હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, ગુજરાત, રાજનૈતિક

ગુજરાતમાં રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર રાહુલ ગાંધીએ ભાજપને હરાવવા કાર્યકર્તાઓને આહવાન કર્યું આપણે નફરત નહીં પ્રેમથી ભાજપને હરાવવાનું છે

Posted 2 years ago with 33 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: ગુજરાતમાં ભાજપ હારશે. ભાજપને ઉખાડી ફેંકવા રાહુલ ગાંધીએ આહવાન કરતાં કહ્યું, ગુજરાતના લાખો લોકોનો મત જાણી નિર્ણય કરાશે

ગુજરાતમાં રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર  રાહુલ ગાંધીએ ભાજપને હરાવવા કાર્યકર્તાઓને આહવાન કર્યું  આપણે નફરત નહીં પ્રેમથી ભાજપને હરાવવાનું છે
1/4
ગુજરાતમાં રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર  રાહુલ ગાંધીએ ભાજપને હરાવવા કાર્યકર્તાઓને આહવાન કર્યું  આપણે નફરત નહીં પ્રેમથી ભાજપને હરાવવાનું છે
2/4
ગુજરાતમાં રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર  રાહુલ ગાંધીએ ભાજપને હરાવવા કાર્યકર્તાઓને આહવાન કર્યું  આપણે નફરત નહીં પ્રેમથી ભાજપને હરાવવાનું છે
3/4
ગુજરાતમાં રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર  રાહુલ ગાંધીએ ભાજપને હરાવવા કાર્યકર્તાઓને આહવાન કર્યું  આપણે નફરત નહીં પ્રેમથી ભાજપને હરાવવાનું છે
4/4

કૉંગ્રેસ ભવન પાસે ભાજપ અને કૉંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે થયેલા પથ્થરમારા બાદ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે. તેમણે અમદાવાદના કૉંગ્રેસ ભવન ખાતે ગુજરાત કૉંગ્રેસના કાર્યકરોને સંબોધ્યા હતા.

રાહુલ ગાંધીએ ગુજરાત કૉંગ્રેસના કાર્યકરોને સંબોધ્યા

ગુજરાતમાં રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર  રાહુલ ગાંધીએ ભાજપને હરાવવા કાર્યકર્તાઓને આહવાન કર્યું  આપણે નફરત નહીં પ્રેમથી ભાજપને હરાવવાનું છે

રાહુલ ગાંધી મળ્યા ન્યાય માટે વલખા મારતા પરિવારોને 

રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને કર્યું આહવાન 

અયોધ્યાની જેમ ગુજરાતમાં ભાજપ હારશે : રાહુલ ગાંધી 

ભાજપ કરી રહી છે ધર્મના મુદે રાજનીતિ: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીનું સ્વાગત કરવા માટે ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, જીજ્ઞેશ મેવાણી અને ગેનીબહેન ઠાકોર જેવા નેતાઓ હાજર રહ્યા હતા. રાહુલ ગાંધીએ રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધન કરતા ગુજરાતમાં ભાજપને હરાવવા કાર્યકર્તાઓને આહવાન કર્યું . અને કહ્યું કે આપણે નફરત નહીં પ્રેમથી ભાજપને હરાવવાનું છે. અયોધ્યાની જેમ ગુજરાતમાં ભાજપ હારશે. ભાજપને ઉખાડી ફેંકવા રાહુલ ગાંધીએ આહવાન કરતાં કહ્યું, ગુજરાતના લાખો લોકોનો મત જાણી નિર્ણય કરાશે. 

રાહુલ ગાંધીએ કહ્યું કે તેમણે આપણા કાર્યાલયને તોડ્યું છે, હવે આપણે તેમને પાઠ ભણાવવાનો છે. જે પ્રકારે તેમણે આપણું કાર્યાલય તોડ્યું છે આપણે તેમની સરકાર તોડવા જઈ રહ્યા છે. ભાજપ પાસે પેપરલીક, બેરોજગારી, મોંધવારી અને અગ્નિકાંડ જેવા મુદા વિશે બોલવા માટે કંઈ બચ્યું નથી એટલે ભાજપ ફરીથી ધર્મના મુદે રાજનીતિ કરી રહી છે. ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખે શક્તિસિંહ ગોહિલે કહ્યું,કે “રાહુલ ગાંધીએ સંસદમાં જ્યારે શિવના દર્શન કરાવ્યા તો ભાજપના પેટમાં તેલ રેડાયું. કૉંગ્રેસના કાર્યકર્તાની જવાબદારી છે અને હું સલામ કરીશ કે જ્યારે કૉંગ્રેસ ભવન પર હુમલો થયો ત્યારે કૉંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓએ તેમનો સામનો કર્યો. કૉંગ્રેસ ગુજરાતમાં જીતશે એ રાહુલ ગાંધીના શબ્દો છે. ગુજરાતીઓ કૉંગ્રેસને જીતાડશે. રાહુલ ગાંધી ન્યાય માટે લડે છે.”

કોંગ્રેસ નેતા જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે “રાહુલજી જેમની ધરપકડ થઈ તે કાર્યકારોને મળી ન શકે તે માટે તેમને જેલમાં મોકલી દેવાયા હતા. આ લોકોએ કોંગ્રેસ ઑફિસને તોડીને આપણને પડકાર આપ્યો છે. કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલે કહ્યું કે પેપર લીક કાંડ, બેરોજગારી મુદ્દે યુવાનો હવે દેશમાં આગળ આવશે અને વિપક્ષની જવાબદારી અમારી છે અમે તેમનો અવાજ બનીશું

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.