હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, ચુંટણી ૨૦૨૪

એક્ઝિટ પોલમાં કમળ ખીલે તેવા અનુમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનને ફરી એકવાર સત્તામાં વાપસીનો સર્વેમાં ઉલ્લેખ

Posted 2 years ago with 65 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનને ફરી એકવાર સત્તામાં વાપસીનો વિશ્વાસ છે ત્યારે એકજૂટ થઈ ચૂકેલા વિપક્ષના ગઠબંધન I.N.D.I.A. ને પણ આ વખતે મોદી લહેરને પડકારતાં વિજયની આશા છે કારણ કે, કોંગ્રેસની પણ 50 બેઠક વધી શકે છે.

એક્ઝિટ પોલમાં કમળ ખીલે તેવા અનુમાન  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનને ફરી એકવાર સત્તામાં વાપસીનો સર્વેમાં ઉલ્લેખ
1/1

એક્ઝિટ પોલમાં કમળ ખીલે તેવા અનુમાન

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનને ફરી એકવાર સત્તામાં વાપસીનો સર્વેમાં ઉલ્લેખ 

લોકસભા ચૂંટણી 2024ના તમામ સાત તબક્કાઓનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. તેની સાથે જ આ ચૂંટણીના મહાસંગ્રામમાં કોનો વિજય થઇ રહ્યો છે તેને લઈને એક્ઝિટ પોલ જાહેર થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન અને વિપક્ષના I.N.D.I.A. ગઠબંધન વચ્ચે મુખ્ય મુકાબલો છે.

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનને ફરી એકવાર સત્તામાં વાપસીનો વિશ્વાસ છે ત્યારે એકજૂટ થઈ ચૂકેલા વિપક્ષના ગઠબંધન I.N.D.I.A. ને પણ આ વખતે મોદી લહેરને પડકારતાં વિજયની આશા છે કારણ કે, કોંગ્રેસની પણ 50 બેઠક વધી શકે છે. 

આ વખતે લોકસભા ચૂંટણી 2024માં કુલ 28 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોની 543 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેમાં ગુજરાતના સુરતની બેઠક બિનહરિફ જાહેર થતાં અહીં ભાજપ જીતી ગયો હતો. 

એક્ઝિટ પોલમાં કમળ ખીલે તેવા અનુમાન  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનને ફરી એકવાર સત્તામાં વાપસીનો સર્વેમાં ઉલ્લેખ
ઉત્તર પ્રદેશમાં લોકસભા કુલ 80 બેઠકોમાંથી ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ ગઠબંધનને 62થી 68 બેઠકો મળવાનો અંદાજ

ઝારખંડમાં ઈન્ડિયાને ઝટકો, કમળ ખીલે તેવા અનુમાન 
આસામમાં ભાજપ સપાટો બોલાવી શકે છે. 
દિલ્હીમાં ભાજપને 6થી 7 બેઠકોનો અંદાજ, કોંગ્રેસને 0-1, જ્યારે આપને 0 બેઠક મળશે તેવા સંકેત 
સીવોટર એક્ઝિટ પોલ અનુસાર ગોવાની 2 લોકસભા બેઠક પર એનડીએને 1માં તો ઈન્ડિયા ગઠબંધનને 1માં જીત મળવાની શક્યતા છે. અન્યના ખાતામાં શૂન્ય બેઠકો આવે તેવી સંભાવના છે. 

રાજસ્થાનમાં પણ ભાજપને 21થી 23 બેઠક મળશે
એક્ઝિટ પોલ અનુસાર ઓડિશામાં પણ ભાજપના નેતૃત્વમાં એનડીએ જીત તરફ 
એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ પ્રમાણે બિહારમાં NDAને નુકસાન થવાનું અનુમાન

છત્તીસગઢમાં ભાજપનો ધમાકેદાર વિજય થાય તેવી શક્યતા 
મધ્યપ્રદેશમાં ભાજપ તમામ બેઠકો પર ક્લિનસ્વીપ કરે તેવા ચાન્સ 
મહારાષ્ટ્રમાં એનડીએને 45 ટકા, I.N.D.I.A. ગઠબંધનને 44 ટકા અને અન્યને 11 ટકા વોટ મળવાની સંભાવના છે. એક્ઝિટ પોલના પરિણામો અનુસાર મહારાષ્ટ્રમાં નજીકની હરીફાઈ જોવા મળી શકે છે. એક્ઝિટ પોલમાં મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી NDAને 22-26 બેઠકો અને ઈન્ડિયા એલાયન્સને 23-25 ​બેઠકો મળવાની સંભાવના છે.

ન્યૂઝ 24 અને ટુડેઝ ચાણક્યના પોલમાં ગુજરાતમાં ભાજપ 25માંથી 25 બેઠકો જીતી જશે. કુલ 26 બેઠકમાંથી 1 સુરતની બેઠક તે જીતી ચૂક્યો છે. 

રિપબ્લિક ભારત અનુસાર ગુજરાતમાં ભાજપને 26માંથી 26 બેઠકો મળવાનો અંદાજ. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.