હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ: જો જમીન મળ્યા તો હું મારી નાખીશ તંત્ર આને ધમકી સમજે તો ભલે હું કોઈને છોડીશ નહીં રાજકોટ ટીઆરપી અગ્નિકાંડમાં લાપતા પરિવારના સભ્યની વેદના

Posted 2 years ago with 278 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: મારા પરિવારના ત્રણ સભ્યોની ભાળ મળી છે ..પાંચ સભ્યો લાપતા છે .જો આ અગ્નિકાંડના જવાબદારોને જમીન મળ્યાતો હું મારી નાખીશ ..

રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ: જો જમીન મળ્યા તો હું મારી નાખીશ  તંત્ર આને ધમકી સમજે તો ભલે હું કોઈને  છોડીશ નહીં  રાજકોટ ટીઆરપી અગ્નિકાંડમાં લાપતા પરિવારના સભ્યની વેદના
1/1

રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ: જો જમીન મળ્યા તો હું મારી નાખીશ 

તંત્ર આને ધમકી સમજે તો ભલે હું કોઈને 
છોડીશ નહીં 
રાજકોટ ટીઆરપી અગ્નિકાંડમાં લાપતા પરિવારના સભ્યની વેદના 
રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં લાપતા પરિવારના સભ્યની વેદના સામે આવી છે . 

મારા પરિવારના ત્રણ સભ્યોની ભાળ મળી છે ..પાંચ સભ્યો લાપતા છે .જો આ અગ્નિકાંડના જવાબદારોને જમીન મળ્યાતો હું મારી નાખીશ .. હવે મારી આગળ પાછળ કોઈ બચ્યું નથી .. મારે કોઈ સરકારી સહાય જોઈતી નથી ..જરૂરિયાતમંદ પરિવારને આપી દેજો .આ ઉપરાંત ભોગ બનેલા પરિવારના સભ્યે વકીલોને પણ વિનંતી કરી કે કોઈ આ કાંડના જવાબદારો નો કેસ ન લડે 

અહીં લિન્કમાં જુઓ શું કહ્યું તેમણે 

રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગને કારણે મૃત્યુઆંક 32ને સ્પર્શી ગયો છે. આ દુર્ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક રાજકીય આગેવાનોએ પ્રતિક્રિયા આપી છે.

 આ દરમિયાન ભાજપના દિગ્ગ્જ નેતા વજુભાઈ વાળાએ આ ઘટનાને લઈને દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે, 25મી મે દિવસ ખૂબ જ દુઃખદ અને કલંકિત રહ્યો હતો. રાજકોટ મનપાએ ભૂલ સ્વીકારવી જોઈએ. 

અધિકારીઓના પાપે જ આ અગ્નિકાંડ થયો. ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈનો ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, રાજકોટ મનપાની નિષ્કાળજી રહી છે. કોઇ પણ પ્રકારનુ સ્ટ્રક્ચર હોય કોર્પોરેશનની મંજૂરી જોઈએ. મનપાએ ભૂલ સ્વીકારવી જોઈએ. રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ પ્રવૃતિ બંધ કરાવવાની જવાબદારી મનપાની છે.

 જિંદગીમાં થયેલી ભૂલની કબૂલાત નહીં કરીએ તો એવી ભૂલનું પુનરાવર્તન જ થયા કરશે. અધિકારીઓ સામે પણ પગલા લો, આપણે એવું ન કહેવાય કે પરવાનગી નહોતી આપી એટલે અમારો કોઈ રોલ નથી. પરવાનગી નહોતી આપી તોય ત્યા ગેમ ઝોન તો હતો જ. તો ધ્યાન શું રાખ્યું?' 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.