ર મોદીની રંગોળી તૈયાર કરવામાં આવી . 12 કલાકની જહેમત બાદ ચિરોડીના રંગો દ્વારા આબેહૂબ રંગોળીમાં વડાપ્રધાનનું ચિત્ર બન્યું છે
દિપેન ભાઈ જોષી પાસેથી ઘણા વિદ્યાર્થીઓ તેમની પાસેથી આ રંગોળી કલા શીખી રહ્યા છે.
Prime Minister Narendra Modi pays tribute to Mahatma Gandhi on the occasion of his birth anniversary, at Rajghat
Prime Minister's Birthday Celebrations
A Rangoli of Prime Minister Narendra Modi was created by renowned artist Dipen Joshi at Sargasan in Gandhinagar. After 12 hours of hard work, the Prime Minister's portrait has been made in bright rangoli by the colors of Chirodi
Many students are learning this Rangoli art from Dipen Bhai Joshi.
प्रधानमंत्री नरेंद्र मोदी ने राजघाट पर महात्मा गांधी को श्रद्धांजलि दी
प्रधानमंत्री का जन्मदिन समारोह
गांधीनगर के सरगासन में प्रसिद्ध कलाकार दीपेन जोशी द्वारा प्रधानमंत्री नरेंद्र मोदी की एक रंगोली बनाई गई थी। 12 घंटे की मेहनत के बाद, चिरोड़ी के रंगों से चमकीली रंगोली में प्रधानमंत्री का चित्र बनाया गया है
कई छात्र दीपन भाई जोशी से इस रंगोली कला को सीख रहे हैं।
प्रधानमंत्री नरेंद्र मोदी आज अपना 74वां जन्मदिन मना रहे हैं। प्रधानमंत्री नरेंद्र मोदी ने उन्हें जन्मदिन की बधाई दी है। केंद्रीय गृह मंत्री अमित शाह, उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ और बिहार के मुख्यमंत्री नीतीश कुमार ने भी प्रधानमंत्री को जन्मदिन की बधाई दी।
भारतीय जनता पार्टी (भाजपा) प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मदिन को सेवा पखवाड़ा के रूप में मना रही है। सेवा पखवाड़े के तहत शहरों, गांवों, गलियों, मोहल्लों, समाधियों, चौपालों सहित सार्वजनिक स्थानों पर काम किया जाएगा। यह सेवा 17 सितंबर से 2 अक्टूबर तक पखवाड़े में चलेगी।
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



