હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, ચુંટણી ૨૦૨૪

પીએમ મોદી એ કહ્યું પંજાબ આપણા ગુરુઓની પવિત્ર ભૂમિ ,આગામી 125 દિવસનો રોડમેપ તૈયાર ,અયોધ્યામાં રામ જન્મસ્થળની પ્રથમ લડાઈ શીખોએ જ લડી હતી

Posted 2 years ago with 99 views

Story by Team Samachar Sathe | 2 mins read

સમાચાર સારાંશ: પંજાબના હોશિયારપુરમાં પણ મતદાન યોજાશે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હોશિયારપુરમાં છેલ્લી ચૂંટણી સભા ગજવી હતી

પીએમ મોદી એ કહ્યું પંજાબ આપણા ગુરુઓની પવિત્ર ભૂમિ ,આગામી 125 દિવસનો રોડમેપ તૈયાર ,અયોધ્યામાં રામ જન્મસ્થળની પ્રથમ લડાઈ શીખોએ જ લડી હતી
1/4
પીએમ મોદી એ કહ્યું પંજાબ આપણા ગુરુઓની પવિત્ર ભૂમિ ,આગામી 125 દિવસનો રોડમેપ તૈયાર ,અયોધ્યામાં રામ જન્મસ્થળની પ્રથમ લડાઈ શીખોએ જ લડી હતી
2/4
પીએમ મોદી એ કહ્યું પંજાબ આપણા ગુરુઓની પવિત્ર ભૂમિ ,આગામી 125 દિવસનો રોડમેપ તૈયાર ,અયોધ્યામાં રામ જન્મસ્થળની પ્રથમ લડાઈ શીખોએ જ લડી હતી
3/4
પીએમ મોદી એ કહ્યું પંજાબ આપણા ગુરુઓની પવિત્ર ભૂમિ ,આગામી 125 દિવસનો રોડમેપ તૈયાર ,અયોધ્યામાં રામ જન્મસ્થળની પ્રથમ લડાઈ શીખોએ જ લડી હતી
4/4

 પીએમ મોદી એ કહ્યું પંજાબ આપણા ગુરુઓની પવિત્ર ભૂમિ ,આગામી 125 દિવસનો રોડમેપ તૈયાર ,અયોધ્યામાં રામ જન્મસ્થળની પ્રથમ લડાઈ શીખોએ જ લડી હતી 

પંજાબના હોશિયારપુરમાં પણ મતદાન યોજાશે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હોશિયારપુરમાં છેલ્લી ચૂંટણી સભા ગજવી હતી.વડાપ્રધાન મોદીએ જનમેદની સંબોધતા કહ્યું કે, ‘પંજાબ આપણા ભારતની ઓળખ છે, પંજાબ આપણા ગુરુઓની પવિત્ર ભૂમિ છે. અયોધ્યામાં રામ જન્મસ્થળની પ્રથમ લડાઈ શીખોએ જ લડી હતી. આજે દેશમાં નવી આકાંક્ષાઓ છે, આશાઓ છે

નવો આત્મવિશ્વાસ છે. દાયકાઓ બાદ એવો સમય આવ્યો છે કે, દેશમાં પૂર્ણ બહુમતીવાળી કેન્દ્ર સરકાર હેટ્રિક કરશે. આજે દરેક ભારતીયો વિકસિત ભારતના સ્વપ્ન સાથે એક થઈ ગયા છે, તેથી જ દરેક દેશવાસીઓ અમને આર્શિવાદ આપી રહ્યા છે. જનતા જનાર્દને મોદી સરકાર લાવવાનો નિર્ણય કર્યો છે. મોદી સરકાર હેટ્રિક લગાવવા તરફ આગળ વધી રહી છે. 21મી સદી ભારતની સદી હશે.’

વડાપ્રધાને કહ્યું કે, સરકારે રોડમેત તૈયાર કરી લીધો છે. આગામી પાંચ વર્ષમાં કયાં મોટા નિર્ણય લેવામાં આવશે, તે પણ નક્કી થઈ ગયું છે. 125 દિવસનો રોડમેચ તૈયાર છે. અમે અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બનાવ્યું છે. આ ઉપરાંત ત્યાં મહર્ષિ વાલ્મિકી એરપોર્ટ બનાવાયું છે. તેથી મારી ઈચ્છા છે કે, આદમપુર એરપોર્ટનું નામ બદલી ગુરુ રવિદાસ નામ રાખવામાં આવે. સરકાર બન્યા બાદ અમે તેનો અમલ કરીશું. આપને જણાવી દઈએ કે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ચૂકેલા છે

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન