હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, સિનેમા-TV અને OTT

સૈફ અલી ખાનના હુમલા મામલે ચોંકાવનારા સમાચારઃ પોલીસે ખોટા માણસને આરોપી માની પકડી લીધો?આરોપીના વકીલે એવો દાવો કર્યો છે કે સીસીટીવી ફૂટેજમાં દેખાતો આરોપી અને ધરપકડ કરાયેલો આરોપી અલગ છે. બંનેના દેખાવમાં ફરક છે.

Posted 1 year ago with 7 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: એક જાણીતી ફોરેન્સિક કંપનીના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પકડાયેલો આરોપી શરીફુલ અને બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજમાં દેખાતો વ્યક્તિ અલગ છે. બંનેના ફોટામાં ઘણો તફાવત છે. બંનેના આંખ, ભમર, નાક, હોઠ અને શરીરનું કદ અલગ છે.

સૈફ અલી ખાનના હુમલા મામલે ચોંકાવનારા સમાચારઃ પોલીસે ખોટા માણસને આરોપી માની પકડી લીધો?આરોપીના વકીલે એવો દાવો કર્યો છે કે સીસીટીવી ફૂટેજમાં દેખાતો આરોપી અને ધરપકડ કરાયેલો આરોપી અલગ છે. બંનેના દેખાવમાં ફરક છે.
સૈફ અલી ખાનના હુમલા મામલે ચોંકાવનારા સમાચારઃ પોલીસે ખોટા માણસને આરોપી માની પકડી લીધો?
1/1

સૈફ અલી ખાનના હુમલા મામલે ચોંકાવનારા સમાચારઃ પોલીસે ખોટા માણસને આરોપી માની પકડી લીધો?

મુંબઇઃ સૈફ અલી ખાન હુમલા કેસમાં સતત નવા અપડેટ આવી રહ્યા છે. સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને હવે તે પોતાના ઘરે પરત ફર્યો છે, પરંતુ આ કેસમાં આરોપી અંગે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સેફના ઘરમાં ઘૂસેલો શખ્સ અને પોલીસના હાથે ઝડપાયેલો શખ્સ અલગ છે. 

સૈફ અલી ખાનના હુમલા મામલે ચોંકાવનારા સમાચારઃ પોલીસે ખોટા માણસને આરોપી માની પકડી લીધો?આરોપીના વકીલે એવો દાવો કર્યો છે કે સીસીટીવી ફૂટેજમાં દેખાતો આરોપી અને ધરપકડ કરાયેલો આરોપી અલગ છે. બંનેના દેખાવમાં ફરક છે.

આ કેસમાં પોલીસે થાણેથી આરોપી મોહમ્મ્દ શરૂફુલ ઇસ્લામ શહજાદની થાણેથી ધરપકડ કરી હતી. હવે આરોપીના વકીલે એવો દાવો કર્યો છે કે સીસીટીવી ફૂટેજમાં દેખાતો આરોપી અને ધરપકડ કરાયેલો આરોપી અલગ છે. બંનેના દેખાવમાં ફરક છે. 

એક જાણીતી ફોરેન્સિક કંપનીના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પકડાયેલો આરોપી શરીફુલ અને બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજમાં દેખાતો વ્યક્તિ અલગ છે. બંનેના ફોટામાં ઘણો તફાવત છે. બંનેના આંખ, ભમર, નાક, હોઠ અને શરીરનું કદ અલગ છે.

Saif Ali Khan attack case: Did police arrest the wrong person?

Mumbai: Saif Ali Khan attack case is getting murkier by the day. Saif Ali Khan has been discharged from the hospital and has now returned to his home, but the accused in this case is being claimed that the person who entered Saif's house and the person who was caught by the police are different. 

The accused, identified as Mohammad Shuruful Islam Shahzad, was arrested from Thane. Now the lawyer of the accused has claimed that the accused seen in the CCTV footage and the arrested accused are different. There is a difference between the two. 

According to the report of a well-known forensic company, the arrested accused Shariful and the person seen in the CCTV footage of the building are different. There is a big difference between the two pictures. Both of them have different eye, eyebrow, nose, lips and body size. 

However, some forensic experts also say that the two photos are different. Lighting, profile and angle in the photo also make a lot of difference. In addition, the face changes due to the haircut. Hairline, eye, nose, chin everything is digitally compared by the software. So it's too early to say anything. But in this case, it will be important for the eyewitnesses of Saif's house (Saif, the maid of the house) to identify the accused and give a statement.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.