હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

પ્રશાંત કિશોરનો ઘટસ્ફોટ કોઈપણ પક્ષ કે નેતાને માત્ર એક સલાહ આપવા માટે 100 કરોડ રૂપિયાથી વધુ ફી લેતો હતો.મારા દ્વારા રચાયેલી સરકાર 10 રાજ્યોમાં ચાલી રહી છે

Posted 1 year ago with 27 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: 31મી ઓક્ટોબરે બેલાગંજમાં પોતાના વિશે આ હકીકત જાહેર કરી હતી. બિહારની ચાર વિધાનસભા બેઠકો પર 13મી નવેમ્બરે પેટા ચૂંટણી યોજાવાની છે, જેમાં પ્રશાંત કિશોરની જન સૂરજ પાર્ટી પહેલીવાર ચૂંટણી (election) લડી રહી છે

પ્રશાંત કિશોરનો ઘટસ્ફોટ કોઈપણ પક્ષ કે નેતાને માત્ર એક સલાહ આપવા માટે 100 કરોડ રૂપિયાથી વધુ ફી લેતો હતો.મારા દ્વારા રચાયેલી સરકાર 10 રાજ્યોમાં ચાલી રહી છે
1/1

પ્રશાંત કિશોરનો (prashant kishor ) ઘટસ્ફોટ કોઈપણ પક્ષ કે નેતાને માત્ર એક સલાહ આપવા માટે 100 કરોડ રૂપિયાથી વધુ ફી લેતો હતો.મારા દ્વારા રચાયેલી સરકાર (government) 10 રાજ્યોમાં ચાલી રહી છે

જન સૂરજ પાર્ટીના (jansurajparty ) વડા અને પૂર્વ ચૂંટણી વ્યૂહનીતિકાર પ્રશાંત કિશોરે પોતાના વિશે મોટો ઘટસ્ફોટ કર્યો છે. તેમણે જણાવ્યું કે, 'જ્યારે હું ચૂંટણી વ્યૂહનીતિકારની ભૂમિકામાં હતો. ત્યારે હું કોઈપણ પક્ષ કે નેતાને માત્ર એક સલાહ આપવા માટે 100 કરોડ રૂપિયાથી વધુ ફી લેતો હતો. 

મારા દ્વારા રચાયેલી સરકાર દસ રાજ્યોમાં ચાલી રહી છે.'પ્રશાંત કિશોરે બિહારની પેટા ચૂંટણી માટે પ્રચાર દરમિયાન 31મી ઓક્ટોબરે બેલાગંજમાં પોતાના વિશે આ હકીકત જાહેર કરી હતી. બિહારની ચાર વિધાનસભા બેઠકો પર 13મી નવેમ્બરે પેટા ચૂંટણી યોજાવાની છે, જેમાં પ્રશાંત કિશોરની જન સૂરજ પાર્ટી પહેલીવાર ચૂંટણી (election)  લડી રહી છે. પ્રશાંત કિશોરે બેલાગંજ, ઈમામગંજ, રામગઢ અને તરરી સહિતની ચારેય બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે.

31મી ઓક્ટોબરે જ્યારે પ્રશાંત કિશોર (bihar election ) બેલાગંજમાં જન સૂરજના ઉમેદવાર મોહમ્મદ અમજદના સમર્થનમાં પ્રચાર કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું હતુ કે, 'મને હંમેશા સવાલ પૂછવામાં આવે છે કે હું પ્રચાર માટે પૈસા ક્યાંથી લાવું છું? હું કોઈપણ પાર્ટી અથવા પાર્ટીના નેતાને સલાહ આપવા માટે 100 કરોડ રૂપિયાથી વધુ ફી લેતો હતો.'

પ્રશાંત કિશોરે ચૂંટણી પ્રચારમાં જણાવ્યું હતું કે, 'મારા દ્વારા બનાવવામાં આવેલી સરકારો 10 રાજ્યોમાં ચાલી રહી છે, તો શું અમારા પ્રચાર માટે પૈસા નહીં મળે? શું તમે અમને આટલા નબળા ગણો છો? બિહારમાં જેટલી કોઈ નથી. સાંભળ્યું હશે કે જો આપણે ચૂંટણીમાં કોઈને સલાહ આપીએ તો અમારી ફી 100 કરોડ રૂપિયા કે તેથી વધુ છે.'

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન