હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

હરિયાણા અને જમ્મુ-કાશ્મીરના ચૂંટણી પરિણામો પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનું પહેલું નિવેદન છે.હરિયાણાની હાર પર રાહુલે કહ્યું કે, આ પરિણામ અણધાર્યા

Posted 1 year ago with 38 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: હરિયાણા અને જમ્મુ-કાશ્મીરના ચૂંટણી પરિણામો પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનું પહેલું નિવેદન સામે આવ્યું છે. રાહુલે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના લોકોનો હું હ્રદયથી આભાર માનું છું.

હરિયાણા અને જમ્મુ-કાશ્મીરના ચૂંટણી પરિણામો પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનું પહેલું નિવેદન છે.હરિયાણાની હાર પર રાહુલે કહ્યું કે, આ પરિણામ અણધાર્યા
1/1

હરિયાણા અને જમ્મુ-કાશ્મીરના ચૂંટણી પરિણામો પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનું પહેલું નિવેદન છે.હરિયાણાની હાર પર રાહુલે કહ્યું કે, આ પરિણામ અણધાર્યા

હરિયાણા અને જમ્મુ-કાશ્મીરના ચૂંટણી પરિણામો પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનું પહેલું નિવેદન સામે આવ્યું છે. રાહુલે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના લોકોનો હું હ્રદયથી આભાર માનું છું.

 જમ્મુ-કાશ્મીરમાં INDIAની જીત બંધારણ અને લોકતાંત્રિક સ્વાભિમાનની જીત છે.હરિયાણાની હાર પર રાહુલે કહ્યું કે, આ પરિણામ અણધાર્યા છે અને અમે તેનું વિશ્લેષણ કરી રહ્યાં છીએ. અનેક વિધાનસભા ક્ષેત્રથી આવી રહેલી ફરિયાદોથી ચૂંટણી આયોગ પરિચિત છે. તમામ હરિયાણવીનું સમર્થન અને અમારા બબ્બર શેર કાર્યકર્તાઓને તેમના અથાગ પરિશ્રમ માટે આભાર.રાહુલ ગાંધીના નિવેદન પહેલાં જમ્મુ-કાશ્મીર ચૂંટણી પરિણામ પર કોંગ્રેસ નેતા ઉદિત રાડે ઈવીએમ પર સવાલ ઉભા કર્યાં છે. ઉદિત રાજે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. 

જો અનુચ્છેદ 370 અને રામ મંદિર બંને ફ્લોપ થઈ ગયું તો હવે તેમને મત ક્યાંથી મળી રહ્યાં છે? કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો કે, ભાજપ ઈવીએમ દ્વારા અપ્રામાણિક રીતે જીતી રહ્યું છે. ઈવીએમથી ચૂંટણી ન થવી જોઈએ.હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ ગઈકાલે આવ્યા અને આ વખતે કોંગ્રેસને મોટી હારનો સામનો કરવો પડ્યો છે.

 ચૂંટણીમાં હાર બાદ I.N.D.I.A. ગઠબંધનના સાથીઓના સૂર પણ બદલાઈ ગયા છે અને આ સાથે કોંગ્રેસને 'I.N.D.I.A.' ગઠબંધનના સાથી પક્ષોએ મહારાષ્ટ્ર, ઝારખંડ અને દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા તેની વ્યૂહરચનામાં મોટાપાયે ફેરફાર કરવાની સલાહ આપી દીધી છે. 

કોંગ્રેસ પર જાણે કટાક્ષ કરતાં હોય એમ આમ આદમી પાર્ટી (AAP) ના કન્વીનર અરવિંદ કેજરીવાલે સલાહ સ્વરૂપે કહ્યું કે હરિયાણાની ચૂંટણીના પરિણામોનો "સૌથી મોટો પાઠ" એ છે કે ચૂંટણીમાં ક્યારેય "વધારે પડતો આત્મવિશ્વાસ" ન બતાવવો જોઈએ. કોઈ પણ ચૂંટણીને હળવાશથી ન લેવી જોઈએ. દરેક ચૂંટણી અને દરેક બેઠક મુશ્કેલ હોય છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.