હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, દુનિયા, ટેકનોલોજી

સૂર્યમાંથી બહાર ફેંકાયેલા વિદ્યુત ચુંબકીય તોફાનની ભયંકર થપાટથી પૃથ્વીના ઘણા દેશમાં રેડિયો બ્લેેક આઉટ. આકાશમાં ઘુમતા સેટેલાઇટસ વગેરેને ભારે નુકસાન થાય તેવી સર્જાવાની પૂરી શકયતા છે. નોઆના સિનિયર વિજ્ઞાાની રોબ સ્ટીનબર્ગે એવી માહિતી પણ આપી છે કે આ વિદ્યુત ચુંબકીય સૌર તોફાન - જી ૫- પ્રકારનું છે.

Posted 2 years ago with 88 views

Story by Team Samachar Sathe | 7 mins read

સમાચાર સારાંશ: નોઆના સિનિયર વિજ્ઞાાની રોબ સ્ટીનબર્ગે એવી માહિતી પણ આપી છે કે આ વિદ્યુત ચુંબકીય સૌર તોફાન - જી ૫- પ્રકારનું છે. જી -૫ ની શ્રેણીનું સૌર તોફાન સૌથી વિનાશક ગણાય છે. આ જ પ્રકારના સૌર તોફાનની ભયંકર અસર ૨૦૦૩માં પણ પૃથ્વીને થઇ હતી. તે વખતે સ્વિડન અને સાઉથ આફ્રિકામાં વીજળી પુરવઠો સદંતર ખોરવાઇ ગયો હતો. બંને દેશના પાવર ટ્રાન્સફોર્મરને ભારે નુકસાન થયું હતું.

સૂર્યમાંથી બહાર ફેંકાયેલા વિદ્યુત ચુંબકીય તોફાનની ભયંકર થપાટથી પૃથ્વીના ઘણા દેશમાં રેડિયો બ્લેેક આઉટ.  આકાશમાં ઘુમતા સેટેલાઇટસ વગેરેને ભારે નુકસાન થાય તેવી સર્જાવાની પૂરી શકયતા છે. નોઆના સિનિયર વિજ્ઞાાની રોબ સ્ટીનબર્ગે એવી માહિતી પણ આપી છે કે આ વિદ્યુત ચુંબકીય સૌર તોફાન - જી ૫- પ્રકારનું છે.
1/4

2/4

3/4

4/4

સૂર્યમાંથી બહાર ફેંકાયેલા વિદ્યુત ચુંબકીય તોફાનની ભયંકર થપાટથી પૃથ્વીના ઘણા દેશમાં રેડિયો બ્લેેક આઉટ (સંદેશા વ્યવહાર,ટેલિવિઝન પ્રસારણ, વીજળી) પુરવઠો ખોરવાઇ જાય. આકાશમાં ઘુમતા સેટેલાઇટસ વગેરેને ભારે નુકસાન થાય તેવી સર્જાવાની પૂરી શકયતા છે.

સૂર્યની વિરાટ થાળીમાંથી બહાર ફેંકાયેલા વિદ્યુત ચુંબકીય તોફાન(જીઓમેગ્નેટિક સ્ટોર્મ)ની પ્રચંડ થપાટ પૃથ્વીને ૨૦૨૪ની ૧૦,મે, શુક્રવારે સાંજે વાગી છે. અમેરિકાની નેશનલ ઓશનિક એન્ડ એટમોસફિયરિક એડમિનિસ્ટ્રેશન(એન.ઓ.એ.એ.-નોઆ- વોશિંગ્ટન)નાં સૂત્રોએ એવી ગંભીર ચેતવણી જાહેર કરી છે કે સૂર્યમાંથી બહાર ફેંકાયેલા વિદ્યુત ચુંબકીય તોફાનની ભયંકર થપાટથી પૃથ્વીના ઘણા દેશમાં રેડિયો બ્લેેક આઉટ(સંદેશા વ્યવહાર,ટેલિવિઝન પ્રસારણ, વીજળી પુરવઠો ખોરવાઇ જાય. આકાશમાં ઘુમતા સેટેલાઇટસ વગેરેને ભારે નુકસાન થાય) સર્જાવાની પૂરી શકયતા છે.

?ref_src=twsrc%5Etfw">May 12, 2024

નોઆના સિનિયર વિજ્ઞાાની રોબ સ્ટીનબર્ગે એવી માહિતી પણ આપી છે કે આ વિદ્યુત ચુંબકીય સૌર તોફાન - જી ૫- પ્રકારનું છે. જી -૫ ની શ્રેણીનું સૌર તોફાન સૌથી વિનાશક ગણાય છે. આ જ પ્રકારના સૌર તોફાનની ભયંકર અસર ૨૦૦૩માં પણ પૃથ્વીને થઇ હતી. તે વખતે સ્વિડન અને સાઉથ આફ્રિકામાં વીજળી પુરવઠો સદંતર ખોરવાઇ ગયો હતો. બંને દેશના પાવર ટ્રાન્સફોર્મરને ભારે નુકસાન થયું હતું. 

સૂર્યમાંથી બહાર ફેંકાયેલા વિદ્યુત ચુંબકીય તોફાનની ભયંકર થપાટથી પૃથ્વીના ઘણા દેશમાં રેડિયો બ્લેેક આઉટ.  આકાશમાં ઘુમતા સેટેલાઇટસ વગેરેને ભારે નુકસાન થાય તેવી સર્જાવાની પૂરી શકયતા છે. નોઆના સિનિયર વિજ્ઞાાની રોબ સ્ટીનબર્ગે એવી માહિતી પણ આપી છે કે આ વિદ્યુત ચુંબકીય સૌર તોફાન - જી ૫- પ્રકારનું છે.
હવે બે દાયકા બાદ ફરીથી - જી ૫ -પ્રકારના ભારે વિનાશક ગણાતા સૌર તોફાનની અસરથી અમેરિકાના અલાબામા, કેલિફોર્નિયા સહિત પૃથ્વીના વિવિધ દેશમાં નોર્ધન લાઇટ્સ(આકાશમાંથી ઉતરતા વિવિધ રંગી વિશાળ પટ્ટા) જોવા મળે છે. 

આ સૌર તોફાનની અસર ભારતના લદાખના હેન્લે ગામના આકાશમાં પણ ૧૦,મેની મધરાતે બરાબર ૧ : ૦૦ વાગે લાલ રંગી વિશાળ પટ્ટા જોવા મળ્યા છે.હેન્લેમાં ભારત સરકારે હેન્લે ડાર્ક સ્કાય રિઝર્વ વેધશાળા શરૂ કરી છે. 
અત્યારસુધીમાં સૌથી વધુ વિનાશક કહી શકાય તેવું સૌર તોફાન આજથી ૧૬૫ વર્ષ પહેલાં એટલે ૧૮૫૯માં રેકોર્ડ થયું છે. તે વખતે અમેરિકાના અને હવાઇ ટાપુના ગગનમાં લાલ,પીળા,ભૂરા રંગના વિશાળ પટ્ટા જોવા મળ્યા હતા.   

નોઆનાં સૂત્રોએ તો એવી ચેતવણી પણ આપી છે કે સૂર્યનારાયણ અતિ અતિ ક્રોધે ભરાયા છે. સૂર્યમાં ભારે રહસ્યમય ખળભળાટ થઇ રહ્યો છે. અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા)ની સોલાર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરીએ ૨૦૨૪ની ૪,૫ મે એ સૂર્યમાં થતા ભયંકર ખળભળાટની ઇમેજીસ લીધી છે.હવે સૌર તોફાનની પ્રચંડ થપાટ પૃથ્વીને વાગી છે ત્યારે તેની સીધી અને અતિ વ્યાપક અસર પૃથ્વીના વાતાવરણના ઉપરના પટ્ટામાં થવાની પૂરી શક્યતા છે.પરિણામે આ વિદ્યુત ચુંબકીય તોફાનમાંની ઉર્જાનો વિપુલ અને ભારે તોફાની જથ્થો પૃથ્વીના સમગ્ર વાતાવરણમાં પણ ખળભળાટ મચાવે તેવી ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઇ શકે છે. 

૨૦૨૪ની ૨૪,માર્ચ,રવિવારે સૂર્યની વિરાટ થાળી પરથી ફેંકાયેલા જી-૪ ક્લાસ પ્રકારનાં વિદ્યુત ચુંબકીય તોફાન(જીઓમેગ્નેટિક સ્ટોર્મ)ની અસર પૃથ્વીના વાતાવરણમાં થઇ હતી.પરિણામે પૃથ્વીના વાતાવરણમાં જબરદસ્ત વિસ્ફોટ થયા હતા. ભારે મોટો ખળભળાટ થયો હતો.  
 ૨૦૨૪ની ૪,જાન્યુઆરીએ ઓસ્ટ્રેલિયાના અને પેસિફિક મહાસાગરના ઘણા વિસ્તારોમાં રેડિયો બ્લેકઆઉટ થઇ ગયો હોવાના ચિંતાજનક સમાચાર મળે છે.

રેડિયો બ્લેકઆઉટને કારણે ઓસ્ટ્રેલિયાના અને પેસિફિક મહાસાગરના વિસ્તારમાં સંદેશા વ્યવહાર, ટેલિવિઝન પ્રસારણ, વીજળી પુરવઠો વગેરેમાં મોટો અવરોધ સર્જાયો હતો. આ અવરોધ લગભ ૩૦ કરતાં વધુ મિનિટ સુધી સર્જાયો હોવાનું જાણવા મળે છે. 

 ગઇ ૨૦૨૩ની ૧૪ ડિસેમ્બરે પણ એક્સ-૨.૮ પ્રકારની પ્રચંડ સૌર જ્વાળાની થપાટને કારણે સાઉથ અમેરિકાના અને પેસિફિક મહાસાગરના વિસ્તારોમાં રેડિયો બ્લેકઆઉટ સર્જાયો હતો. ૨૦૧૯માં ફેંકાયેલી સૌર જ્વાળા બાદ ૧૪,ડિસેમ્બરની આ સૌર જ્વાળા સૌથી શક્તિશાળી હતી.એક્સ-૨.૮ પ્રકારની તે સૌર જ્વાળા સૂર્યમાં સર્જાયેલા - એઆર/૩૫૧૪ સંજ્ઞાાવાળા સૂર્ય કલંકમાંથી બહાર ફેંકાઇ હતી.

હાલ સૂર્યની ૨૫મી સોલાર સાયકલ(જેને સોલાર સાયકલ કહેવાય છે) શરૂ થઇ હોવાથી હાઇડ્રોજન અને હિલિયમના આ વિરાટ ગોળામાં ભયાનક ગતિવિધિ થઇ રહી છે. ખાસ કરીને સૂરજની વિરાટ થાળી પરથી મોટાં કદનાં સૂર્ય કલંકો(સન સ્પોટ્સ) સર્જાઇ રહ્યાં છે.

નિષ્ણાત ખગોળશાસ્ત્રીઓ તેમના બહોળા સંશોધનાત્મક અભ્યાસના આધારે કહે છે કે સોલાર ફ્લેરમાં વિપુલ પ્રમાણમાં કિરણોત્સર્ગ(રેડિયેશન) હોય છે. આ જ રેડિયેશન પૃથ્વીના વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર સાથે અતિ તીવ્રતાથી ટકરાય ત્યારે પૃથ્વીના વાતાવરણમાં ભયંકર તોફાન સર્જાય છે. સૂર્યમાં થતી આ ભયંકર ગતિવિધિને કોરોનલ માસ ઇજેક્શન(સીએમઆઇ) કહેવાય છે.વળી, સૂર્યમાં થતા આવા પ્રચંડ તોફાનને કારણે પૃથ્વીના વાતાવરણમાં પણ અતિ તીવ્ર અસર થાય છે જેને સ્પેસ વેધર કહેવાય છે. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.