સમાચાર સારાંશ: આ કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે પીએમ મોદીનું સ્વાગત કર્યું અને તેમને મિત્ર ગણાવ્યા હતા. પીએમ મોદીએ હિન્દી અને ગુજરાતી બંને ભાષામાં સૌનું અભિવાદન કર્યું હતું.
પીએમ મોદીએ મેલબોર્નમાં પ્રવાસી ભારતીયોને સંબોધ્યા, કહ્યું આ કાર્યક્રમ હાઉસફૂલ અને બ્લોક બસ્ટર
પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન મેલબોર્નમાં પ્રવાસીભારતીય સમુદાયને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ તેમને ઉમકાભેર આવકાર્યો હતો. તેમજ કહ્યું હતું કે આ કાર્યક્રમ હાઉસફૂલ અને બ્લોક બસ્ટર છે.

આ કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે પીએમ મોદીનું સ્વાગત કર્યું અને તેમને મિત્ર ગણાવ્યા હતા. પીએમ મોદીએ હિન્દી અને ગુજરાતી બંને ભાષામાં સૌનું અભિવાદન કર્યું હતું.
પીએમ મોદીએ કહ્યું કે, આપણે ભારતીયો ફક્ત એક સમુદાય નથી.આપણે આપણી સંસ્કૃતિ, આપણા પ્રેમ અને આપણા સ્વાદ દ્વારા વિશ્વભરમાં આપણી ઓળખ જાળવી રાખીએ છીએ. ઘરમાં દૂધ ભલે ઓસ્ટ્રેલિયાનું હોય પરંતુ ચા હંમેશા ભારતીય હોય છે. આપણે આપણા પ્રેમ અને પરંપરાઓ સાથે દરેક જગ્યાએ મીઠાશ ભરીએ છીએ.
મેલબોર્નના પ્રખ્યાત માર્વેલ સ્ટેડિયમમાં આયોજિત 'મેલબોર્ન મીટ્સ મોદી' નામના કાર્યક્રમમાં ભારતીય સમુદાયનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો. સમગ્ર સ્ટેડિયમ ભારત માતા કી જય ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ અને સંગીતે વાતાવરણને વધુ જીવંત બનાવ્યું હતું.
PM Modi said that we Indians are not just a community. We maintain our identity around the world through our culture, our love and our taste. Even if the milk at home is from Australia, the tea is always Indian. We sweeten everything with our love and traditions.
The event called 'Melbourne Meets Modi' organized at the famous Marvel Stadium in Melbourne witnessed unprecedented enthusiasm from the Indian community. The entire stadium echoed with the slogans of Bharat Mata Ki Jai. Cultural programs and music during the event made the atmosphere more lively.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



