હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, ઇવેન્ટ્સ, કલા અને સંસ્કૃતિ

અમદાવાદની ગુફા ખાતે 28 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન સોલો પેઈન્ટીંગ એક્ઝિબિશન.

Posted 1 year ago with 97 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: આ તમામ પેઈન્ટિંગ્સ ભાવના શાહે ઓઇલ, એક્રેલિક, વૉટરકલર, ચારકોલ અને મિક્સ મીડિયા વગેરેથી તૈયાર કરી છે

અમદાવાદની ગુફા ખાતે 28 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન સોલો પેઈન્ટીંગ એક્ઝિબિશન.
1/4
અમદાવાદની ગુફા ખાતે 28 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન સોલો પેઈન્ટીંગ એક્ઝિબિશન.
2/4
અમદાવાદની ગુફા ખાતે 28 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન સોલો પેઈન્ટીંગ એક્ઝિબિશન.
3/4
અમદાવાદની ગુફા ખાતે 28 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન સોલો પેઈન્ટીંગ એક્ઝિબિશન.
4/4

અમદાવાદની ગુફા ખાતે 28 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન સોલો પેઈન્ટીંગ એક્ઝિબિશન "ફ્લોરલ સિમ્ફની"નું આયોજન

કલાપ્રેમીઓ અને પેઇન્ટિંગ લવર્સ માટે એક સુંદર મજાના પેઇન્ટિંગ એક્ઝિબિશન "ફ્લોરલ સિમ્ફની"નું આયોજન 28 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન આર્ટ ગેલેરી, અમદાવાદની ગુફા ખાતે કરવામાં આવ્યું છે. "ફ્લોરલ સિમ્ફની" એ સોલો પેઇન્ટિંગ એક્ઝિબિશન છે જે ભાવના શાહની આર્ટ પ્રદર્શિત કરે છે. આ તમામ પેઈન્ટિંગ્સ ભાવના શાહે ઓઇલ, એક્રેલિક, વૉટરકલર, ચારકોલ અને મિક્સ મીડિયા વગેરેથી તૈયાર કરી છે.

અમદાવાદની ગુફા ખાતે 28 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન સોલો પેઈન્ટીંગ એક્ઝિબિશન.

આ પેઇન્ટિંગ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન 28 જાન્યુઆરી, 2025 ના રોજ માનનીય મુખ્ય અતિથિ અરવિંદ લિમિટેડના સીએમડી શ્રી સંજય લાલભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં આદરણીય મહાનુભાવો બાબુભાઈ પટેલ, અને જગદીશભાઈ પટેલના આશીર્વાદ પણ પ્રાપ્ત થયા હતા  

કલાપ્રેમીઓ 28 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી, 2025 દરમિયાન સાંજે 4:00 થી 8:00 વાગ્યાની વચ્ચે ભાવના શાહની વાઇબ્રન્ટ ફ્લોરલ રચનાઓ નિહાળી શકે છે. આ એક્ઝિબિશન કલાત્મક અભિવ્યક્તિ દ્વારા પ્રકૃતિના નાજુક સૌંદર્ય અને ગતિશીલતાને કેપ્ચર કરવા માટે શ્રેષ્ઠ અનુભવનું વચન આપે છે.

Solo Painting Exhibition "Floral Symphony" to be held at Gufa, Ahmedabad from 28th January to 2nd February

For art lovers and painting lovers a beautiful fun painting exhibition "Floral Symphony" has been organized from 28th January to 2nd February at Gufa, Art Gallery, Ahmedabad. "Floral Symphony" is a solo painting exhibition that showcases the art of Bhawna Shah. All these paintings have been done using oil, acrylic, watercolor, charcoal and mixed media.

This painting exhibition was inaugurated on 28th January, 2025 by the Hon'ble Chief Guest Shri Sanjay Lalbhai, CMD, Aurobindo Limited. The event also saw the blessings of respected dignitaries Babubhai Patel and Jagdishbhai Patel 

Art lovers can witness Bhavna Shah's vibrant floral creations from January 28 to February 2, 2025, between 4:00 pm and 8:00 pm. This exhibition promises the best experience to capture the delicate beauty and dynamism of nature through artistic expression.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.