હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, ઇવેન્ટ્સ, કલા અને સંસ્કૃતિ

યાત્રાધામ શામળાજી ખાતે કલા પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત કલા શિબિરમાં ચિત્રકારોએ કર્યા અદભુત ચિત્ર સર્જન.

Posted 1 year ago with 205 views

Story by Altaf Luhar | 3 mins read

સમાચાર સારાંશ: આ કલાશિબિરમાં આવેલા ચિત્રકારોએ માત્ર કલા એ જ આપણો ધર્મ છે તે વિચારને અનુસરીને ત્રણ દિવસ સુધી શામળાજીની પાવનભૂમિમાં સપ્તરંગી અમીછાટણાઓથી સુંદર કલાકૃતિઓનું સર્જન કર્યું .

યાત્રાધામ શામળાજી ખાતે કલા પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત કલા શિબિરમાં ચિત્રકારોએ કર્યા અદભુત ચિત્ર સર્જન.
1/4
યાત્રાધામ શામળાજી ખાતે કલા પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત કલા શિબિરમાં ચિત્રકારોએ કર્યા અદભુત ચિત્ર સર્જન.
2/4
યાત્રાધામ શામળાજી ખાતે કલા પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત કલા શિબિરમાં ચિત્રકારોએ કર્યા અદભુત ચિત્ર સર્જન.
3/4
યાત્રાધામ શામળાજી ખાતે કલા પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત કલા શિબિરમાં ચિત્રકારોએ કર્યા અદભુત ચિત્ર સર્જન.
4/4

યાત્રાધામ શામળાજી ખાતે કલા પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત કલા શિબિરમાં ચિત્રકારોએ કર્યા અદભુત ચિત્ર સર્જન Painters create stunning paintings at an art camp organised by Kala Pratishthan at pilgrimage centre Shamlaji 

તીર્થધામ શામળાજીની પાવનભૂમિમાં શિલ્પો, સ્થાપત્યોનો ચિત્રકારોએ કર્યો સપ્તરંગી જીર્ણોદ્ધાર

યાત્રાધામ શામળાજી ખાતે કલા પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત કલા શિબિરમાં ચિત્રકારોએ કર્યા અદભુત ચિત્ર સર્જન.

શ્રી ત્રિલોકીનાથ વિષ્ણુ મંદિર શામળાજીના સહયોગથી કલાપ્રતિષ્ઠાનની 16ની રાષ્ટ્રીય કલાશિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ કલાશિબિરમાં ગુજરાત સહીત દેશના 

અન્ય રાજ્યથી આવેલા ચિત્રકારોએ અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે પથરાયેલું તપોભૂમિ તીર્થધામ શામળાજીના શિલ્પો, સ્થાપત્યો, દેવાલયો અને ગીરી કંદરાઓની વચ્ચે ભગ્ન અવસ્થામાં રહેલા અનેક દેવાલયોનો સપ્તરંગી જીર્ણોદ્ધાર કર્યો .

આ કલાશિબિરમાં આવેલા ચિત્રકારોએ માત્ર કલા એ જ આપણો ધર્મ છે તે વિચારને અનુસરીને ત્રણ દિવસ સુધી શામળાજીની પાવનભૂમિમાં સપ્તરંગી અમીછાટણાઓથી સુંદર કલાકૃતિઓનું સર્જન કર્યું .

ઇતિહાસકારોના મત પ્રમાણે લગભગ છઠ્ઠી કે સાતમી સદીમાં શામળાજી આર્કિટેક સ્કૂલ ઓફ કલ્ચર નામની સંસ્થા વૈશ્વિક સ્તરે કાર્ય કરતી હતી અને સમગ્ર વિશ્વમાંથી સ્થપત્તિઓ અહીંયા શિલ્પકલાની તાલીમ લેવા માટે આવતા હતા તે ઇતિહાસ આજે પણ ગવાહી પૂરે છે

ચિત્રકારોએ આ પવિત્ર ભૂમિમાં સકારાત્મક ઉર્જા સાથે ભારતીય કલાને ઉજાગર કરીને ભારતીય સંસ્કૃતિનુ સંવર્ધન કર્યું હતું .

Painters renovate sculptures, architecture in the holy land of the pilgrimage Shamlaji

The 16th National Art Camp of Kalapratishthan has been organized in collaboration with Shri Trilokinath Vishnu Mandir Shamlaji. This includes Gujarat as well. 

The painters who came from other states did rainbow renovation of the sculptures, installations, temples of Shamlaji, the Tapobhumi pilgrimage center spread in the middle of the Aravalli hills and many temples in the middle of Giri Kandra.

The painters who came to this art camp, following the idea that only art is our religion, created beautiful artworks with rainbow motifs in the holy land of Shamlaji for three days.

According to historians, in about the sixth or seventh century, an institution called Shamlaji Architect School of Culture functioned on a global scale and the history of the establishment coming from all over the world to get training in sculpture is still in evidence.

The painters nurtured Indian culture by highlighting Indian art with positive energy in this holy land.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.