હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, વેપાર, ટેકનોલોજી

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ત્રિદિવસીય ટ્રક ટ્રેલર અને ટાયર એક્સ્પોની 8મી એડિશનનું આયોજન કરવામાં આવ્યું MSME દ્વારા પણ સપોર્ટ કરવામાં આવેલ

Posted 1 year ago with 45 views

Story by Sanjiv Rajput | 4 mins read

સમાચાર સારાંશ: આ ઇવેન્ટને પ્રોક્યોરમેન્ટ માર્કેટિંગ સ્કીમ હેઠળ MSME દ્વારા પણ સપોર્ટ કરવામાં આવેલ

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ત્રિદિવસીય ટ્રક ટ્રેલર અને ટાયર એક્સ્પોની 8મી એડિશનનું આયોજન કરવામાં આવ્યું MSME દ્વારા પણ સપોર્ટ કરવામાં આવેલ
1/2
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ત્રિદિવસીય ટ્રક ટ્રેલર અને ટાયર એક્સ્પોની 8મી એડિશનનું આયોજન કરવામાં આવ્યું MSME દ્વારા પણ સપોર્ટ કરવામાં આવેલ
2/2

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ત્રિદિવસીય ટ્રક ટ્રેલર અને ટાયર એક્સ્પોની 8મી એડિશનનું આયોજન કરવામાં આવ્યું.

ટ્રક ટ્રેલર અને ટાયર એક્સ્પોની 8મી આવૃત્તિના એકપોનું આયોજન મહાત્મા મંદિર એક્ઝિબિશન અને કન્વેન્શન સેન્ટર ગાંધીનગર ખાતે હોસ્ટ પાર્ટનર ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સહયોગથી 29 થી 31 ઓગસ્ટ 2024 દરમિયાન કરવામાં આવ્યું હતું.

 આ ઇવેન્ટને પ્રોક્યોરમેન્ટ માર્કેટિંગ સ્કીમ હેઠળ MSME દ્વારા પણ સપોર્ટ કરવામાં આવેલ.

MSME ડીએફઓ અમદાવાદના નિયામક સંદીપ એન્જિનિયર, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ મુકેશભાઈ સી. દવે, કાર્યકારી પ્રમુખ, અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન શૈલેષ આઈ. પટવારી, ભૂતપૂર્વ પ્રમુખ, ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, સુલતાનસિંહ ચૌધરી - પ્રમુખ, અમદાવાદ મોટર ટ્રાન્સપોર્ટ એસોસિએશન, રાજેશ સિંગલ - સેક્રેટરી, અમદાવાદ મોટર ટ્રાન્સપોર્ટ એસોસિએશન, કલ્પેશ રાઠોડ અને તપન શર્મા - ભૂતપૂર્વ પ્રમુખો અમદાવાદ મોટર ટ્રાન્સપોર્ટ એસોસિએશન, સમીર જે શાહ, ભૂતપૂર્વ પ્રમુખ ફેડરેશન ઓફ ફ્રેઈટ ફોરવર્ડર્સ એસોસિએશન ઇન ઇન્ડિયા, મગજી પટેલ, પ્રેસિડેન્ટ ઓફ બસ એસોશિએશન, પેટ્રોલ ડીલર એસોસિએશનના ધર્મેન્દ્ર પટેલ અને રાજીવ પરીખ, દીક્ષિત શાહ, પ્રમુખ, ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન, ઉમેશ શર્મા, આસિસ્ટન્ટ ડિરેક્ટર, MSME, રામ સાઉન્દલકર, ડિરેક્ટર - મીડિયા ડે માર્કેટિંગ, મોહમ્મદ મુદસ્સીર, ડિરેક્ટર - મીડિયા ડે માર્કેટિંગ, હૈદરાબાદ અને અન્ય ઉદ્યોગ અગ્રણીઓ અને અન્ય સરકારી અધિકારીઓ સાથે ઓટોમોટિવ એસોસિએશન અને ઉદ્યોગ સભ્યો વગેરે મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યાં હતા. 

ટ્રક ટ્રેલર અને ટાયર એક્સ્પો તેના પ્રકારનું એક એક્ઝિબિશન હતું જેને ઘણા ટ્રાન્સપોર્ટ એસોસિએશનો અને ઓટોમોબાઈલ હિસ્સેદારો, OEM ઉત્પાદકો દ્વારા સારો પ્રતિસાદ અને સમર્થન મળ્યું. જેમાં ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ, ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટર્સ વેલ્ફેર એસોસિયેશનનો સમાવેશ થાય છે. 

હાઇડ્રોલિક ટ્રેલર ઓનર્સ એસોસિએશન, મહારાષ્ટ્ર હેવી વ્હીકલ એન્ડ ઇન્ટરસ્ટેટ કન્ટેનર ઓપરેટર એસોસિયેશન, અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશન, કર્ણાટક ગુડ્સ ટ્રાન્સપોર્ટર્સ એસોસિએશન, ફેડરેશન ઓફ કર્ણાટક સ્ટેટ લોરી ઓનર્સ એન્ડ એજન્ટ એસોસિએશન, સાઉથ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ એસોસિએશન, બોમ્બે ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશન, તમિલનાડુ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન, બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા, ફેડરેશન ઓફ ઈન્ડિયન મિનરલ્સ ઈન્ડસ્ટ્રીઝ, બેંગ્લોર પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનનો સમાવેશ થયો હતો.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.