હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક, ટેકનોલોજી

પ્રાકૃતિક કૃષિનું વાવેતર શરૂ, બુદ્ધા રાઈસ સહિત 13 જાતની ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું .71 વર્ષના અરૂણકુમાર શાહ ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા

Posted 2 years ago with 186 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: બુદ્ધા રાઈસની ખાસિયત છે કે તેમાં પોષક તત્વો વધુ હોય છે.

પ્રાકૃતિક કૃષિનું વાવેતર શરૂ, બુદ્ધા રાઈસ સહિત 13 જાતની ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું .71 વર્ષના અરૂણકુમાર શાહ ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા
1/3
પ્રાકૃતિક કૃષિનું વાવેતર શરૂ, બુદ્ધા રાઈસ સહિત 13 જાતની ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું .71 વર્ષના અરૂણકુમાર શાહ ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા
2/3
પ્રાકૃતિક કૃષિનું વાવેતર શરૂ, બુદ્ધા રાઈસ સહિત 13 જાતની ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું .71 વર્ષના અરૂણકુમાર શાહ ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા
3/3

પ્રાકૃતિક કૃષિનું વાવેતર શરૂ, બુદ્ધા રાઈસ સહિત 13 જાતની ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું .71 વર્ષના અરૂણકુમાર શાહ ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા

અત્યાર સુધીમાં કુલ 3000 થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી છે.

પ્રાકૃતિક કૃષિનું વાવેતર શરૂ, બુદ્ધા રાઈસ સહિત 13 જાતની ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું .71 વર્ષના અરૂણકુમાર શાહ ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા

71 વર્ષના અરૂણકુમાર શાહ ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા, અત્યાર સુધીમાં કુલ 3000 થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી છે.

ખેડા જિલ્લામાં આજે પ્રાકૃતિક કૃષિથી તમામ પ્રકારના ધાન્યો, ફળ-ફળાદી અને શાખભાજીનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. રાસાયણિક ખેતીની મર્યાદાઓને જાણી આજે ખેડૂતો સામેથી જ મક્કમતાથી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. ત્યારે 71 વર્ષીય પ્રાકૃતિક ખેડૂત અરૂણકુમાર શાહે ઉમરને અવરોધ ન ગણતા છેલ્લા 5 વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરીને જિલ્લાનાં યુવા ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. 

આ વર્ષે અરુણકુમારે તેમના પીપળાતા ખાતે આવેલ 20 વિઘાના ખેતરમાં ડાંગરનું ધરુવાડિયુ તૈયાર કર્યુ છે. જેમાં, તેમણે બુદ્ધા રાઈસ (કાલા નમક), જીઆર-21 અને જીઆર-13 જાતની ડાંગરનું પ્રાકૃતિક ખેતીથી વાવેતર કર્યુ છે. આ ધરુવાડિયામાં ફક્ત દેશી ગાય આધારિત જીવામૃત અને ધનામૃતના ઉપયોગ કરવામાં આવ્યો છે. 

3000 થી વધુ ખેડૂતોને આપી પ્રાકૃતિક ખેતીની તાલીમ વધુમાં, બુદ્ધા રાઈસની ખાસિયત છે કે તેમાં પોષક તત્વો વધુ હોય છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે અરૂણભાઈ શાહ ખેતીમાં ઘઉં, વિવિધ પ્રકારની ડાંગર (ચોખા), રાઈ, રાજગરો, બાજરી, ચણા જેવી ખેત પેદાશોનું વાવેતર કરે છે. જેનું મૂલ્યવર્ધન કરીને ડાઇરેક્ટ વેચાણ કરે છે, તથા વિવિધ ફળો તથા બાયો-ડાયવર્સિટી માટે ફૂડ ફોરેસ્ટ્રી જંગલ મોડેલ વિકસાવી રહ્યા છે. આ સાથે જ અરૂણભાઈ એક ફાર્મરફ્રેન્ડ તરીકે અન્ય ખેડુતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા માર્ગદર્શન આપે છે. તેઓએ અત્યાર સુધીમાં કુલ 3000 થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી છે. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન