હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક, ઇવેન્ટ્સ

જામ ખંભાળીયામાં પોલીસની બોલિંગ પર જનતાએ કરી ફટકાબાજી પોલીસ તંત્ર અને જનતા વચ્ચે ટ્રાફિક જાગૃતિના હેતુ સાથે રોયલ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ .12 ટીમોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો

Posted 2 years ago with 73 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: આ ટુર્નામેન્ટનો હેતુ દ્વારકા જિલ્લાના લોકો ટ્રાફિક પ્રત્યે વધુ જાગૃત બને અને સુરક્ષા નિયમોની અમલવારી કરે તે હેતુથી જિલ્લા ટ્રાફિક પોલીસના ઉપક્રમે ખંભાળિયામાં બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

જામ ખંભાળીયામાં પોલીસની બોલિંગ પર જનતાએ કરી ફટકાબાજી  પોલીસ તંત્ર અને જનતા વચ્ચે ટ્રાફિક જાગૃતિના હેતુ સાથે રોયલ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ .12 ટીમોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો
1/4
જામ ખંભાળીયામાં પોલીસની બોલિંગ પર જનતાએ કરી ફટકાબાજી  પોલીસ તંત્ર અને જનતા વચ્ચે ટ્રાફિક જાગૃતિના હેતુ સાથે રોયલ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ .12 ટીમોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો
2/4
જામ ખંભાળીયામાં પોલીસની બોલિંગ પર જનતાએ કરી ફટકાબાજી  પોલીસ તંત્ર અને જનતા વચ્ચે ટ્રાફિક જાગૃતિના હેતુ સાથે રોયલ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ .12 ટીમોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો
3/4
જામ ખંભાળીયામાં પોલીસની બોલિંગ પર જનતાએ કરી ફટકાબાજી  પોલીસ તંત્ર અને જનતા વચ્ચે ટ્રાફિક જાગૃતિના હેતુ સાથે રોયલ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ .12 ટીમોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો
4/4

જામ ખંભાળીયામાં પોલીસની બોલિંગ પર જનતાએ કરી ફટકાબાજી 

પોલીસ તંત્ર અને જનતા વચ્ચે ટ્રાફિક જાગૃતિના હેતુ સાથે રોયલ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ .12 ટીમોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો 

દેવભૂમિ દ્વારકા જીલ્લાના જામ ખંભાળીયા ખાતે ટ્રાફિક જાગૃતિના હેતુ સાથે પોલીસ તંત્ર અને જનતા વચ્ચે રોયલ કપ. ડે.નાઇટ. ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

આ ટુર્નામેન્ટનો હેતુ દ્વારકા જિલ્લાના લોકો ટ્રાફિક પ્રત્યે વધુ જાગૃત બને અને સુરક્ષા નિયમોની અમલવારી કરે તે હેતુથી જિલ્લા ટ્રાફિક પોલીસના ઉપક્રમે ખંભાળિયામાં બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રાફિક અંગેની જાગૃતિ તેમજ પ્રજા અને પોલીસ વચ્ચેનું સમન્વય વધુ સુદ્રઢ બને તે હેતુથી જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના વડપણ હેઠળ જામનગર હાઇવે આવેલ બોક્સમાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં ખંભાળિયા તથા આસપાસ વિસ્તારની કુલ 12 જેટલી ટીમોએ ભાગ લીધો હતો.

જામ ખંભાળીયામાં પોલીસની બોલિંગ પર જનતાએ કરી ફટકાબાજી  પોલીસ તંત્ર અને જનતા વચ્ચે ટ્રાફિક જાગૃતિના હેતુ સાથે રોયલ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ .12 ટીમોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો

આ તકે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિ અંતર્ગત પત્રીકા ઓનું વિતરણ કરાયું હતુ તેમજ આ લોકજાગૃતિના અભિગમ સાથેનું આ આયોજન આવકારદાયક બની રહ્યું હતું..આ જનજાગૃતિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો સહભાગી થયા હતા અને લોકો તરફથી ખૂબ જ સારો એવો પ્રતિસાદ પણ મળ્યો હતો.

ટ્રાફિકના નિયમો જાણો અને પાલન કરો 
વાહનો પર જનજાગૃતિ અભિયાનના સ્ટીકર, હેડલાઈટ પર પીળી પટ્ટીઓ લગાવવી જોઈએ .ઉપરાંત સીટબેલ્ડ, હેલ્મેટ કાચની ફિલ્મી પટ્ટીઓ, નોપાર્કિંગ જેવા કાયદાઓના ઉલ્લંઘન ન કરવું જોઈએ . 

અકસ્માતોમાં થયેલ વધારો ચિંતાજનક છે. જે દેશના દરેક નાગરિકમાં યોગ્ય રીતે વાહન ચલાવવા અંગે જાગૃતિ અને કેળવણી હોય તો દેશના કોઈપણ ભાગના ટ્રાફિક નિયંત્રણ પોલીસની જરૂરિયાત રહેતી નથી 

આપણે જણાવી દઈએ કે ટ્રાફીક પોલીસ દ્વારા લોકોમાં ટ્રાફિક અંગે અવેરનેસ આવે તે માટે દરવર્ષે ટ્રાફિક જાગૃતિ સપ્તાહનું આયોજન કરે છે.અને આ સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમો થકી લોકો ને ટ્રાફિક નિયમન અંગે જાગૃત કરવામાં આવે છે.હવે ટ્રાફિક પોલીસ દ્વારા સપ્તાહ થી એક પગલું આગળ વધી લોકોમાં અવેરનેસ માટે વિવિધ સ્લોગન સાથેના કૅલેન્ડર અને સ્ટીકર લગાવવામાં આવે છે. જેમાં ટ્રાફિક નિયમન કરવાના ફાયદા અને દંડ વગેરે ની માહિતી આપવામાં આવે છે.

શહેરમાં અનેક એવા આયોજનો થતા હોય છે, જેમાં ટ્રાફિક અને તેના અવેરનેસને લઈને લોકો માટે જાગૃતિના કાર્યક્રમો થતા હોય છે. આવા આયોજનોમાં અનેક લોકો સહભાગી થતા હોય છે, 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.