હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, સામાજીક

સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિંમતનગર સિવિલ હોસ્પિટલ સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના સાંસદ મુલાકાતે પહોચ્યા ચાંદીપુર વાઈરસ અંગે મેળવી જાણકારી .

Posted 2 years ago with 67 views

Story by Altaf Luhar | 3 mins read

સમાચાર સારાંશ: સાંસદ દ્રારા સિવિલના વિવિધ વિભાગની મુલાકાત કરવામાં આવી અને દર્દી અને તેમના સગા સંબધીઓ સાથે સંવાદ કર્યો હતો.

સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિંમતનગર સિવિલ હોસ્પિટલ સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના સાંસદ મુલાકાતે પહોચ્યા ચાંદીપુર વાઈરસ અંગે મેળવી જાણકારી .
1/2
સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિંમતનગર સિવિલ હોસ્પિટલ સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના સાંસદ મુલાકાતે પહોચ્યા ચાંદીપુર વાઈરસ અંગે મેળવી જાણકારી .
2/2

સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિંમતનગર સિવિલ હોસ્પિટલ સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના સાંસદ મુલાકાતે પહોચ્યા ચાંદીપુર વાઈરસ અંગે મેળવી જાણકારી .

સાબરકાંઠા લોકસભા મતવિસ્તારના સાંસદ દ્રારા સિવિલના વિવિધ વિભાગની મુલાકાત કરવામાં આવી અને દર્દી અને તેમના સગા સંબધીઓ સાથે સંવાદ કર્યો હતો. 

બાઈટ - શોભનાબેન બારૈયા, સાંસદ, સાબરકાંઠા

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુર વાઈરસને લઈને સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયા ટીમ સાથે પહોચ્યા હતા. જ્યાં સિવિલના તબીબો સાથે સંવાદ કરીને ચાંદીપુર વાઈરસને લઈને થયેલી કામગીરી અંગે વાકેફ થયા હતા. ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ વિભાગોની મુલાકાતે પહોચ્યા હતા. સાંસદ શોભનાબેન બારૈયા સાથે સિવિલ આસી આરએમઓ ડૉ. વિપુલ જાની અને તબીબો PICU ની મુલાકાત લીધી હતી. 

દાખલ દર્દીઓ વિષે થઇ રહેલી કામગીરીથી વાકેફ થયા હતા. ત્યારબાદ લેબર વિભાગ, ઈમરજન્સી વિભાગ, સીટી સ્કેન વિભાગ, એમઆરઆઈ વિભાગમાં મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન દર્દીઓ અને દર્દીઓના સગા સંબધીઓની પૂછ પરછ કરી ખબર અંતર પૂછ્યા હતા. ચાંદીપુર વાઈરસને લઈને હિંમતનગર સિવિલમાં કેટલા કેસો આવ્યા હાલમાં સ્ટેટસ શું તે તમામ જાણકારી મેળવી હતી. ચાંદીપુર વાઇરસના વધુ કેસો આવે તેના માટેની કરેલી વ્યવસ્થા સ્થળની મુલાકાત લીધી હતી.

ચાંદીપુરા વાયરસથી તમારા બાળકોને આ રીતે બચાવો

1. જાણો શું છે લક્ષણો (બોક્સ)

દરદીને ખૂબ જ તાવ આવે છે

ફ્લૂ જેવા લક્ષણો દેખાઈ આવે છે 

ઉલટીઓ થાય છે, ગરદનમાં ખેંચાણ અનુભવાય છે અને માથાનો દુખાવો રહે છે

આ વાયરસથી સાવધાન રહેવું જરૂરી છે કારણ કે.

વાયરસ સીધો મગજને અસર કરે છે. 

જો અસર વધી જાય તો બાળક કોમાં જઈ શકે તે મોતને ભેટી શકે છે

વાયરસનો મૃત્યુદર 75 ટકા સુધીનો હોવાનું ડોક્ટરો જણાવે છે

સારવાર માટે કોઈપણ એન્ટિવાયરસ દવા બની નથી

ગભરાશો નહીં, તમારી સતર્કતા બાળકને વાયરસથી બચાવી શકે છે 

બાળકોને જંગલ જેવા વિસ્તારોમાં જતા રોકો

ઘરમાં અને રહેઠાણ આસપાસ મચ્છર માખીનો ઉપદ્રવ અટકાવો

લક્ષણો દેખાય કે તરત જ ડોક્ટરનો સંપર્ક સાધો.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન