સમાચાર સારાંશ: અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાએ ક્યારેય ન ભુલાય એવા ઘા આપ્યા છે. એ વાતનું આશ્ચર્ય થઈ રહ્યું છે કે દીવના વિશ્વાસકુમારનો જીવ કેવી રીતે બચી ગયો
વિશ્વાસકુમારનો નવો વીડિયો દુર્ઘટના થયા પછી હાથમાં ફોન સાથે ચાલીને બહાર નીકળ્યો રમેશ વિશ્વાસ.
અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાએ ક્યારેય ન ભુલાય એવા ઘા આપ્યા છે. એ વાતનું આશ્ચર્ય થઈ રહ્યું છે કે દીવના વિશ્વાસકુમારનો જીવ કેવી રીતે બચી ગયો. હવે તેમનો નવો એક વીડિયો સામે આવ્યો છે. એમાં તેઓ હોસ્ટેલના ગેટમાંથી બહાર આવતા અને મોબાઈલ પર વાત કરતાં દેખાય છે, જ્યાંથી તેમને 108નો સ્ટાફ પકડીને હોસ્પિટલ લઈ ગયો હતો.
Ramesh Vishwaskumar's new video
Ramesh Vishwas walked out with a phone in his hand.
🙏 Un sobreviviente milagroso en el accidente de Air India:
— Andrés Martínez (@andresMartz58) June 12, 2025
Vishwash Kumar Ramesh, ciudadano británico que estaba en el asiento 11A, logró salir con vida.
Una historia de esperanza en medio de la tragedia.#AirIndia #AccidenteAéreo #Sobreviviente #Milagro #VishwashKumarRamesh pic.twitter.com/lahIYc75ZF
The Ahmedabad plane crash tragedy has left unforgettable scars. It is being wondered how Diu's Vishwaskumar survived. Now a new video of him has surfaced. In it, he is seen coming out of the hostel gate and talking on his mobile, from where he was caught by the 108 staff and taken to the hospital.
After the accident, Ramesh Vishwas walked out with a phone in his hand.
रमेश विश्वासकुमार का नया वीडियो
हाथ में फोन लेकर बाहर निकले रमेश विश्वास।
अहमदाबाद विमान हादसे ने कभी न भूलने वाले जख्म छोड़ दिए हैं। हैरानी इस बात की है कि दीव के विश्वासकुमार कैसे बच गए। अब उनका एक नया वीडियो सामने आया है। इसमें वे हॉस्टल के गेट से बाहर आकर मोबाइल पर बात करते नजर आ रहे हैं, जहां से उन्हें 108 स्टाफ ने पकड़कर अस्पताल पहुंचाया।
हादसे के बाद रमेश विश्वास हाथ में फोन लेकर बाहर निकले।
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



