હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

યાત્રાધામ પ્રાચી તીર્થમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યાત્રાધામ પ્રાચી તીર્થની ગલીઓમાં વરસાદી પાણી વહેતા થયા

Posted 2 years ago with 231 views

Story by Shileshbhai Vala | 3 mins read

સમાચાર સારાંશ: નીચાણવાળા વિસ્તારોને ભારે વરસાદને પગલે એલર્ટ કરવામાં આવ્યા

યાત્રાધામ પ્રાચી તીર્થમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ  યાત્રાધામ પ્રાચી તીર્થની ગલીઓમાં વરસાદી પાણી વહેતા થયા
1/1

યાત્રાધામ પ્રાચી તીર્થમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ  

ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ હતી 

યાત્રાધામ પ્રાચી તીર્થમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ  યાત્રાધામ પ્રાચી તીર્થની ગલીઓમાં વરસાદી પાણી વહેતા થયા

ભારે પવન સાથે મેઘરાજા વરસી રહ્યા છે વેરાવળ, તાલાળા, સુત્રાપાડા, કોડીનાર, ઉના સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ શરૂ થતા ખેડૂતોમાં આનંદની લાગણી સવાઈ છે 

બીજી બાજુ ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસી રહ્યો છે વરસાદના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે તો આ દ્રશ્યો યાત્રાધામ પ્રાચી તીર્થના છે કે જ્યાં વહેલી સવારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હતા અને ગલીઓમાં પાણી દોડતા થયા હતા. 

જૂનાગઢ જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગિરનાર પર્વત પર ચાર કલાકમાં છ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. 

ત્યારે ભારે વરસાદને પગલે દામોદર કુંડ ઓવરફ્લો થયો છે. જો કે, નીચાણવાળા વિસ્તારોને ભારે વરસાદને પગલે એલર્ટ કરવામાં આવ્યા છે. કેશોદ પંથકમાં મોડી રાત્રી દરમિયાન ધીમીધારે 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે માણાવદરમાં સૌથી વધુ ચાર કલાકમાં આઠ ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત માણાવદરમાં આવેલો રસાલા ડેમ ઓવરફ્લો થયો છે.

ગુજરાતના જુદા જુદા જિલ્લામાં આજે (પહેલી જુલાઈ) સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ગિરનાર પર્વત પર છેલ્લા છ કલાકમાં પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ ભારે વરસાદને પગલે દામોદર કુંડ ઓવરફ્લો થઈ ગયો હતો. જો કે, નીચાણવાળા વિસ્તારોને ભારે વરસાદને પગલે એલર્ટ કરવામાં આવ્યા છે. 

રિપોર્ટર શૈલેષભાઈ વાળા પ્રાંચી ગીર સોમનાથ

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન