હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

બજેટ પહેલા વિપક્ષે હંગામો કર્યો કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારામન નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કરી રહ્યા છે.

Posted 1 year ago with 7 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: નાણા પ્રધાને કહ્યું, સરકારે રિફોર્મ કર્યા છે. જેનાથી વિશ્વનું ધ્યાન આપણી તરફખ ખેંચાયું છે. વિકસિત ભારત માટે સતત પ્રેરણા મળી રહી છે. આ બજેટ ખાનગી ક્ષેત્રમાં રોકાણ વધારવા, મધ્યમ વર્ગની ખર્ચ કરવાની ક્ષમતા વધારવાની કોશિશનો હિસ્સો છે.

બજેટ પહેલા વિપક્ષે હંગામો કર્યો કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારામન નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કરી રહ્યા છે.
1/1

નાણા પ્રધાન રજૂ કરી રહ્યા છે બજેટ, મધ્યમ વર્ગને લઈ કહી આ વાત

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારામન નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કરી રહ્યા છે. નાણા પ્રધાન સતત આઠમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટ પહેલા વિપક્ષે હંગામો કર્યો હતો.

આ ઉપરાંત તેમણે કહ્યું, પીએમ ધનધાન્ય કૃષિ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. 100 જિલ્લામાં લો પ્રોડક્ટિવિટી પર ફોક્સ કરીને તેમાં સુધારો કરવામાં આવશે. સંગ્રહ ક્ષમતા અને સિંચાઈની સુવિધા વધારવામાં આવશે. ભારત સૌથી ઝડપથી વધતું અર્થતંત્ર છે. વિકસિત ભારતના લક્ષ્યને લઈ ચાલી રહ્યા છીએ.

નાણા પ્રધાને કહ્યું, સરકારે રિફોર્મ કર્યા છે. જેનાથી વિશ્વનું ધ્યાન આપણી તરફખ ખેંચાયું છે. વિકસિત ભારત માટે સતત પ્રેરણા મળી રહી છે. આ બજેટ ખાનગી ક્ષેત્રમાં રોકાણ વધારવા, મધ્યમ વર્ગની ખર્ચ કરવાની ક્ષમતા વધારવાની કોશિશનો હિસ્સો છે.

બજેટ રજૂઆત પહેલા શું કહ્યું પીએમ મોદીએ

બજેટ રજૂઆત પહેલા સૂત્રોએ જણાવ્યું કે, પીએમ મોદીએ કેબિનેટમાં આ બજેટ આમ આદમી માટે હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત ગરીબ ખેડૂતો, મહિલાઓ અને યુવાનો માટે આકાંક્ષાનું બજેટ ગણાવ્યું હતું. આ GYAN ( ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ)નું બજેટ હોવાનું જણાવ્યું હતું.

Finance Minister presents Union Budget

Finance Minister Nirmala Sitharaman presented the budget for 2025-26. The Finance Minister is presenting the budget for the eighth time in a row. The Opposition had created a ruckus before the budget.

He also announced the launch of PM-Kisan scheme. It will be improved by focusing on low productivity in 100 districts. The storage capacity and irrigation facilities will be increased. India is the fastest growing economy. We are moving towards a developed India.

The Finance Minister said that the government has made reforms. This has drawn the world's attention to us. There is constant inspiration for a developed India. This budget is part of the efforts to increase investment in the private sector, increase the spending capacity of the middle class.

What did PM Modi say about it?

Before the presentation of the budget, sources said that PM Modi had said in the cabinet that this budget is for the common man. He also described the budget as an aspirational one for poor farmers, women and youth. This is a budget of GYAN (Garib, Yuva, Annadata and Nari Shakti).

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.