હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, સામાજીક

આજથી માં અંબાનો ભાદરવી પૂનમનો મેળો શરૂ અંબાજી જતા યાત્રીઓને ભ્રષ્ટાચાર અંગે મહેસાણા એસીબી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.

Posted 1 year ago with 109 views

Story by Sanjiv Rajput | 3 mins read

સમાચાર સારાંશ: શ્રદ્ધાળુઓને પોસ્ટર દ્વારા ભ્રષ્ટાચાર થતા અટકાવવા માર્ગદર્શન આપ્યું હતું.

આજથી માં અંબાનો ભાદરવી પૂનમનો મેળો શરૂ અંબાજી જતા યાત્રીઓને ભ્રષ્ટાચાર અંગે મહેસાણા એસીબી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.
1/3
આજથી માં અંબાનો ભાદરવી પૂનમનો મેળો શરૂ અંબાજી જતા યાત્રીઓને ભ્રષ્ટાચાર અંગે મહેસાણા એસીબી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.
2/3
આજથી માં અંબાનો ભાદરવી પૂનમનો મેળો શરૂ અંબાજી જતા યાત્રીઓને ભ્રષ્ટાચાર અંગે મહેસાણા એસીબી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.
3/3

આજથી માં અંબાનો ભાદરવી પૂનમનો મેળો શરૂ અંબાજી જતા યાત્રીઓને ભ્રષ્ટાચાર અંગે મહેસાણા એસીબી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.  

 આજથી અંબાજી ખાતે માં અંબાનો ભાદરવી પૂનમનો મેળો શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે યાત્રિકો માં અંબાના દર્શન કરવા માટે પગપાળા નીકળી ચુક્યા છે. અંબાજી જતા માર્ગો પર સેવાકીય કેમ્પો લાગી ચૂક્યા છે અને ભક્તોની સેવા માટે લોકો સેવા આપી રહ્યા છે. 

આજથી માં અંબાનો ભાદરવી પૂનમનો મેળો શરૂ અંબાજી જતા યાત્રીઓને ભ્રષ્ટાચાર અંગે મહેસાણા એસીબી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.

આ સમયમાં ગાંધીનગર થી આગળ વસઈ ખાતે આવેલ એક સેવાકીય કેમ્પમાં મહેસાણા એસીબી પોલીસ સ્ટેશન દ્વારા લોકોને ભ્રષ્ટાચાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. 

 એસીબીના કર્મીઓએ અંબાજી હતા શ્રદ્ધાળુઓને પોસ્ટર દ્વારા ભ્રષ્ટાચાર થતા અટકાવવા માર્ગદર્શન આપ્યું હતું. તો બીજી તરફ પગપાળા ચાલતા લોકોએ પણ એસીબી દ્વારા ચલાવવામાં આવેલ આ પોસ્ટર કેમ્પઈએનની સરાહના કરવામાં આવી હતી. આ પોસ્ટરમાં ભ્રષ્ટાચાર નાબૂદીમાં એક જાગૃત નાગરિક શું કરી શકે તેની માહિતી આપવામાં આવી છે.

સમાજમાંથી લાંચરૂશ્વતની બદીનો જળ મૂળથી નાશ કરવા એસીબી સતત કાર્યશીલ છે. 

 જેમાં જાહેર સેવક તમારી પાસે ગેરકાયદેસર રકમની માંગણી કરે. કોઈ જાહેર સેવકે અપ્રમાણ સર મિલકતો વસાવેલ હોય, સંવેદનશીલ જગ્યાએ ભ્રષ્ટાચાર ચાલતો હોય કે સરકારી સંપત્તિનો દુર્વિનિયોગ થતો હોય કે કે જાહેર સેવક દ્વારા દૂર ઉપયોગ થતો હોય ત્યારે ટોલ ફ્રી નંબર 10 64 ઉપર સંપર્ક કરી માહિતી આપી શકો છો. એક જાગૃત નાગરિક તરીકે ભ્રષ્ટાચારને રોકવો એ આપણી નૈતિક ફરજ છે

Today, the Bhadervi Poonam Mela of Amba started, the passengers going to Ambaji were given guidance by the Mehsana ACB on corruption.  

 Today, when the fair of Maa Amba's Bhadarvi Poonam is going to start at Ambaji, the pilgrims have gone on foot to visit Amba. Service camps have been set up on the roads leading to Ambaji and people are serving the devotees. 

During this time, at a service camp located in Vasai, ahead of Gandhinagar, the Mehsana ACB Police Station gave guidance to the people on corruption. The ACB staff guided the devotees through posters to prevent corruption. On the other hand, the people walking on foot also appreciated this poster campaign run by the ACB. This poster gives information about what an aware citizen can do in eradicating corruption.

The ACB is constantly working to eradicate the evil of bribery from the society. In which the public servant demands illegal money from you. 

 If any public servant has immovable property, there is corruption in sensitive places, there is misappropriation of government property or there is misappropriation by a public servant, then you can give information by contacting the toll-free number 10.64. As a conscious citizen, it is our moral duty to stop corruption

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.