હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

પીએમ મોદી દરેક વખતની જેમ આ વખતે પણ દેશવાસીઓ સાથે મન કી બાત કાર્યકમ કર્યો પીએમ નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરતા કહ્યું કે તમે પણ ઓલિમ્પિકના ખેલાડીઓનો ઉત્સાહ વધારો

Posted 2 years ago with 51 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: મન કી બાતનો 112મો એપિસોડ

પીએમ મોદી દરેક વખતની જેમ આ વખતે પણ દેશવાસીઓ સાથે મન કી બાત કાર્યકમ કર્યો પીએમ નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરતા કહ્યું કે તમે પણ ઓલિમ્પિકના ખેલાડીઓનો ઉત્સાહ વધારો
1/4
પીએમ મોદી દરેક વખતની જેમ આ વખતે પણ દેશવાસીઓ સાથે મન કી બાત કાર્યકમ કર્યો પીએમ નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરતા કહ્યું કે તમે પણ ઓલિમ્પિકના ખેલાડીઓનો ઉત્સાહ વધારો
2/4
પીએમ મોદી દરેક વખતની જેમ આ વખતે પણ દેશવાસીઓ સાથે મન કી બાત કાર્યકમ કર્યો પીએમ નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરતા કહ્યું કે તમે પણ ઓલિમ્પિકના ખેલાડીઓનો ઉત્સાહ વધારો
3/4
પીએમ મોદી દરેક વખતની જેમ આ વખતે પણ દેશવાસીઓ સાથે મન કી બાત કાર્યકમ કર્યો પીએમ નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરતા કહ્યું કે તમે પણ ઓલિમ્પિકના ખેલાડીઓનો ઉત્સાહ વધારો
4/4

પીએમ નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરતા કહ્યું કે તમે પણ ઓલિમ્પિકના ખેલાડીઓનો ઉત્સાહ વધારો 

પીએમ મોદી દરેક વખતની જેમ આ વખતે પણ દેશવાસીઓ સાથે મન કી બાત કાર્યકમ કર્યો . આ મન કી બાતનો 112મો એપિસોડ છે. તેમણે કહ્યું કે હાલના સમય આખી દુનિયામાં પેરિસ ઓલિમ્પિકની ચર્ચા છે. ઓલિમ્પિક આપણા ખેલાડીઓને વિશ્વ પટલ પર તિરંગો લહેરાવવાની તક આપે છે. દેશ માટે કંઇક કરવાનો મોકો આપે છે. પીએમ મોદીએ આ મામલે દેશવાસીઓને અપીલ કરતા કહ્યું કે તમે પણ આ ખેલાડીઓનો ઉત્સાહ વધારો.

પીએમ મોદી દરેક વખતની જેમ આ વખતે પણ દેશવાસીઓ સાથે મન કી બાત કાર્યકમ કર્યો પીએમ નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરતા કહ્યું કે તમે પણ ઓલિમ્પિકના ખેલાડીઓનો ઉત્સાહ વધારો

ખાદી ગ્રામોદ્યોગનું ટર્નઓવર પહેલીવાર રૂ. 1.5 લાખ કરોડને પાર : PM મોદી

પીએમ મોદીએ કહ્યું, “તમે તમારા સ્થાનિક ઉત્પાદનોને #MyProductMyPride ના નામે સોશિયલ મીડિયા પર પણ અપલોડ કરો. તમારો આ નાનકડો પ્રયાસ ઘણા લોકોના જીવનમાં પરિવર્તન લાવશે. મને તમને જણાવતા પણ આનંદ થાય છે કે ખાદી ગ્રામોદ્યોગનું ટર્નઓવર પ્રથમ વખત રૂ. 1.5 લાખ કરોડને પાર કરી ગયું છે. કલ્પના કરો, રૂ. 1.5 લાખ કરોડ!! અને શું તમે જાણો છો કે ખાદીનું વેચાણ કેટલું વધ્યું છે? 400% (ટકા).

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “મિત્રો, દેશ પોતાની સંસ્કૃતિ પર ગર્વ કરીને જ આગળ વધી શકે છે. ભારતમાં પણ આવા અનેક પ્રયાસો થઈ રહ્યા છે. આવો જ એક પ્રયાસ છે – પ્રોજેક્ટ PARI. હું કલા અને સંસ્કૃતિ પ્રેમીઓને પણ પબ્લિક આર્ટ પર વધુ કામ કરવા વિનંતી કરીશ. આનાથી આપણને આપણા મૂળ પર ગર્વ હોવાની સુખદ અનુભૂતિ થશે.”

ઓલિમ્પિયાડના વિદ્યાર્થીઓ સાથે પીએમ મોદીએ કરી મન કી બાત 

કાર્યક્રમમાં પીએમ મોદીએ તેના બાદ આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે થોડા દિવસ પહેલા જ મેથ્સની દુનિયામાં એક ઓલિમ્પિયાડનું આયોજન થયું. આ ઓલિમ્પિયાડમાં ભારતીય વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન