હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ધર્મ, લાઈફ સ્ટાઈલ

શનિ પોતાની જ કુંભ રાશિમાં બિરાજમાન છે. 72 વર્ષ બાદ કરવા ચોથ પર શનિના આ શુભ સંયોગથી કઈ કઈ રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે તે ખાસ જાણો

Posted 1 year ago with 23 views

Story by Ranmesh | 4 mins read

સમાચાર સારાંશ: કરવા ચોથ પર શનિના સંયોગથી તમામ કાર્યોમાં સફળતા મળી શકે છે

શનિ પોતાની જ કુંભ રાશિમાં બિરાજમાન છે. 72 વર્ષ બાદ કરવા ચોથ પર શનિના આ શુભ સંયોગથી કઈ કઈ રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે તે ખાસ જાણો
1/1

શનિ પોતાની જ કુંભ રાશિમાં બિરાજમાન છે. 72 વર્ષ બાદ કરવા ચોથ પર શનિના આ શુભ સંયોગથી કઈ કઈ રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે તે ખાસ જાણો.

72 વર્ષ બાદ કરવા ચોથ પર શનિ દુર્લભ સંયોગ બનાવવા જઈ રહ્યા છે. શનિ શશ રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે કારણ કે શનિ પોતાની જ કુંભ રાશિમાં બિરાજમાન છે. 72 વર્ષ બાદ કરવા ચોથ પર શનિના આ શુભ સંયોગથી કઈ કઈ રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે તે ખાસ જાણો. 

કરવા ચોથ પર શનિનું સંયોગ મિથુન રાશિવાળા માટે ખુબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે. આગામી કેટલાક દિવસ પ્રગતિના યોગ બની રહ્યા છે. શનિની કૃપાથી ઢૈય્યાનો પ્રભાવ પણ ઓછો થશે. મિથુન રાશિવાળાને બિઝનેસમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત થશે. નવા લોકો સાથે મુલાકાત થશે. 

કરવા ચોથ પર શનિના સંયોગથી મકરવાળાને ભાગ્યનો સાથ પ્રાપ્ત થશે. મોટા ખુશખબર મળી શકે છે. આર્થિક સ્થિતિ સુધરશે. સહકર્મીઓનો સાથ મળી શકે છે

કરવા ચોથ પર શનિના સંયોગથી કુંભ રાશિવાળાના પણ તમામ કાર્યોમાં સફળતા મળી શકે છે. મહેનતનું સારું ફળ મળશે. નોકરીમાં નવી તકો મળશે. કુંભ રાશિવાળાન જીવનમાં ખુશીઓનો સંચાર થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. 

17 ઓક્ટોબરે સૂર્યએ તુલા રાશિઆમાં પ્રવેશ કરી લીધો છે. જે 16 નવેમ્બર સુધી આ રાશિમાં રહેશે. એવામાં 4 રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂરત છે. એમણે કરિયરમાં નુકસાનનો સામનો કરવો પડી શકે છે. બોસના ગુસ્સોનો શિકાર થવું પડી શકે છે. ધનહાનિ થઈ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. 

મેષ: સૂર્યના રાશિ પરિવર્તનની અશુભ અસર મેષ રાશિના લોકો પર જોવા મળી શકે છે. સૌથી પહેલા તો આ લોકોના પારિવારિક જીવનમાં તણાવ આવી શકે છે. ઘરમાં પરેશાની વધી શકે છે. પરિવારમાં વિવાદની સ્થિતિ સર્જાઈ શકે છે. જેના કારણે માનસિક તણાવ અને અશાંતિનો સામનો કરવો પડી શકે છે.

સિંહ: સૌથી પહેલા જો કરિયરની વાત કરીએ તો નોકરી કરતા લોકોને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારા બોસ તમારાથી નારાજ થઈ શકે છે. તમારા કામનો બોજ અચાનક વધી શકે છે.

કાર્યસ્થળ પર તમારા સહકર્મીઓ મદદ કરશે નહીં અને કામ અટકી શકે છે. મનમાં તણાવની સ્થિતિ બની શકે છે. આવી સ્થિતિમાં તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આ સમય દરમિયાન, સ્કિન સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે.

કન્યા: તુલા રાશિમાં સૂર્યના ગોચરને કારણે કન્યા રાશિના લોકોએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. તમે ગળા અને આંખની સમસ્યાઓથી પરેશાન થઈ શકો છો. કામ કરતા લોકોને તેમનું કામ બોજારૂપ લાગશે અને મન નહીં લાગે. આ કારણે તમે નવી નોકરી શોધી શકો છો. આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે. ઓછી આવક અને વધુ ખર્ચના કારણે આર્થિક સંકટની સ્થિતિ સર્જાઈ શકે છે.

વૃશ્ચિક: તુલા રાશિમાં સૂર્યના પ્રવેશને કારણે વૃશ્ચિક રાશિના લોકોને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે. બિઝનેસ સાથે જોડાયેલા લોકોએ એવો કોઈ નિર્ણય ન લેવો જોઈએ જેનાથી તેમને નુકસાન થાય. નફો ઓછો અને નુકસાન વધુ થઈ શકે છે. તેનાથી માનસિક સમસ્યાઓ વધી શકે છે.

(અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ સમાચાર સાથે કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.