હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, ધર્મ

પાણીની બોટલના રૂ.50, શૌચાલય જવાના 100 વસૂલતા તકવાદીઓ ચારધામની યાત્રામાં ફસાયેલા ભક્તો સાથે ઉઘાડી લૂંટ! ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડને કારણે તમામ વ્યવસ્થાઓ ખોરવાઈ

Posted 2 years ago with 134 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ગંગોત્રી અને યમુનોત્રીના માર્ગમાં 45 કિ.મી. લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. આ યાત્રામાં ફસાયેલા ભક્તો પાસેથી ઉઘાડી લૂંટ

પાણીની બોટલના રૂ.50, શૌચાલય જવાના 100 વસૂલતા તકવાદીઓ ચારધામની યાત્રામાં ફસાયેલા ભક્તો સાથે ઉઘાડી લૂંટ! ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડને કારણે તમામ વ્યવસ્થાઓ ખોરવાઈ
1/4
પાણીની બોટલના રૂ.50, શૌચાલય જવાના 100 વસૂલતા તકવાદીઓ ચારધામની યાત્રામાં ફસાયેલા ભક્તો સાથે ઉઘાડી લૂંટ! ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડને કારણે તમામ વ્યવસ્થાઓ ખોરવાઈ
2/4
પાણીની બોટલના રૂ.50, શૌચાલય જવાના 100 વસૂલતા તકવાદીઓ ચારધામની યાત્રામાં ફસાયેલા ભક્તો સાથે ઉઘાડી લૂંટ! ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડને કારણે તમામ વ્યવસ્થાઓ ખોરવાઈ
3/4
પાણીની બોટલના રૂ.50, શૌચાલય જવાના 100 વસૂલતા તકવાદીઓ ચારધામની યાત્રામાં ફસાયેલા ભક્તો સાથે ઉઘાડી લૂંટ! ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડને કારણે તમામ વ્યવસ્થાઓ ખોરવાઈ
4/4

પાણીની બોટલના રૂ.50, શૌચાલય જવાના 100 વસૂલતા તકવાદીઓ
ચારધામની યાત્રામાં ફસાયેલા ભક્તો સાથે ઉઘાડી લૂંટ!
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડને કારણે તમામ વ્યવસ્થાઓ ખોરવાઈ જતાં તંત્ર ધંધે લાગી ગયું છે. ખાસ કરીને ગંગોત્રી અને યમુનોત્રીના માર્ગમાં 45 કિ.મી. લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. 

 આ યાત્રામાં ફસાયેલા ભક્તો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવાના અહેવાલો મળી રહ્યા છે. લાંબા સમય સુધી ફસાયેલા ભક્તોથી સ્થાનિકો પાણી, શૌચાલય માટે પણ મોટાપાયે પૈસા વસૂલી રહ્યા છે.  

ઉત્તરકાશીથી 20 કિમી આગળ ગયા પછી, બાળકો, મહિલાઓ અને વૃદ્ધો રસ્તાના કિનારે આરામ કરતા જોવા મળ્યા હતા. જે જગ્યાએ ટ્રાફિક જામ હતો ત્યાં ન તો ખાવાનું મળે છે કે ન તો રહેવાની જગ્યા છે. આવી સ્થિતિમાં નજીકના લોકો પાણીની બોટલ માટે 30-50 રૂપિયા અને શૌચાલયનો ઉપયોગ કરવા માટે 100 રૂપિયા સુધી વસૂલી રહ્યા છે.

?ref_src=twsrc%5Etfw">May 15, 2024

દરમિયાન મંગળવારે ટ્રાફિક જામમાં ફસવાને કારણે 5 લોકોના મોત થયા હતા. જેમાં ત્રણ લોકો તો એવા હતા જેમણે કારમાં જ દમ તોડ્યો હતો. છેલ્લા 4 દિવસમાં 10 શ્રદ્ધાળુઓ મૃત્યુ પામી ગયા છે. મૃત્યુ પામેલા તમામ ભક્તોની ઉંમર 50 વર્ષથી વધુ હતી. તેમાંથી ઘણાં ડાયાબિટીસ અને બ્લડપ્રેશર જેવી ગંભીર બીમારીઓથી પીડિત હતા.

બીજી તરફ ઉત્તરાખંડના ડીજીપી અભિનવ કુમારે કહ્યું કે ગયા વર્ષે આ મહિનાના અંત સુધીમાં માત્ર 12 હજાર અને 13 હજાર તીર્થયાત્રીઓ ગંગોત્રી અને યમુનોત્રી પહોંચ્યા હતા. અત્યાર સુધીમાં 26 લાખથી વધુ નોંધણી થઈ ચૂકી છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.