હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

'ઝીરો કેઝ્યુલિટી' સાથે કામગીરી રાજ્યમાં NDRF અને SDRFની ટીમ દ્વારા બચાવ અને રાહત રેસ્ક્યુ કામગીરી વિશ્વામિત્રી નદીમાં જળસ્તર વધતા લોકોનું કરાયું સ્થળાંતર

Posted 2 years ago with 31 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: ભોજન અને પીવાના પાણીની સુચારુ વ્યવસ્થા કરતું જિલ્લા પ્રશાસન

 'ઝીરો કેઝ્યુલિટી' સાથે કામગીરી રાજ્યમાં NDRF અને SDRFની ટીમ દ્વારા બચાવ અને રાહત રેસ્ક્યુ કામગીરી વિશ્વામિત્રી નદીમાં જળસ્તર વધતા લોકોનું કરાયું સ્થળાંતર
1/2
 'ઝીરો કેઝ્યુલિટી' સાથે કામગીરી રાજ્યમાં NDRF અને SDRFની ટીમ દ્વારા બચાવ અને રાહત રેસ્ક્યુ કામગીરી વિશ્વામિત્રી નદીમાં જળસ્તર વધતા લોકોનું કરાયું સ્થળાંતર
2/2

 'ઝીરો કેઝ્યુલિટી' સાથે કામગીરી રાજ્યમાં NDRF અને SDRFની ટીમ દ્વારા બચાવ અને રાહત રેસ્ક્યુ કામગીરી વિશ્વામિત્રી નદીમાં જળસ્તર વધતા લોકોનું કરાયું સ્થળાંતર

ભોજન અને પીવાના પાણીની સુચારુ વ્યવસ્થા કરતું જિલ્લા પ્રશાસન

 'ઝીરો કેઝ્યુલિટી' સાથે કામગીરી રાજ્યમાં NDRF અને SDRFની ટીમ દ્વારા બચાવ અને રાહત રેસ્ક્યુ કામગીરી વિશ્વામિત્રી નદીમાં જળસ્તર વધતા લોકોનું કરાયું સ્થળાંતર

ભારે વરસાદની સ્થિતિમાં NDRF અને SDRFતૈનાત

અસરગ્રસ્ત વિસ્તારમાં બચાવ અને રાહત કામગીરી

પોરબંદર જિલ્લામાં 6 લોકોનું NDRF દ્વારા રેસક્યુ  

રાજ્યમાં પ્રવર્તમાન ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે NDRF અને SDRFની ટીમ બચાવ અને રાહત રેસ્ક્યુ કામગીરી કરી રહી છે. આજે પોરબંદર જિલ્લાના ચિંગરીયા અને માંડેર ગામના નીચાણવાળા વિસ્તારામાં ફસાયેલા 6 લોકોનું રેસક્યુ NDRF ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. 

નાના બાળકને મેડિકલ ઈમરજન્સી ઉભી થતા NDRFની ટીમે 2 બાળક , એક પુરુષ અને એ મહિલા સહિત કુલ 6 લોકોનું રેસક્યુ કરીને સુરક્ષિત રીતે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. 

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા દિવસથી પડેલા ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકો અસરગ્રસ્ત થયા છે. જિલ્લા પ્રશાસન દ્વારા 'ઝીરો કેઝ્યુલિટી' સાથે કામગીરી કરવામાં આવી રહી છે. આજે સુરતના ઓલપાડ તાલુકાના વાડોલી ગામ ભારે વરસાદથી નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાતા 4 લોકો ફસાયેલા હતા. સ્થાનિક પ્રશાસન અને NDRF ની ટીમ દ્વારા ફસાયેલા 4 લોકો અને પશુઓનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. 

વડોદરાના સુખલીપૂરામાંથી ૧૪૧ લોકોનું કરાયું સ્થળાંતર

વિશ્વામિત્રી નદીમાં જળસ્તર વધતા સ્થળાંતર

ભોજન અને પીવાના પાણીની સુચારુ વ્યવસ્થા કરતું જિલ્લા પ્રશાસન

આસોજ ગામની વડોદરા ગ્રામ્ય મામલતદારે લીધી મુલાકાત

વડોદરાના સુખલીપૂરામાંથી ૭૧ અને કોટાલીમાંથી ૭૦ સહિત કુલ ૧૪૧ લોકોનું કરાયું સ્થળાંતર કરાયું. આજવા સરોવરમાંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીમાં જળસ્તર વધતા નદી કિનારાના સુખલીપૂરામાંથી ૭૧ અને કોટાલીમાંથી ૭૦ સહિત કુલ ૧૪૧ લોકોને આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવ્યા. 

આશ્રયસ્થાનોમાં આશરો લેતા લોકોને જિલ્લા પ્રશાસન દ્વારા ભોજન અને પીવાના પાણીની પણ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. વિશ્વામિત્રી નદી કિનારાના સુખલીપુરા, કોટાલી, દેણા અને આસોજ ગામની વડોદરા ગ્રામ્ય મામલતદારે મુલાકાત લીધી હતી. નદીમાં જળસ્તર વધતાં આ ગામોના લોકોનો રૂબરૂ સંપર્ક કરી સાવચેત કરવા સાથે અગમચેતીના પગલાં તાલુકા તંત્ર વાહકો દ્વારા લેવામાં આવ્યા છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન