હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતમાં ઠંડી પૂર્વે હવામાનમાં પલટો આવવાની આગાહી રાજ્યના ઠંડીની શરૂઆત નવેમ્બર માસમાં અંતના થશે ફરીથી માવઠું લાવવાની શક્યતા છે

Posted 1 year ago with 35 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: બંગાળના ઉપસાગરમાં વધુ એક વાવાઝોડું સર્જાવાની શક્યતા

ગુજરાતમાં ઠંડી પૂર્વે હવામાનમાં પલટો આવવાની આગાહી રાજ્યના ઠંડીની શરૂઆત નવેમ્બર માસમાં અંતના થશે  ફરીથી માવઠું લાવવાની શક્યતા છે
1/1

ગુજરાતમાં ઠંડી પૂર્વે હવામાનમાં પલટો આવવાની આગાહી રાજ્યના ઠંડીની શરૂઆત નવેમ્બર માસમાં અંતના થશે  ફરીથી માવઠું લાવવાની શક્યતા છે.

ગુજરાતમાં ઠંડીના આગમન પૂર્વે બદલાશે હવામાન, Ambalal Patel કરી આ મોટી આગાહી 

ગુજરાતના આ વર્ષે નવેમ્બર માસ દરમ્યાન હજુ ઠંડીની શરૂઆત નથી થઈ. જો કે આ વચ્ચે હવામાન નિષ્ણાત 

અંબાલાલ પટેલે (Ambalal Patel)રાજ્યના ઠંડી પૂર્વે હવામાનમાં પલટો આવવાની આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે રાજ્યના ઠંડીની શરૂઆત નવેમ્બર માસમાં અંતના થશે. જો કે પૂર્વે રાજ્યના હવામાનમાં મોટો બદલાવ આવશે. 

બંગાળના ઉપસાગરમાં વધુ એક વાવાઝોડું સર્જાવાની શક્યતા

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 7 થી 10 નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં વધુ એક વાવાઝોડું શક્યતા છે. જેના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં માવઠાની (rain )સંભાવના છે. આ વાવાઝોડાથી ખાસ કરીને દક્ષિણ અને (મધ્યgujar) atગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. જે ખેડૂતો માટે ચિંતાજનક છે.

13 અને 14 નવેમ્બરે અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગળ વધતા વાતાવરણમાં 13 અને 14 નવેમ્બરે અરબી સમુદ્રમાં હલચલ જોવા મળી શકે છે. જેના કારણે સ્થાનિક હવામાન પર પણ અસર થઈ શકે છે. આ પછી 17 અને 18 નવેમ્બરે પશ્ચિમી વિક્ષેપના કારણે (gujarat winter )  રાજ્યમાં ઠંડી વધુ તીવ્ર બનશે. 19 થી 22 નવેમ્બરના અંતરાલમાં બંગાળના ઉપસાગરમાં વધુ એક પ્રચંડ વાવાઝોડું આવવાની આગાહી છે. જેના કારણે રાજ્યમાં ફરીથી માવઠું લાવવાની શક્યતા છે.

22 નવેમ્બરથી ઠંડીની શરૂઆત થશે

આ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડી અંગે આગાહી કરી છે. તેમના મતે રાજ્યમાં 22 નવેમ્બરથી 

ઠંડીની શરૂઆત થશે. 22 નવેમ્બર સુધી તાપમાન સામાન્ય રહેશે. જ્યારે (Himachal pradesh ) હિમાલયના પ્રદેશોમાં હિમવર્ષા થવાની પણ શક્યતા છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.