હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
કલા અને સંસ્કૃતિ

ચિત્રકાર ભાવિની બા ઝાલા એ કવિ શ્રી કૃષ્ણ દવે ની કવિતા આગિયા ઉપર બાળ વાર્તા તૈયાર કરી

Posted 2 years ago with 59 views

Story by Team Samachar Sathe | 2 mins read

સમાચાર સારાંશ: આજના મોબાઈલ યુગ માં બાળ વાર્તા નાબૂદ થઈ રહી છે ત્યારે આ ચિત્ર કાર એ પોતાની આગવી સૂઝ વડે સુંદર ચિત્રો તૈયાર કરી ને બાળકો ને અર્પણ કર્યા

ચિત્રકાર ભાવિની બા ઝાલા એ કવિ શ્રી કૃષ્ણ દવે ની કવિતા આગિયા ઉપર બાળ વાર્તા તૈયાર કરી
1/1

સુરેન્દ્ર નગરમાં તાજેતર માં આઇ.પી. એસ સ્કુલ તથા અલ્ટ્રા વિઝન સ્કુલ  માં તુલસીપત્ર ફાઉન્ડેશન અમદાવાદ ના સંયુક્ત ઉત્ક્રમ થી સ્વ.કુન્દનિકા કાપડિયા સાહિત્ય ઉત્સવ ઉજવાઈ ગયો,


 જેમાં સુરેન્દ્ર નગર ના જાણીતા  ચિત્રકાર ભાવિની બા ઝાલા એ કવિ શ્રી કૃષ્ણ દવે ની કવિતા આગિયા ઉપર બાળ વાર્તા તૈયાર કરી ને બાળકો ને ખુબ જ આનંદિત કરાવ્યા..

આજના મોબાઈલ યુગ માં બાળ વાર્તા નાબૂદ થઈ રહી છે ત્યારે આ ચિત્ર કાર એ પોતાની આગવી સૂઝ વડે સુંદર ચિત્રો તૈયાર કરી ને બાળકો ને અર્પણ કર્યા,સાથે સાથે આ કાર્યક્રમ માં જાણીતા કવિ તથા લેખિકા ઉષા ઉપાધ્યાય ખૂબ જ સિનિયર લેખક તથા સાહિત્યકાર કવિ શ્રી બકુલ દવે સાહેબ,અમદાવાદ થી ખાસ પધારેલા  ખૂબ જાણીતા કવિ શ્રી કૃષ્ણ દવે સાહેબ,તથા દૂરદર્શન કેન્દ્ર અમદાવાદ ના સમાચાર વિભાગ ના નાયબ નિયામક શ્રી ઉત્સવ પરમાર સાહેબ, આઇ પી એસ સ્કુલ ના સંચાલક શ્રી મહેન્દ્ર ભાઈ પટેલ અને નગર પાલિકા પ્રમુખ બેન શ્રી જીજ્ઞા બેન પંડ્યા એ ઉપસ્થિત રહીને કાર્યક્રમ ની શોભા વધારી હતી 

સહુ સાહિત્ય કારો ને સાંભળ્યા હતા ,શાળા તથા કોલેજ ના વિદ્યાર્થી મિત્રો એ ખૂબ બહોળી સંખ્યા માં ભાગ લીધેલ હતો.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન