હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, કલા અને સંસ્કૃતિ, રંગોના તરંગો

ગુજરાતના આ ચિત્રકારે પોતાના ચિત્રોમાં સમયને બાંધ્યો છે. છેલ્લા 8 વર્ષથી રોજનું એક વોટરકલર લેન્ડસ્કેપ બનાવી રહ્યા છે ચિત્રકાર બિપિન પટેલ

Posted 2 years ago with 590 views & 2 Comments

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ચિત્રકાર બિપિન પટેલે તારીખ 17/5/2016થી રોજનું એક પેઇન્ટિંગ બનાવની યાત્રા શરૂ કરી હતી જે આજે આઠ વર્ષ પૂર્ણ કરી રહી છે

ગુજરાતના આ ચિત્રકારે પોતાના ચિત્રોમાં સમયને બાંધ્યો છે. છેલ્લા 8 વર્ષથી રોજનું એક વોટરકલર લેન્ડસ્કેપ બનાવી રહ્યા છે ચિત્રકાર બિપિન પટેલ
1/4
ગુજરાતના આ ચિત્રકારે પોતાના ચિત્રોમાં સમયને બાંધ્યો છે. છેલ્લા 8 વર્ષથી રોજનું એક વોટરકલર લેન્ડસ્કેપ બનાવી રહ્યા છે ચિત્રકાર બિપિન પટેલ
2/4
ગુજરાતના આ ચિત્રકારે પોતાના ચિત્રોમાં સમયને બાંધ્યો છે. છેલ્લા 8 વર્ષથી રોજનું એક વોટરકલર લેન્ડસ્કેપ બનાવી રહ્યા છે ચિત્રકાર બિપિન પટેલ
3/4
ગુજરાતના આ ચિત્રકારે પોતાના ચિત્રોમાં સમયને બાંધ્યો છે. છેલ્લા 8 વર્ષથી રોજનું એક વોટરકલર લેન્ડસ્કેપ બનાવી રહ્યા છે ચિત્રકાર બિપિન પટેલ
4/4

ગુજરાતના આ ચિત્રકારે પોતાના ચિત્રોમાં સમયને બાંધ્યો છે. છેલ્લા 8 વર્ષથી રોજનું એક વોટરકલર લેન્ડસ્કેપ બનાવી રહ્યા છે ચિત્રકાર બિપિન પટેલ 

ચિત્રકાર બિપિન પટેલે તારીખ 17/5/2016થી રોજનું એક પેઇન્ટિંગ બનાવની યાત્રા  શરૂ કરી હતી જે આજે આઠ વર્ષ પૂર્ણ કરી રહી છે . આજના દિવસે તેમણે 2922 દિવસ 2922 પેઇન્ટિંગ પૂરા કર્યા અને સાથે 8 વર્ષ પણ પૂર્ણ કર્યા છે .કલા માટે નોકરી ને છોડી ને નક્કી કર્યું જીવશ તો કલા માટે જ...કહેવાય છે ને "અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી" ...

 ગુજરાતના મહીસાગર જિલ્લાનાં છાયણ ગામના વતનની અને માટીના માનવી ચિત્રકાર બિપિન પટેલની કલા સફર વિશેની વાત કરીએ તો તેમણે અનેક એવોર્ડ અને પોતાના નામે 3 રેકોર્ડ તેમજ 6 વાર યુનેસ્કો એવોર્ડ પણ મેળવ્યા છે

જેમાં 1500 દિવસમાં 1500 પેઇન્ટિંગ પૂર્ણ કર્યા ત્યારે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન મળ્યું હતું. તેમને 2300 દિવસ માં 2300 પેઇન્ટિંગ પૂર્ણ થયા ત્યારે world's greatest record પણ પોતાના નામે કરી ચૂક્યા છે . તાજેતરમાં અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડ ગાંધીનગર ખાતે મળ્યો છે.

 આર્ટિસ્ટ બિપીન પટેલે ,દિલ્હી,મુંબઈ, ઇન્દોર , અમદાવાદ તેમજ મહીસાગર જેવા અંતરિયાળ જગ્યાએ આર્ટ વર્કશોપ પણ કર્યા છે. તેમનું વોટર કલર પેઇન્ટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયમાં શોભા વધારી રહ્યું છે. 

કોરોનાનાં કપરા કાળમાં પણ આ ચિત્રકારે ઓનલાઇન ક્લાસ કરીને દેશ વિદેશથી કલાના જીજ્ઞાશુઓને કલા જ્ઞાન આપ્યું છે જેમાં મોટા મોટા IAS,IPS ડોક્ટર , જજ તેમજ સાયન્ટિસ્ટ જેવા ઉચ્ચ કક્ષાના મહાનુભાવોને ચિત્રકલા શીખવ્યું છે . અવિરત શીખવાડવાનું ચાલે છે .તેમના પેઇન્ટીંગની વિદેશમાં માંગ છે.

ગુજરાતના આ ચિત્રકારે પોતાના ચિત્રોમાં સમયને બાંધ્યો છે. છેલ્લા 8 વર્ષથી રોજનું એક વોટરકલર લેન્ડસ્કેપ બનાવી રહ્યા છે ચિત્રકાર બિપિન પટેલ
કલાની અવિરત યાત્રાાએ એમની મુલાકાત અનેક મહાનુભાવો સાથે કરાવી છે.જિલ્લા સહીત ગુજરસતના અધિકારી રૂબરૂ મળીને એમના કામને બિરદાવે પણ છે. રાજા મહારાજના વંશજો પણ એમના પેઇન્ટિંગની મુલાકાત તેમજ શીખવા પણ જાય છે .
વાત હમેંશા મરજીની નથી હોતી ,વાત સમયની અને તેના મહત્વની હોય છે અને સમય ક્યારેય જલ્દી કોઈનો થતો નથી. પણ આ કલાકારે પોતાના ચિત્રોમાં સમય ને ચોક્કસ બાંધ્યો છે એમ કહીએ તો ખોટું નથી.

advertisement

Comments(2):

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.