હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, દુનિયા

પીએમ મોદીએ કહ્યું વિશ્વભરમાં યોગ પર સંશોધન થઈ રહ્યું છે. શ્રીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો યોગ સમગ્ર વિશ્વમાં યોગને પ્રોત્સાહન આપવા માટે યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે

Posted 1 year ago with 64 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: પીએમ મોદીએ કહ્યું કે આ વર્ષે ફ્રાન્સની 101 વર્ષની મહિલા યોગ શિક્ષકને ભારતમાં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યાં

પીએમ મોદીએ કહ્યું વિશ્વભરમાં યોગ પર સંશોધન થઈ રહ્યું છે. શ્રીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો યોગ સમગ્ર વિશ્વમાં યોગને પ્રોત્સાહન આપવા માટે યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે
1/4
પીએમ મોદીએ કહ્યું વિશ્વભરમાં યોગ પર સંશોધન થઈ રહ્યું છે. શ્રીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો યોગ સમગ્ર વિશ્વમાં યોગને પ્રોત્સાહન આપવા માટે યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે
2/4
પીએમ મોદીએ કહ્યું વિશ્વભરમાં યોગ પર સંશોધન થઈ રહ્યું છે. શ્રીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો યોગ સમગ્ર વિશ્વમાં યોગને પ્રોત્સાહન આપવા માટે યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે
3/4
પીએમ મોદીએ કહ્યું વિશ્વભરમાં યોગ પર સંશોધન થઈ રહ્યું છે. શ્રીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો યોગ સમગ્ર વિશ્વમાં યોગને પ્રોત્સાહન આપવા માટે યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે
4/4

પીએમ મોદીએ કહ્યું વિશ્વભરમાં યોગ પર સંશોધન થઈ રહ્યું છે. શ્રીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો યોગ 

પીએમ મોદીએ કહ્યું કે આ વર્ષે ફ્રાન્સની 101 વર્ષની મહિલા યોગ શિક્ષકને ભારતમાં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યાં. તે ક્યારેય ભારત આવ્યા ન હતા પરંતુ તેમણે પોતાનું આખું જીવન યોગ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે સમર્પિત કર્યું હતું. આજે દેશ અને દુનિયાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં યોગ પર સંશોધન થઈ રહ્યું છે. 

પીએમ મોદીએ કહ્યું વિશ્વભરમાં યોગ પર સંશોધન થઈ રહ્યું છે. શ્રીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો યોગ સમગ્ર વિશ્વમાં યોગને પ્રોત્સાહન આપવા માટે યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે

યોગ પર સંશોધન પત્રો પ્રકાશિત થઈ રહ્યા છે.શેર-એ-કાશ્મીર ઈન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ યોગ કરતાં જોવા મળ્યા હતા. આ સ્થળ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આવેલ છે .આપને જણાવી દઈએ કે શ્રીનગરમાં દાલ લેકના કિનારે મેઘરાજાએ યોગ કર્યો હતો 

વરસાદના કારણે પીએમ મોદીનો કાર્યક્રમ બદલાયો હતો પીએમ મોદી શ્રીનગરમાં દાલ લેકના કિનારે યોગ દિવસની ઉજવણી કરવાના હતા પરંતુ વરસાદના કારણે પીએમ મોદીનો કાર્યક્રમ બદલાયો હતો 

યોગમય બની દુનિયા, અમદાવાદના સ્મૃતિ મંદિર ઘોડાસરથી લઈને હિમાલયના પહાડો પર ઇન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી કરાઈ . યોગ તરફની જાગૃતિ જોવા મળી 

યોગા હવે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં કરવામાં આવી રહ્યો છે દર વર્ષે 21 જૂને વિશ્વ યોગા દિવસ ઉજવવામાં આવે છે. દર વર્ષની જેમ આજે પણ ભારત સહિત વિશ્વના ઘણા દેશો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે. યોગ માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ જ કારણ છે કે સમગ્ર વિશ્વમાં યોગને પ્રોત્સાહન આપવા માટે યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે

અમેરિકાના ન્યુયોર્કમાં પણ ટાઈમ્સ સ્ક્વેર ખાતે લોકો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરતાં જોવા મળ્યાં હતાં. ઉત્સાહભેર લોકોએ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ભાગ લઈને યોગ કર્યા હતા. 

જાપાનના ત્સુકીજી હોંગવાનજી ટેમ્પલ ખાતે 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.