હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, સામાજીક

અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં ગીરગઢડાનાં યુવાનનું થયું હતું નિધન જરગલીના યુવાન નીલનો મૃતદેહ પહોચતા ગામ હીબકે ચઢયુ પાર્થિવ દેહ વતન પહોચતા ભાવુક દૃશ્યો સર્જ્યા

Posted 11 months ago with 385 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: નીલના માતાનું એકજ રટણ હતું કે મને મારો નીલ પાછો આપો અને ગ્રામજનો પણ ઉમટી પડ્યા હતા અને દરેકની આંખ માંથી અશ્રુ ઓ વહી છૂટ્યા હતા રિપોર્ટ ફારૂક કાઝી , ઉના

અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં ગીરગઢડાનાં યુવાનનું થયું હતું નિધન જરગલીના યુવાન નીલનો મૃતદેહ પહોચતા ગામ હીબકે ચઢયુ પાર્થિવ દેહ વતન પહોચતા ભાવુક દૃશ્યો સર્જ્યા
1/2
અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં ગીરગઢડાનાં યુવાનનું થયું હતું નિધન જરગલીના યુવાન નીલનો મૃતદેહ પહોચતા ગામ હીબકે ચઢયુ પાર્થિવ દેહ વતન પહોચતા ભાવુક દૃશ્યો સર્જ્યા
2/2

અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં ગીરગઢડાનાં યુવાનનું થયું હતું નિધન જરગલીના યુવાન નીલનો મૃતદેહ પહોચતા ગામ હીબકે ચઢયુ પાર્થિવ દેહ વતન પહોચતા ભાવુક દૃશ્યો સર્જ્યા

12જૂનના અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં ગીરગઢડા તાલુકાના જરગલી ગામના યુવાન લંડન અભ્યાસ અર્થે જતો હોય આ દુર્ઘટનામાં તેમનું નિધન થતા આજે પુરા સન્માન સાથે સવારે તેમનો મૃતદેહ માદરે વતન પહોચતા ભાવુક દૃશ્યો સર્જ્યા હતા અને આખું ગામ નીલના ઘરે ઉમટી પડ્યું હતું નીલનો મૃતદેહ ઘરે પહોંચતા તેમની માતા અને બેનના હૈયાફાટ રૂદન થી ઉપસ્થિત સૌ ની આંખોમાંથી અશ્રુ વહી છૂટ્યા હતા 

અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં ગીરગઢડાનાં યુવાનનું થયું હતું નિધન જરગલીના યુવાન નીલનો મૃતદેહ પહોચતા ગામ હીબકે ચઢયુ પાર્થિવ દેહ વતન પહોચતા ભાવુક દૃશ્યો સર્જ્યા

નીલને શ્રધાંજલિ આપવા સાંસદ રાજેશ ચુડાસમા ઉના ના ધારાસભ્ય કે સી રાઠોડ ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પરમાર, ડાયાભાઈ ઝાલોધરા ધર્મેશભાઈ રાખોલીયા ગીરગઢડા મામલતદાર વાળા પી આઈ ચોહાણ સહિત ના લોકો ઉપસ્થિત રહી શ્રધાંજલિ પાઠવી હતી નીલનો મૃતદેહ ઘરે પહોંચતા પરીવારજનો પણ આભ ફાટ્યુ તેવા દ્રશ્યો જોવા મળતા હતા

 નીલના માતાનું એકજ રટણ હતું કે મને મારો નીલ પાછો આપો અને ગ્રામજનો પણ ઉમટી પડ્યા હતા અને દરેકની આંખ માંથી અશ્રુ ઓ વહી છૂટ્યા હતા કોણ સધિયારો આપે સૌ ના ચહેરા પર દુઃખ અને આંખમાં આંસુ જોવા મળતા હતા

રિપોર્ટ ફારૂક કાઝી , ઉના 

A young man from Girgadhda died in a plane crash in Ahmedabad. The body of a young man from Jargali, Neel, was carried to the village by a crowd. The body reached its home, creating emotional scenes.

On June 12, a young man from Jargali village of Girgadhda taluka was going to London for studies in a plane crash in Ahmedabad. His body was brought home to his mother with full respect this morning, creating emotional scenes. The entire village thronged Neel's house. When Neel's body reached home, tears flowed from the eyes of everyone present due to the heartbreaking cries of his mother and son.

MP Rajesh Chudasama, Una MLA K. C. Rathod, Gir Somnath District BJP President Sanjaybhai Parmar, Diabhai Jalodhara, Dharmeshbhai Rahuliya People including Girgadha Mamlatdar P.I. Chohan were present to pay their respects. When Neel's body reached home, the family members were also seen in a state of shock.

Neel's mother had only one request, "Give me back my Neel" and the villagers also gathered and tears flowed from everyone's eyes. Who will give me peace? Everyone's faces were filled with sorrow and tears were in their eyes.

Report Farooq Qazi, Una

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.