હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, ધર્મ

મહાકુંભમાં સનાતન બોર્ડની રચનાની માંગ સાથે ધર્મ સંસદનું આયોજન પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આધ્યાત્મિક ગુરુ અને કથાકાર દેવકીનંદન ઠાકુરે ધર્મ સંસદ બોલાવી હતી. ધર્મ સંસદનો મુખ્ય ઉદ્દેશ એક સનાતન બોર્ડની સ્થાપના કરવાનો છે

Posted 1 year ago with 18 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: દેવકીનંદન ઠાકુર મહારાજે કાર્યક્રમના ઉદ્દેશ્ય વિશે વાત કરતાં કહ્યું હતું કે, "આપણે બધા ઇચ્છીએ છીએ કે સનાતન બોર્ડની રચના થાય

મહાકુંભમાં સનાતન બોર્ડની રચનાની માંગ સાથે ધર્મ સંસદનું આયોજન પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આધ્યાત્મિક ગુરુ અને કથાકાર દેવકીનંદન ઠાકુરે ધર્મ સંસદ બોલાવી હતી. ધર્મ સંસદનો મુખ્ય ઉદ્દેશ એક સનાતન બોર્ડની સ્થાપના કરવાનો છે
1/1

મહાકુંભમાં સનાતન બોર્ડની રચનાની માંગ સાથે ધર્મ સંસદનું આયોજન

પ્રયાગરાજ: હાલ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આધ્યાત્મિક ગુરુ અને કથાકાર દેવકીનંદન ઠાકુરે ધર્મ સંસદ બોલાવી હતી. ધર્મ સંસદનો મુખ્ય ઉદ્દેશ એક સનાતન બોર્ડની સ્થાપના કરવાનો છે. આ કાર્યક્રમમાં અનેક સાધુ, સંતો ઉપસ્થિત રહ્યા છે. અભિનેતા સુનિલ શેટ્ટી અને હેમા માલિનીએ ધર્મ સંસદમાં જોડાવા અપીલ કરી છે. 

મહાકુંભમાં સનાતન બોર્ડની રચનાની માંગ સાથે ધર્મ સંસદનું આયોજન પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આધ્યાત્મિક ગુરુ અને કથાકાર દેવકીનંદન ઠાકુરે ધર્મ સંસદ બોલાવી હતી. ધર્મ સંસદનો મુખ્ય ઉદ્દેશ એક સનાતન બોર્ડની સ્થાપના કરવાનો છે

સનાતન બોર્ડની રચનાનો ઉદેશ્ય 

દેવકીનંદન ઠાકુર મહારાજે કાર્યક્રમના ઉદ્દેશ્ય વિશે વાત કરતાં કહ્યું હતું કે, "આપણે બધા ઇચ્છીએ છીએ કે સનાતન બોર્ડની રચના થાય. અમે સરકાર સમક્ષ એક પ્રસ્તાવ મૂકી રહ્યા છીએ. બધા ધર્માચાર્યો પણ ઇચ્છે છે કે સનાતનનો વિકાસ થાય અને મંદિરો સુરક્ષિત રહે - આ માટે એક ધર્મ સંસદ શરૂ થવા જઈ રહી છે. હું તેની તૈયારીઓનું નિરીક્ષણ કરી રહ્યી છું અને તેમાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે.

હેમા માલિનીએ કરી અપીલ

અભિનેત્રી અને સાંસદ હેમા માલિનીએ પણ ધર્મ સંસદ અંગે લોકોને અપીલ કરી છે. અભિનેત્રીએ વીડિયો શેર કરતા કહ્યું, 'સનાતન ધર્મના બધા લોકો માટે સૌભાગ્યની વાત છે કે 144 વર્ષ બાદ પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન થઈ રહ્યું છે.' દેવકીનંદન ઠાકુરજીના નેતૃત્વમાં ત્યાં ધર્મ સંસદ બોલાવવામાં આવી છે, જેમાં સનાતન બોર્ડની રચના અને સનાતન ધર્મના રક્ષણ અંગે ચર્ચા કરવામાં આવશે. આપ સૌને આમાં અવશ્ય સહભાગી થવા વિનંતી છે.

ધર્મચાર્યોની હાજરી 

આ આયોજનમાં જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી જી મહારાજ, જગદગુરુ નિમ્બાર્કાચાર્ય શ્રીજી મહારાજ, આચાર્ય મહામંડલેશ્વર સ્વામી કૈલાશાનંદ ગિરિ જી મહારાજ, મહામંડલેશ્વર સંતોષ દાસ જી મહારાજ, સતુઆ બાબા જી, જગદગુરુ રાઘવાચાર્ય જી મહારાજ સહિત ઘણા અગ્રણી સંતો, ગુરુઓ અને સનાતન નેતાઓ ભાગ લેશે તેમ માનવામાં આવે છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.