હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, ચુંટણી ૨૦૨૪, રાજનૈતિક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર,PMમોદીએ દાવો કર્યો હતો કે વિપક્ષ જનતાની સંપત્તિ પર કબજો કરીને તેને વહેચવા માગે છે.

Posted 2 years ago with 135 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનની નજર જનતાની કમાણી અને સંપત્તિ પર છે. PMમોદીએ દાવો કર્યો હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર,PMમોદીએ દાવો કર્યો હતો કે વિપક્ષ જનતાની સંપત્તિ પર કબજો કરીને તેને વહેચવા માગે છે.
1/4
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર,PMમોદીએ દાવો કર્યો હતો કે વિપક્ષ જનતાની સંપત્તિ પર કબજો કરીને તેને વહેચવા માગે છે.
2/4
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર,PMમોદીએ દાવો કર્યો હતો કે વિપક્ષ જનતાની સંપત્તિ પર કબજો કરીને તેને વહેચવા માગે છે.
3/4
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર,PMમોદીએ દાવો કર્યો હતો કે વિપક્ષ જનતાની સંપત્તિ પર કબજો કરીને તેને વહેચવા માગે છે.
4/4

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર,PMમોદીએ દાવો કર્યો હતો કે વિપક્ષ જનતાની સંપત્તિ પર કબજો કરીને તેને વહેચવા માગે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર કર્યો હતો, અહીંની અલીગઢ લોકસભા બેઠક પર એક રેલીને સંબોધતા તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનની નજર જનતાની કમાણી અને સંપત્તિ પર છે. PMમોદીએ દાવો કર્યો હતો કે વિપક્ષ જનતાની સંપત્તિ પર કબજો કરીને તેને વહેચવા માગે છે. રવિવારે મોદીએ મુસ્લિમો અંગે કરેલી ટિપ્પણી બાદ ભારે વિવાદ થયો હતો. જોકે તેમણે યુપીની રેલીમાં મુસ્લિમોનો ઉલ્લેખ કર્યા વગર કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. 

રવિવારના વિવાદ બાદ સોમવારે મોદીએ મુસ્લિમ મતદારોને આકર્ષવાનો પ્રયાસ પણ કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે હંમેશા તૃષ્ટિકરણનું રાજકારણ કર્યું છે. વિપક્ષે મુસ્લિમોના વિકાસ માટે કઇ જ નથી કર્યું. અગાઉ હજનો કોટા બહુ જ ઓછો હતો, જોકે અમારી ભાજપ સરકારે આ કોટા વધારવા માટે સાઉદી અરબ સાથે વાતચીત કરી હતી. જે બાદ કોટાને વધારવામાં આવ્યો હતો. મે સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે આ અંગે વાત કરી હતી. 

મોદીએ કહ્યું હતું કે આજે ન માત્ર ભારતીય મુસ્લિમો માટે હજનો કોટા વધારવામાં આવ્યો છે સાથે સાથે વિઝા નિયમોને પણ સરળ બનાવવામાં આવ્યા છે. અગાઉ મુસ્લિમ માતાઓ બહેનો હજ નહોતી જઇ શકતી, જોકે હવે સરકારે મેહરમા વગર જ હજ જવાની અનુમતી આપી દીધી છે. અમે મુસ્લિમોના સપના સાકાર કર્યા છે. ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા અંગે વાત કરતા મોદીએ કહ્યું હતું કે અગાઉ અહીંયા અલગતાવાદીઓ પથ્થરમારો કરતા હતા, હાલ એ બધુ શાંત થઇ ગયું છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર,PMમોદીએ દાવો કર્યો હતો કે વિપક્ષ જનતાની સંપત્તિ પર કબજો કરીને તેને વહેચવા માગે છે.
અલીગઢ પર બે શહેઝાદાનો કબજો રહ્યો (રાહુલ ગાંધી, અખિલેશ યાદવ), જોકે સ્થાનિક જનતાએ આ પરિવારના રાજકારણને તાળા મારી દીધા છે. અગાઉ બોમ્બ બ્લાસ્ટ થતા હતા, સીરિયલ બ્લાસ્ત થતા હતા. અયોધ્યા અને કાશીને પણ છોડવામાં નહોતી આવી. મોટા શહેરોમાં દરરોજ બોમ્બ બ્લાસ્ટ થતા હતા. હવે સીરિયલ બોમ્બ હુમલા પર પૂર્ણ વિરામ મુકાઇ ગયું છે

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન