હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સિદ્ધપુર GIDCમાં ફૂડ વિભાગ ત્રાટક્યું, ભેળસેળયુક્ત 8219 કિલો તેલ સીઝ કર્યુ મેટ્રો ઓઇલ મિલમાં એસઓજી અને ફૂડ વિભાગે બાતમીના આધારે રેડ પાડી

Posted 1 year ago with 12 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: તેલમાં મિલાવટ કરવા માટેનું લિક્વિડ પણ મળી આવ્યું હતું. આરોપી બહારથી તેલના ટેન્કર મંગાવી અલગ અલગ બ્રાન્ડમાં પેકિંગ કરતો હતો

સિદ્ધપુર GIDCમાં ફૂડ વિભાગ ત્રાટક્યું, ભેળસેળયુક્ત 8219 કિલો તેલ સીઝ કર્યુ મેટ્રો ઓઇલ મિલમાં એસઓજી અને ફૂડ વિભાગે બાતમીના આધારે રેડ પાડી
1/2
સિદ્ધપુર GIDCમાં ફૂડ વિભાગ ત્રાટક્યું, ભેળસેળયુક્ત 8219 કિલો તેલ સીઝ કર્યુ મેટ્રો ઓઇલ મિલમાં એસઓજી અને ફૂડ વિભાગે બાતમીના આધારે રેડ પાડી
2/2

પાટણ: સિદ્ધપુર GIDCમાં ફૂડ વિભાગ ત્રાટક્યું, ભેળસેળયુક્ત 8219 કિલો તેલ સીઝ કર્યુ મેટ્રો ઓઇલ મિલમાં એસઓજી અને ફૂડ વિભાગે બાતમીના આધારે રેડ પાડી

પાટણઃ સિદ્ધપુર જીઆઈડીસીમાં ફૂડ વિભાગ ત્રાટક્યું હતું. તપાસમાં શંકાસ્પદ તેલનો મોટો જથ્થો ઝડપાયો હતો. મેટ્રો ઓઇલ મિલમાં એસઓજી અને ફૂડ વિભાગે બાતમીના આધારે રેડ પાડી હતી.રેડ દરમિયાન અલગ અલગ બ્રાન્ડના 8219 કિલો તેલનો કુલ રૂ. 9,81,287 જથ્થો સીઝ કર્યો હતો. 

સિદ્ધપુર GIDCમાં ફૂડ વિભાગ ત્રાટક્યું, ભેળસેળયુક્ત 8219 કિલો તેલ સીઝ કર્યુ મેટ્રો ઓઇલ મિલમાં એસઓજી અને ફૂડ વિભાગે બાતમીના આધારે રેડ પાડી

તેલમાં મિલાવટ કરવા માટેનું લિક્વિડ પણ મળી આવ્યું હતું. આરોપી બહારથી તેલના ટેન્કર મંગાવી અલગ અલગ બ્રાન્ડમાં પેકિંગ કરતો હતો. જીઆઇડીસીમાં આવેલ 133, 134 અને 135 નંબરના ગોડાઉનમાં તેલનું ભેળસેળ કરી વેચાણ કરતો હતો. સિદ્ધપુર GIDCમાં થોડા સમય પહેલા ઘીની નકલી ફેક્ટરી પકડાઈ હતી. જે બાદ હવે નકલી તેલની ફેકટરી પકડાતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.

SOG અને ફૂડ વિભાગની રેડમાં તેલની 4 ટેન્ક મળી આવી હતી. અલગ-અલગ બ્રાન્ડનું 10,500 લીટર શંકાસ્પદ તેલ મળી આવ્યું હતું. ગોડાઉનમાંથી શંકાસ્પદ તેલ બનાવવાની સાધન સામગ્રી ઝડપાઈ હતી. કુલ રૂપિયા 20,31,650નો શંકાસ્પદ તેલનો જથ્થો એસઓજી અને ખાદ્ય વિભાગે સિઝ કર્યો હતો. તેલમાં ભેળસેળ માટેનું રો-મટીરિયલ પણ વિપુલ માત્રામાં મળી આવતા ટીમ ચોંકી ઉઠી હતી. વિટામીન A અને વિટામિન Dનું કન્સ્ટ્રનટ્રેડ લિક્વિડ પણ મળી આવ્યું હતું શંકાસ્પદ તેલના સેમ્પલ લઈને FSL માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે ક રાજ્યમાં અત્યાર સુધીમાં નકલી ઘી, નકલી જીરું-વરિયાળી, નકલી ટોલનાકું, નકલી કચેરી, નકલી પોલીસ જેવું કેટલુંય નકલીનો રાફડો ફાટ્યો છે, ત્યારે ભેળસેળયુક્ત તેલ નીકળતા લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન