હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
કલા અને સંસ્કૃતિ, વાઇલ્ડલાઈફ, રંગોના તરંગો

ચિત્રકાર હિરલ શાહના ચિત્રોમાં પ્રકૃતિ પ્રેમ છલકાયો. પ્રકૃતિમય જીવન જીવતા પ્રાણી જગતને પોતાની કલા દ્વારા આબેહૂબ દર્શાવ્યા

Posted 2 years ago with 306 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ધ આર્ટ ગેલેરી અમદાવાદની ગુફા ખાતે જાણીતા જાણીતા ચિત્રકાર જાણીતા ચિત્રકાર હિરલ શાહ ના ચિત્રોનું પ્રદર્શન યોજાયુ. બે વર્ષ દરમિયાન દરમિયાન થયેલા ચિત્ર સર્જન તેમણે અહીં પ્રદર્શિત કર્યું

ચિત્રકાર હિરલ શાહના ચિત્રોમાં  પ્રકૃતિ પ્રેમ છલકાયો. પ્રકૃતિમય જીવન જીવતા પ્રાણી જગતને પોતાની કલા દ્વારા આબેહૂબ દર્શાવ્યા
1/4
ચિત્રકાર હિરલ શાહના ચિત્રોમાં  પ્રકૃતિ પ્રેમ છલકાયો. પ્રકૃતિમય જીવન જીવતા પ્રાણી જગતને પોતાની કલા દ્વારા આબેહૂબ દર્શાવ્યા
2/4
ચિત્રકાર હિરલ શાહના ચિત્રોમાં  પ્રકૃતિ પ્રેમ છલકાયો. પ્રકૃતિમય જીવન જીવતા પ્રાણી જગતને પોતાની કલા દ્વારા આબેહૂબ દર્શાવ્યા
3/4
ચિત્રકાર હિરલ શાહના ચિત્રોમાં  પ્રકૃતિ પ્રેમ છલકાયો. પ્રકૃતિમય જીવન જીવતા પ્રાણી જગતને પોતાની કલા દ્વારા આબેહૂબ દર્શાવ્યા
4/4

પ્રકૃતિમય જીવન જીવતા પ્રાણી જગતને પોતાની કલા દ્વારા આબેહૂબ દર્શાવ્યા 

 કુદરતના સર્જન સમા પૃથ્વી પરના પ્રત્યેક જીવનું ખાસ મહત્વ રહેલું છે. તેમજ ખાસ પ્રકારની વિશેષતા જોવા મળે છે. જેવા કે વન્ય પ્રાણી જગત ,પક્ષી જગત ,પશુ વિગેરે પ્રત્યેક જીવ પ્રકૃતિના નિયમો અનુસાર જીવન જીવે છે .આ દરેક આ દરેક પ્રાણીઓનું જીવન એકબીજા ઉપર નિર્ભર રહીને જીવતા હોય છે .પ્રકૃતિ આપણને ઘણું બધું શીખવાડે પણ છે .

ધ આર્ટ ગેલેરી અમદાવાદની ગુફા ખાતે જાણીતા ચિત્રકાર જાણીતા ચિત્રકાર હિરલ શાહ ના ચિત્રોનું પ્રદર્શન યોજાયુ. બે વર્ષ દરમિયાન દરમિયાન થયેલા ચિત્ર સર્જન તેમણે અહીં પ્રદર્શિત કર્યું છે .આ ચિત્રોનું આ ચિત્રોનું પ્રેઝન્ટેશન ખુબ ખુબ સુંદર રીતે અહીં રજૂ કર્યું. જેને કારણે આર્ટ ગેલેરીમાં આવનાર દરેક પ્રત્યેક વ્યક્તિને અલગ જ દુનિયામાં ખેંચીને લઈ જાય છે .

દરેક ચિત્રોમાં બ્લેક કલર જોવા મળતો હોય અને પૂરતી લાઈટ રાખવામાં રાખવામાં આવ્યું રાખવામાં આવ્યું હોય તો કલ્પના કરો કે કેટલું અદભુત દ્રશ્ય અહીં જોવા મળતું હશે. ચિત્રકારની વાત કરીએ તો તેમનો ચિત્રકલા પ્રત્યેનો લગાવ બાળપણથી જ છે . છેલ્લા 15 વર્ષથી સતત કલા સાધના તેમની ચાલુ છે .

અત્યાર સુધીમાં અનેક ગ્રુપ શો માં તેમના ચિત્રો પ્રદર્શિત થઈ ચૂકેલા છે .અને કલા રસિકોએ પણ બિરદાવ્યા છે .છેલ્લા બે વર્ષમાં કરેલી કલા સાધના કલારસીકો સુધી પહોંચાડવા માટે મનોમંથન કરી રહ્યા હતા .
ત્યારે અમદાવાદની ગુફા પરિસરમાં તેમના ચિત્રોનું પ્રદર્શન યોજ્યું હતું તેમની મહેનત ખૂબ રંગ લાવી છે . અમદાવાદ સહિત ગુજરાતમાંથી અનેક દર્શકોએ તેમની કલાની બિરદાવી. 

ચિત્રકાર હિરલ શાહે અત્યાર સુધીમાં અનેક શૈલીમાં ચિત્રકલા દ્વારા સંદેશો આપેલો છે . તેમના સર્જન પામેલું સાડા સાત ફૂટ બાય 11 ફૂટનું પ્રાણી પ્રાણી જગતને પ્રાણી જગતને ઇતિહાસ પ્રાણી જગતને ઇતિહાસ દર્શાવતું ચિત્ર જોવા મળ્યું.

વિનય પંડ્યા અમદાવાદ

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન