હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, કલા અને સંસ્કૃતિ, રંગોના તરંગો

કલા નગરી પોરબંદરનું ગૌરવ ઈનોવેટીવ આર્ટીસ્ટ ટ્રસ્ટ પોરબંદરના આર્ટિસ્ટના ચિત્રો ગુજરાત લલિત કલા અકાદમીના 64માં ચિત્ર પ્રદર્શન માટે પસંદગી પામ્યા

Posted 2 years ago with 138 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ગુજરાત લલિત કલા અકાદમીના 64માં ચિત્ર પ્રદર્શન માટે પસંદગી પામ્યા

કલા નગરી પોરબંદરનું ગૌરવ ઈનોવેટીવ આર્ટીસ્ટ ટ્રસ્ટ પોરબંદરના આર્ટિસ્ટના ચિત્રો ગુજરાત લલિત કલા અકાદમીના 64માં ચિત્ર પ્રદર્શન માટે પસંદગી પામ્યા
1/2
કલા નગરી પોરબંદરનું ગૌરવ ઈનોવેટીવ આર્ટીસ્ટ ટ્રસ્ટ પોરબંદરના આર્ટિસ્ટના ચિત્રો ગુજરાત લલિત કલા અકાદમીના 64માં ચિત્ર પ્રદર્શન માટે પસંદગી પામ્યા
2/2

તાજેતરમાં પોરબંદરના બે મહીલા આર્ટિસ્ટના ચિત્રો ગુજરાત લલિત કલા અકાદમીના 64માં ચિત્ર પ્રદર્શન માટે પસંદગી પામ્યા હતા 

ઇનોવેટિવ ધ ગ્રુપ ઓફ આર્ટીસ્ટ પોરબંદરનાં આ બે મહિલા ચિત્રકાર અનુક્રમે ધારા જોશી તથા ક્રિષ્ના ટોડરમલનાં ચિત્રો ગુજરાત લલિત કલા અકાદમી દ્વારા આયોજિત ચિત્ર 68મા ચિત્ર પ્રદર્શનમાં અમદાવાદ ખાતે પસંદ પામતા ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ બલરાજ પાડલીયા,સેક્રેટરી શૈલેષ પરમાર,આર્ટિસ્ટ કમલ ગોસ્વામી, કરશનભાઈ ઓડેદરા,દિનેશ પોરીયા, સમીર ઓડેદરા તથા દિપક વિઠલાણી દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ.

૬૪મુ પ્રદર્શન આગામી તા. ૦૪.૦૭.૨૦૨૪ અમદાવાદ ખાતે યોજાનાર છે.

ગુજરાત કલા અકાદમી દ્વારા દર વર્ષે અમદાવાદ ખાતે આવેલી આવેલી આર્ટ ગેલેરીમાં ગુજરાતના કલાકારોને પ્રોત્સાહન આપવામાં આવે છે .અને દર વર્ષે આ ચિત્ર ચિત્ર પ્રદર્શન યોજવામાં આવે છે સાથે જ કલાકારોને પ્રોત્સાહક રકમ અને અને સન્માન પત્ર પણ એનાયત કરવામાં આવતું હોય છે. રાજ્ય બહાર ચિત્ર પ્રદર્શન યોજવા માટે લલિતકલા દ્વારા કલાકારોને સહાય આપવામાં આવે છે તેથી ગુજરાત ભરના કલાકારો પણ આ યોજનાનો આ યોજનાનો લાભ આ યોજનાનો લાભ લેતા આ યોજનાનો લાભ લેતા હોય છે 

અમદાવાદમાં 

ચિત્રકાર : ધારા જોષી

શિર્ષક : વિસામો

માધ્યમ : ઇન્ક (બ્લેક એન્ડ વ્હાઇટ)

પધ્ધતિ : સ્ટ્રિપલીંગ 

સાઈઝ : ૧૨ x ૧૫ ઇંચ

તથા 

શિર્ષક : સ્કલ્પચર ઓફ 

ચિત્રકાર: ક્રિષ્ના ટોડરમલ

શીર્ષક : વિષ્ણુ

માધ્યમ : ઇન્ક પેન (બ્લેક એન્ડ વ્હાઇટ)

પધ્ધતિ : સ્ક્રિબલ આર્ટ

સાઈઝ : ૧૬ x ૨૦ ઇંચ

ની કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવશે .

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન